By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગરમીનો પ્રકોપ વધતા કોર્ટની કામગીરી સવારે ૮ થી ૧ બપોરે ૧ વાગ્યાની કરવા માંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ગરમીનો પ્રકોપ વધતા કોર્ટની કામગીરી સવારે ૮ થી ૧ બપોરે ૧ વાગ્યાની કરવા માંગ

Editor
Last updated: 2026/05/02 at 3:37 PM
2 months ago
Share
ગરમીનો પ્રકોપ વધતા કોર્ટની કામગીરી સવારે ૮ થી ૧ બપોરે ૧ વાગ્યાની કરવા માંગ
SHARE

ગરમીનો પ્રકોપ વધતા કોર્ટની કામગીરી સવારે ૮ થી ૧ બપોરે ૧ વાગ્યાની કરવા માંગ

 રાજકોટ બાર એસો. દ્વારા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સમક્ષ રજૂઆત કરાઇ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને ગરમીનો પારો 43 ડિગ્રીને પાર કરી રહ્યો છે ત્યારે અસહ્ય લૂ અને તાપને ધ્યાનમાં રાખી રાજકોટ બાર એસોસિએશન દ્વારા વકીલો, કોર્ટ સ્ટાફ અને પક્ષકારોના હિતમાં મહત્વપૂર્ણ માંગણી કરવામાં આવી છે. જેમાં રાજકોટના પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ મારફત ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને રાજકોટ જિલ્લાના યુનિટ જજ ઈલેશ વોરાને પત્ર લખી કોર્ટના સમયમાં ફેરફાર કરવા અપીલ કરવામાં આવી છે.

રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરાએ રજૂઆત કરતા જણાવાયું હતું કે, હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે બપોરના સમયે કોર્ટની કાર્યવાહીમાં હાજર રહેવું પક્ષકારો માટે અત્યંત મુશ્કેલ બની રહે છે. ખાસ કરીને દૂરના ગામડાઓમાંથી આવતા અસીલોને લૂ લાગવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ ઉપરાંત વકીલોને પણ કાળઝાળ ગરમીમાં કામ કરવાને કારણે હાઈ બ્લડ પ્રેશર અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાની પૂરી શક્યતા છે. માટે 15 જૂન સુધી એટલે કે સિવિલ વેકેશન દરમિયાન પણ કોર્ટનો સમય સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધીનો કરવા રજૂઆત કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજકોટ કોર્ટ સંકુલમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર હોય છે. ગરમીના કારણે કોઈ પક્ષકાર, વકીલ, કોર્ટ સ્ટાફ કે ન્યાયાધીશની તબિયત અચાનક બગડે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કોર્ટ કમ્પાઉન્ડમાં કાયમી ધોરણે 108 એમ્બ્યુલન્સની સુવિધા ઉભી કરવા માગ કરવામાં આવી છે. તેની સાથે સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરી કાયમી ધોરણે ડોક્ટરની નિમણૂક કરવા પણ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીને વિનંતી કરવા હાઈકોર્ટને જાણ કરી છે. ગરમીના પ્રકોપ સામે રક્ષણ મેળવવા માટે રાજકોટ બાર એસોસિએશનના બાર રૂમ, લાઈબ્રેરી તેમજ તાબાની અન્ય કોર્ટોના બાર રૂમોમાં એર કન્ડિશનની સુવિધા પૂરી પાડવા પણ પ્રમુખ સુમિત વોરાએ માંગણી કરી છે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધ્રોલ-ટંકારા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત : ત્રણ લોકોના મોત
જામનગર

ધ્રોલ-ટંકારા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત : ત્રણ લોકોના મોત

Editor By Editor 5 hours ago
ભીલવાસ ચોકમાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ગેસનો ફૂંવારો છૂટયો
મહાનગરપાલિકા દ્વારા “આંગણવાડી પ્રવેશોત્સવ–૨૦૨૬”ની ઉત્સાહભેર ઉજવણી
જેતપુરના ફૂલવાડી ઢોરા પાસે ૪.૬૫ લાખના મુદ્દામાલ સાથે બે બુટલેગરો ઝડપાયા
હાઈ-વે પરના ગેરકાયદે દબાણો તાત્કાલિક દૂર અને નવા બાંધકામો બંધ કરવા આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?