By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 week ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 weeks ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: સગીરા પર ગેંગરેપ કેસમાં ટ્રાફિક વોર્ડન સહિત પાંચ આરોપી ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સગીરા પર ગેંગરેપ કેસમાં ટ્રાફિક વોર્ડન સહિત પાંચ આરોપી ઝડપાયા

Editor
Last updated: 2026/05/21 at 4:20 PM
4 hours ago
Share
સગીરા પર ગેંગરેપ કેસમાં ટ્રાફિક વોર્ડન સહિત પાંચ આરોપી ઝડપાયા
SHARE

સગીરા પર ગેંગરેપ કેસમાં ટ્રાફિક વોર્ડન સહિત પાંચ આરોપી ઝડપાયા

ચાલતી કારમાં ગેંગરેપ આચર્યાનો આરોપ, ત્રણ ફરાર ; દુષ્કર્મમાં વપરાયેલી સ્વિફ્ટ કાર પણ કબજે

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં ભક્તિનગર પોલીસે સગીર વયની સહેલી અને એક સગીર આરોપી સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી જીજે.03.પીજે.4330 નંબરની સફેદ સ્વિફ્ટ કાર પણ કબ્જે કરી તપાસનો દોર વધુ તીવ્ર બનાવ્યો છે.
એસીપી વી.બી. જાડેજાના જણાવ્યા મુજબ, ઝડપાયેલા આરોપીઓમાં મિહિર કુગશીયા, ધવલ રાઠોડ અને સાહિલ ઉર્ફે ઝેરીનો સમાવેશ થાય છે. જેમાં ધવલ રાઠોડ ટ્રાફિક શાખામાં વોર્ડન તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે મિહિર કુગશીયા અગાઉ નકલી પોલીસ બની લોકો સાથે તોડબાજી કરવાના છ ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસ તપાસ મુજબ, સગીરાની સગીર વયની સહેલીએ તેને મોબાઈલ ફોન આપ્યો હતો, જેના માધ્યમથી તેનો સંપર્ક ડેવિલ ઉર્ફે સાહિલ સાથે થયો હતો. સોશિયલ મીડિયા મારફતે મિત્રતા વધાર્યા બાદ આરોપીઓએ સગીરાને વિશ્વાસમાં લઈ અલગ અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, 29 માર્ચ 2026ના રોજ આરોપી ડેવિલ અને સાહિલ સગીરાને લઈ જંગલેશ્વરમાં આવેલા મકાનમાં પહોંચ્યા હતા, જ્યાં ડેવિલે સગીરાને ડરાવી-ધમકાવી તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અન્ય આરોપીઓએ પણ સોશિયલ મીડિયા મારફતે પરિચય કેળવી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હોટલોમાં લઈ જઈ અત્યાચાર ગુજાર્યો હતો.
તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, 6 મેના રોજ મિહિર કુગશીયા સગીરાને બસપોર્ટ નજીકની હોટલમાં લઈ ગયો હતો અને પોતે પોલીસ હોવાનું કહી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ 16 મેના રોજ આરોપી રજાક ઠેબાએ પણ સગીરાને હોટલમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી ચોંકાવનારી ઘટના 17 મેના રોજ બની હતી. પોલીસ મુજબ, આરોપી રજાક ઠેબા, ધવલ અને આશીફ શાહમદારે સગીરાને સફેદ સ્વિફ્ટ કારમાં બેસાડી લઈ ગયા હતા. કારમાં જ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણેયે વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.
પોલીસે જણાવ્યું હતું કે, સગીરાને બે અલગ અલગ હોટલોમાં લઈ જવામાં આવી હતી. તેથી હોટલ સંચાલકોએ ઓળખ પુરાવા ચકાસ્યા હતા કે નહીં અને કોઈ બેદરકારી રાખવામાં આવી હતી કે કેમ તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જો કોઈ ક્ષતિ સામે આવશે તો હોટલ સંચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ કેસમાં વધુ એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે, ભોગ બનનાર સગીરા સાથે મે-2025 દરમિયાન પણ એક સગીર દ્વારા દુષ્કર્મ આચરાયું હતું, જે મામલે અગાઉથી જ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે અને હાલ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.
આ ઉપરાંત એપ્રિલ-2026 દરમિયાન સગીરા ઘરેથી નીકળી ગઈ હતી અને બીજા દિવસે પરત ફર્યા બાદ પરિવારના ભયને કારણે ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ ભક્તિનગર પોલીસે BNSની વિવિધ કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા અને સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી છે.

 

You Might Also Like

નશાખોર તત્વો બેફામ ; જસદણ-ગોંડલમાં બે હત્યા

PGVCLની પ્રિ-મોન્સૂન કામગીરી! તા.3૧મી સુધીમાં ફિડર-ટીસીનું ૧૦૦ ટકા મેઇન્ટેનન્સ થશે

 પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા.૨૧ જૂનની PSI, HC, વાયરલેસની પરીક્ષા મોકુફ

 ઇંધણની અછત! શહેરના ચાર પંપ બંધ, જિલ્લામાં પેટ્રોલનો ૪૬ અને ડિઝલનો 33 ટકા જથ્થો ઉપલબ્ધ

નળ કનેકશન, વ્યવસાય વેરો, આકરણી, નામ ટ્રાન્સફરની ઘરે બેઠા કામગીરી થશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 GJ-3 ઢોસા કોર્નરના સંભાર અને દ્વારકાધીશ હોટલની ચટણીમાં કલરની ભેળસેળ મળી
રાજકોટ

 GJ-3 ઢોસા કોર્નરના સંભાર અને દ્વારકાધીશ હોટલની ચટણીમાં કલરની ભેળસેળ મળી

Editor By Editor 6 days ago
દેશમાં ક્યાંક સૂકાશે ધરતી, ક્યાંક વરસશે આફતનો વરસાદ
 જૂના વેંચાયા વગર જર્જરીત થયા ત્યાં ૨૬૭૯ નવા આવાસ બનાવવા જાહેરાત
અલીયાવાડા સ્ટેશન પર માત્ર 7 કલાકના બ્લોકમાં આધુનિક આરસીસી ટ્વિન બોક્સ બ્રિજ નિર્માણ કાર્ય પૂર્ણ
અલ્તાફ છ આંગળી ગેંગના 6 શખ્સો સામે ગુજસીટોકનો પ્રહાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?