By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    15 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: કચ્છના ક્રિક વિસ્તારમાંથી બોર્ડર નજીકથી પાકિસ્તાની બોટ ઝડપાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
કચ્છ

કચ્છના ક્રિક વિસ્તારમાંથી બોર્ડર નજીકથી પાકિસ્તાની બોટ ઝડપાઇ

Editor
Last updated: 2026/07/17 at 2:25 PM
5 days ago
Share
કચ્છના ક્રિક વિસ્તારમાંથી બોર્ડર નજીકથી પાકિસ્તાની બોટ ઝડપાઇ
SHARE

કચ્છના ક્રિક વિસ્તારમાંથી બોર્ડર નજીકથી પાકિસ્તાની બોટ ઝડપાઇ

સંવેદનશીલને કારણે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં

અગ્ર ગુજરાત, કચ્છ

કચ્છના ક્રિક વિસ્તારમાંથી ગઈકાલે સાંજે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની બોટ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં બોટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.

કચ્છ જિલ્લો રણ, ડુંગર, દરિયાકિનારો અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોવાથી અહીં ઘૂસણખોરીના પ્રયાસો વધુ થતા રહે છે. આ સંવેદનશીલતાને કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક રહે છે.

BSFની ટીમ ક્રિક વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને આ બોટ નજરે પડી હતી. બોટ પાકિસ્તાની હોવાનું માલુમ પડતા સુરક્ષા દળોએ વધુ તપાસ હાથ ધરી હતી.

આ ઘટના બાદ દરિયાઈ સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. હાલ કચ્છમાં સુરક્ષા એજન્સીના જવાનો ચોવીસ કલાક પેટ્રોલિંગ કરી રહ્યા છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય.

You Might Also Like

કચ્છના ખાવડા અને ધોળાવીરામાં ત્રણની તીવ્રતાના બે ભૂકંપના આંચકા

ગાંધીધામમાં લૂંટ અને આતંક મચાવનાર આંતર જિલ્લા ગેંગના ૧૦ શખ્સ ઝડપાયા

 અમદાવાદ-ભૂજ નમો ભારત રેપીડ ટ્રેનના એન્જિનમાં ખામી, ત્રણ કલાક યાત્રિકો રઝળ્યા

કચ્છમાં ઘોરડાના બીજા બચ્ચાનો પણ જન્મ

કચ્છમાં વિદ્યાર્થીઓની સંખ્યાના નિયમનું પાલન નહીં કરતા ૪૫ શાળાઓને ચેતવણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
ગુજરાત

ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

Editor By Editor 7 days ago
મહિલા સાથે ધમકી, ગાળાગાળી બાદ કાર પર પથ્થરમારો
વેરાવળ રોટરી અને ઇનર વ્હીલ ક્લબના નવા હોદ્દેદારોની વરણી, શપથ વિધિ
 જન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલ, પ્લોટ માટેની અરજી, ડ્રો અને હરરાજીનો કાર્યક્રમ જાહેર
રાજુલાના મોટા આગરીયા ગામે પે સેન્ટર શાળામાં પોક્સો એક્ટ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?