By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં શુક્રવારે ખડગે ગજવશે સભા, પ્રિયંકાની સભા પણ ગોઠવવાનું આયોજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં શુક્રવારે ખડગે ગજવશે સભા, પ્રિયંકાની સભા પણ ગોઠવવાનું આયોજન

agragujaratnews
Last updated: 2024/04/30 at 6:00 PM
2 years ago
Share
રાજકોટમાં શુક્રવારે ખડગે ગજવશે સભા, પ્રિયંકાની સભા પણ ગોઠવવાનું આયોજન
SHARE

ભાજપના ગઢ ગુજરાતમાં આમતો ભાજપની જીતની બોણી સુરતની બેઠકથી થઇ ચુકી છે. અન્ય બેઠક માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨ના રોજ સૌરાષ્ટ્ર ધમરોળવા આવી રહ્યા છે ત્યારે બીજીબાજુ ગુજરાતમાં ભાજપના ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા પણ કાઉન્ટર એટેક કરવાની રણનીતિ સાથે ગુજરાતમાં પડાવ નાખવાના છે. તા.3ના રોજ ખડગે રાજકોટમાં સભા ગજવવા આવી રહ્યા છે તો તા.૫ને રવિવારે પ્રિયંકા ગાંધીની સભા પણ રાજકોટમાં યોજાય તેવી ગોઠવણ થઇ રહી છે. ખડગેનો રાજકોટ પ્રવાસ તા.૨ના રોજ નિશ્ચિત છે. ઢેબર ચોક ખાતે સભા રાખવામા આવશે તેવી જાહેરાત પણ થઇ ચુકી છે. સમય હવે પછી જાહેર થશે. જ્યારે પ્રિયંકાનું રાજકોટ આવશે કે કેમ તે અંગે આવતીકાલ સુધીમાં ફાઇનલ થઇ જશે.
ભાજપના પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓને લઇને જે ટીપ્પણી કરીને વિવાદ છેડ્યો છે તેનુ એપી સેન્ટર રાજકોટ છે. જેને લઇને વિપક્ષ કોંગ્રેસ ગઠબંધન સંગઠને રાજકોટ બેઠકને લોકસભાની સૌથી વધુ હોટસીટ ગણાવીને ભાજપ સામે તમામ મોરચે બાથ ભીડી છે. હાલ રાહુલ ગાંધી ગુજરાતમાં સભા યોજી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સભા ગજવવાના છે. તા.૨ના રજ ખડગે રાજકોટ પ્રચાર માટે આવવાના છે. ઢેબર ચોકમાં સભાનું આયોજન છે. સભાનો સમય આજ સાંજ સુધીમાં જાહેર થઇ જશે.
જ્યારે પ્રિયંકા ગાંધીની સભા પણ રાજકોટમાં થાય તેવી ગોઠવણ ચાલી રહી છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનો સંપર્ક કરવામા આવતા તેમણે જણાવ્યુ હતુ કે, સંભવત: તા.૫ને રવિવારે પ્રિયંકા ગાંધી રાજકોટ આવી શકે છે. ફાઇનલ કાર્યક્રમ આવતીકાલ સુધીમાં દિલ્હીથી આવ્યા પછી નક્કી થશે કે પ્રિયંકા ગાંધી રાજકોટ આવશે કે નહીં. હાલ તો રાજકોટ આવશે તેમ માનીને તેમની સભાનું આયોજન થઇ રહ્યુ છે.

You Might Also Like

 હત્યાનો પ્રયાસ સહિતના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટરને ઝડપી લેતી પોલીસ

 વિસાવદરના વેકરીયામાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરીથી હૂમલો

જેતપુર નગરપાલિકાની ચૂંટણી લડનાર ‘આપ’ની ઉમેદવાર નંદની બોસમીયાનો રાજકોટમાં આપઘાત

યુટ્યુબ વિડીયોની લોભામણી જાહેરાતમાં ગોંડલનું દંપતી ફસાયું

 ચાલતી ટ્રેનમાં મુસાફરોના દાગીના-રોકડ સરકાવી લેતો વેરાવળનો ગઠીયો ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અનીડામાં સરકારી જમીન પર કબજો કરવો ભારે પડ્યો, ભૂમાફિયાની ધરપકડ
રાજકોટ

અનીડામાં સરકારી જમીન પર કબજો કરવો ભારે પડ્યો, ભૂમાફિયાની ધરપકડ

Editor By Editor 6 days ago
વિવેકાનંદ યુથ ક્લબ  દ્વારા બસ સ્ટેશનમાં દર છાસ વિતરણ કેન્દ્ર સંપન્ન
રાજકોટમાં દર ૧૫ મિનિટે યોગા સેન્ટરનો પ્રારંભ
જામનગરમાં ગોકુલનગર જકાતનાકા પાસે આવારા તત્વો વચ્ચે ધોકાવાળી
હાઉસિંગ બોર્ડના ભયજનક આવાસના નળ જોડાણ કાપતા સ્થાનિક ખાડામાં સૂઇ ગયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?