By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    23 hours ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    2 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    3 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબી જિલ્લાના માળિયામાં મિંયાણા સમાજનો છાત્ર સન્માન સમારોહ યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મોરબી જિલ્લાના માળિયામાં મિંયાણા સમાજનો છાત્ર સન્માન સમારોહ યોજાયો

Editor
Last updated: 2026/06/13 at 4:14 PM
4 days ago
Share
મોરબી જિલ્લાના માળિયામાં મિંયાણા સમાજનો છાત્ર સન્માન સમારોહ યોજાયો
SHARE

મોરબી જિલ્લાના માળિયામાં મિંયાણા સમાજનો છાત્ર સન્માન સમારોહ યોજાયો

પ્રથમ વખત થયેલા આયોજનમાં ૨૬ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું : હઝરત મુલતાનશાહ ટ્રસ્ટ દ્વારા યોજાયો કાર્યક્રમ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

માળિયા મિયાણા ખાતે હઝરત મુલતાનશાહ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી “મિયાણા સમાજ શૈક્ષણિક સન્માન સમારોહ – ૨૦૨૬” નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મિયાણા સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા તથા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડવાના હેતુથી યોજાયેલ આ કાર્યક્રમને સમાજના વિવિધ વર્ગોમાંથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે તાલુકા પંચાયત માળિયા મિયાણાના ડેપ્યુટી એકાઉન્ટન્ટ ડી.એ. ઝાલા, ATDO વિવેકભાઈ હુમ્બલ, TPEOના પ્રતિનિધિ નરેન્દ્રભાઈ, માળિયા મિયાણા નગરપાલિકાના પ્રમુખ હારુનભાઈ સંધવાણી, ઉપપ્રમુખ વિરમ નૂરઅલી મોવાર, મિયાણા સમાજ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ ઇકબાલભાઈ ઉમરભાઈ જેડા, GPCC ચેરમેન જુસબભાઈ સંધવાણી, સમાજના અગ્રણી ભાનુસાહેબ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત સમાજસેવી અબ્બાસભાઈ જામ, જુસબભાઈ મહમદભાઈ જેડા, હુસેનભાઇ ભચુભાઇ ભટ્ટી, જમાતના મુખી અવેશભાઈ જેડા, ટ્રસ્ટી દાઉદભાઈ વલીમામદભાઈ કટીયા તથા અન્ય ટ્રસ્ટીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વયંસેવક તરીકે સબીરભાઈ જેડા અને ઇકબાલભાઈ ભટ્ટી સહિત અનેક યુવાનો દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ધોરણ 10, ધોરણ 12 તથા અન્ય ઉચ્ચતર શૈક્ષણિક પ્રવાહોમાં સફળતા પ્રાપ્ત કરનાર કુલ 26 વિદ્યાર્થીઓને મેડલ, સન્માનપત્ર અને અભિનંદન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓમાં ધોરણ 10 માં 94.33 ટકા સાથે ઉત્તમ સફળતા મેળવનાર સલમાન મહમદ રફીક મોવર તથા 93.66 ટકા સાથે સફળતા મેળવનાર સલમા સલેમાન મોવરને વિશેષ અભિનંદન આપવામાં આવ્યા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 92.60 ટકા સાથે નોંધપાત્ર સફળતા મેળવનાર શમીર અલિયાસ મોવરને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શમીર અલિયાસ મોવારને રોયલ સ્ટેટ માળિયા મિયાણા પરિવાર તથા ડૉ. પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા રૂ. 1,500 નું પ્રોત્સાહન પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ દાતા સુભાનભાઈ બાવાભાઈ સંધવાણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે ભોળીપાટ વાંટ વિસ્તારમાં પ્રાથમિક શાળા માટે જમીન દાન આપી શિક્ષણના પવિત્ર કાર્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું હોવાથી સમાજ દ્વારા તેમનો જાહેર સન્માન કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મહેમાનઓએ પોતાના ઉદ્દબોધનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સરકારી સેવાઓ, વ્યાવસાયિક કારકિર્દી તથા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. મહેમાનો દ્વારા આ પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમો સમાજના વિકાસ માટે અત્યંત જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે તમામ મહેમાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ, દાતાઓ, ટ્રસ્ટીઓ, સ્વયંસેવકો તથા સમાજજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

You Might Also Like

ઘરની કિંમતમાં તા.૧ જુલાઇથી ૭ લાખ સુધીનો વધારો

હિંગળાજનગર નોટીસ બાબતે મેયરની હૈયા ધારણા, કોઇને અન્યાય નહી થાય

‘બાલાજી થાળ’ના લોટમાંથી ધનેડા મળ્યા, ૧૫૦ કિલો જથ્થાનો નાશ

કોઠારીયા બ્રિજ, કોરાટ ચોક, પારડી પૂલ સહિત ગોંડલ સુધી ચાલતા કામગીરી સમીક્ષા કરતા સાંસદ

સર્વર ડાઉન રહેતા RTOમાં ST બેઝ માટે ઉમેદવારોને હાલાકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજુલાના ખાંભલીયા ગામની સીમમાં શ્વાન અને સિંહણ ૫૦ ફૂટ ઊંડા કૂવામાં ખાબકયાં
ગુજરાત

રાજુલાના ખાંભલીયા ગામની સીમમાં શ્વાન અને સિંહણ ૫૦ ફૂટ ઊંડા કૂવામાં ખાબકયાં

Editor By Editor 23 hours ago
જેતપુરના દેવકીગાલોલ નજીક રોડ પરથી ઈંગ્લિશ દારૂનો જથ્થા ભરેલી કાર ઝડપાઇ
ગીર વિસ્તારમાં ચાલતો વિવાદ દિલ્હી દરબારમાં પહોંચ્યો
જાફરાબાદના કડીયાળીમાં પ્રેમ સંબંધમાં યુવકની હત્યા કરનાર યુવતીના પિતા સહિત ચારની ધરપકડ
આહીર કલા મંચ દ્વારા  “ગમતાં ગુજરાતી ગીતો” કાર્યક્રમ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?