By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ

Editor
Last updated: 2026/05/07 at 4:27 PM
3 months ago
Share
 ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ
SHARE

ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ

વેકેશન બેચના નામે ફી ખંખેરવાનો ગાળિયો ફેલ : કોંગ્રેસના વિરોધ બાદ ખાનગી શાળાઓ બેકફૂટ પર

વિદ્યાર્થીઓએ CM પોર્ટલ અને DEO કચેરીએ ફરિયાદોનો મારો ચલાવતા લેવાયો નિર્ણય : શનિવારથી બંધ કરાશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર અને જિલ્લામાં “વેકેશન બેચ”ના નામે ખાનગી શાળાઓ દ્વારા સરકારના જાહેર કરાયેલા વેકેશનનો ભંગ કરીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવાના મુદ્દે ભારે વિવાદ ઉભો થયો હતો. આ મુદ્દે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ કડક રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

રજુઆત બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને CM પોર્ટલ તેમજ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ફરિયાદોનો મારો શરૂ થયો હતો. સતત વધતા વિરોધ અને દબાણ વચ્ચે આજે રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળે મહત્વપૂર્ણ નિર્ણય લઈ આવતી શનિવારથી તમામ ખાનગી શાળાઓ સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે અનેક શાળાઓમાં ખાસ કરીને ધોરણ 10 અને 12 બાદ “વેકેશન બેચ”ના નામે વિદ્યાર્થીઓને બોલાવી વધારાની ફી ઉઘરાવવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. કોંગ્રેસે આ સમગ્ર મામલાને શિક્ષણના વ્યાપારીકરણ સાથે જોડીને વિદ્યાર્થીઓ પર વધારાના માનસિક દબાણનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જરૂર પડ્યે તો શૈક્ષણિક કાર્ય ચાલુ રાખનાર સંસ્થાઓ પર હલ્લાબોલની ચિમકી પણ ઉચ્ચારી હતી.

રોહિતસિંહ રાજપૂતે પોતાની રજૂઆતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે વેકેશનનો હેતુ વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક આરામ આપવાનો છે, પરંતુ કેટલાક ફી લાલચુ શાળા સંચાલકો વેકેશનને પણ કમાણીનું સાધન બનાવી રહ્યા છે. તેમણે વેકેશન દરમિયાન ચાલુ રહેલી શાળાઓ પર સરપ્રાઈઝ ચેકિંગ અને કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરી હતી.

નવાઈની બાબત એ છે કે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ ગઈકાલે વેકેશન અંગે પરિપત્ર જાહેર કર્યો હોવા છતાં તેમાં ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો કે વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય શરૂ રાખી શકાશે નહીં અથવા નિયમ ભંગ બદલ કાર્યવાહી થશે. જેના કારણે જિલ્લા શિક્ષણાધિકારીની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચર્ચા છે કે સતત વિરોધ છતાં શિક્ષણ તંત્ર શાળા સંચાલકો સામે નરમ વલણ કેમ અપનાવી રહ્યું હતું.

કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધની ચેતવણી અને વિદ્યાર્થીઓની ફરિયાદો બાદ આખરે ખાનગી શાળા સંચાલક મંડળને વેકેશન દરમિયાન શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાની ફરજ પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ અંગે કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂતનો સંપર્ક કરતા કહ્યું હતુ કે આ નિર્ણય એ વિદ્યાર્થીઓના હક્કોની જીત છે. વિદ્યાર્થીઓને બળજબરીથી પૈસાની લાલચે શિક્ષણ આપવુ તે કદાપિ ના ચલાવી લેવાય. આ નિર્ણય સંચાલક મંડળે વિદ્યાર્થીઓના ભારે વિરોધ બાદ લીધો છે જો કે આ કડકાઈપૂર્વક સ્પષ્ટતા જીલ્લા શિક્ષણાધિકારીએ કરવાની હતી. જો હજુ પણ કોઈ પણ શાળા વેકેશનમા શરૂ રાખવાની ફરિયાદ અમને મળશે તો અમે તો હલ્લાબોલ કરીશુ જ!

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ મહાનગરનો ૧૧ સત્રનો ત્રણ દિવસનો નિવાસી  પ્રશિક્ષણ વર્ગનો કાલથી પ્રારંભ
રાજકોટ

રાજકોટ મહાનગરનો ૧૧ સત્રનો ત્રણ દિવસનો નિવાસી  પ્રશિક્ષણ વર્ગનો કાલથી પ્રારંભ

Editor By Editor 3 days ago
GIDC કૌભાંડમાં જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ
દીવના વણાંકબારામાં માછીમારોની જનરલ મીટીંગ યોજાઇ
CBSE દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર છાત્રો માટે ગુણોના વેરીફીકેશનની માર્ગદર્શિકા જાહેર
રાજકોટમાં વાદળછાયુ વાતાવરણ, તા.૧૦મી સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?