By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    12 hours ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    4 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબીમાં દીકરા પાસે લેણી રકમ બાબતે પિતાને ચાર શખ્સોએ ધોકાથી માર માર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝમોરબી

મોરબીમાં દીકરા પાસે લેણી રકમ બાબતે પિતાને ચાર શખ્સોએ ધોકાથી માર માર્યો

agragujaratnews
Last updated: 2024/06/17 at 4:39 PM
2 years ago
Share
SHARE

મળતી માહિતી અનુસાર મોરબીના રમચોક નજીક કપડાંની દુકાન ધરાવતા વેપારી ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો કરી બેફામ માર મારવામાં આવ્યો છે. વેપારીના દીકરા પાસે લેણી રકમની ઉઘરાણી કરી કપડાંની દુકાનના પાછળના ભાગે બોલાવી પ્રોઢ વેપારીને આડેધડ માર મરાયો છે. સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હોય ત્યારે હાલ વેપારી દ્વારા ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના આલાપ રોડ ઉપર સતનામ એપાર્ટમેન્ટમાં રહેતા અને રામચોક નજીક બોસ ઇન્ડિયા નામની કપડાંની દુકાન ધરાવતા રામજીભાઇ અમરશીભાઇ ભીમાણી ઉવ.૫૧ એ અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી હાર્દીક જીતુભાઇ કૈલા રહે.મોરબી, હરેશ ગઢવી તથા અજાણ્યા બે શખ્સો સહિત ચાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે આરોપી હાર્દિકને રામજીભાઈના દિકરા મિલન પાસેથી અઢીલાખ રૂપીયા લેવાના નિકળતા હોય જે માટે આરોપી હાર્દિક રામચોક નજીક કપડાંની દુકાને પોતાના સાગરીતો સાથે આવી રામજીભાઈ પાસે તેમના દીકરા પાસે લેણી રકમ રામજીભાઈ પાસે માંગતા તે આપવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપી હાર્દિક તથા જીતુ ગઢવી  રામજીભાઇને જેમફાવે તેમ ઢીકાપાટુનો મુંઢમાર મારી લાકડાનો ધોકો લઈ જમણા પગના સાથળના ભાગે માર મારવા લાગેલ તે દરમિયાન આરોપી બે અજાણ્યા શખ્સો રામજીભાઇને લાકડાના ધોકા વડે શરીર ઉપર જેમ ફાવે તેમ મારમારી ઇજા કરી હતી. દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતાં ચારેય આરોપીઓ પોતાની કાર લઈને નાસી ગયા હતા. હાલ ચારેય આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત ચારેય આરોપીઓની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

You Might Also Like

ગુજરાતમાં ૧૬૦૦ મેગાવોટનો પાવર પ્લાન્ટ સ્થપાશે

 પનીર ચાર નમૂના ફેલ, ફરસાણ, ડેરી સહિતની ૬૨ પેઢીમાં મનપાનો દરોડો

 મનપા દ્વારા દિવાળી ઉત્સવનો પ્રારંભ : સાંજે આતશબાજી

 હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના ડાયરેકટર પદેથી ધનંજયકુમાર સિંઘને તાકીદે હટાવાયા

 આજે ધનતેરસ! બજારોમાં ગ્રાહકોનો ભારે ઘસારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
ધર્મ

24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 12 hours ago
ટ્રેક્ટર કંપનીને એક કરોડનો ચૂનો ચોપડવાનો કારસો, કર્મચારી જ નીકળ્યો ભેદી
 રવિવારે મહુડી ખાતે જૈન શાસન રક્ષક વીર ઘંટાકર્ણદાદાના હવનનું અનેરૂ મહત્વ
 બાલાજી હનુમાનજી મંદિરે ધનતેરસે દાદાને કરાયો ચલણી નોટોનો દિવ્ય ‘ધન શણગાર’
 ક્રિસ્ટલ સ્કૂલમાં દીકરીઓનું વૈદિક પૂજન અને શ્રમજીવી બહેનોનું સન્માન કરી દિવાળીની અનોખી ઉજવણી કરાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?