By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    53 minutes ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    24 hours ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધોરાજીની શફુરા નદીમાં કેમિકલના ફીણનો કહેર : જેતપુરના કેમિકલ માફિયાઓ સામે પૂર્વ ધારાસભ્યના પ્રહારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધોરાજીની શફુરા નદીમાં કેમિકલના ફીણનો કહેર : જેતપુરના કેમિકલ માફિયાઓ સામે પૂર્વ ધારાસભ્યના પ્રહારો

Editor
Last updated: 2026/07/03 at 2:32 PM
1 hour ago
Share
ધોરાજીની શફુરા નદીમાં કેમિકલના ફીણનો કહેર : જેતપુરના કેમિકલ માફિયાઓ સામે પૂર્વ ધારાસભ્યના પ્રહારો
SHARE

ધોરાજીની શફુરા નદીમાં કેમિકલના ફીણનો કહેર : જેતપુરના કેમિકલ માફિયાઓ સામે પૂર્વ ધારાસભ્યના પ્રહારો

નદીમાં ઉડતા ફિણ વિકાસ નહી પરંતુ તંત્રની નિષ્ક્રિયતાનું પ્રતિક : લલીત વસોયા

 

અગ્ર ગુજરાત, ધોરાજી

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલ પંચનાથ મહાદેવ મંદિર નજીકથી પસાર થતી શફુરા નદીમાં ભારે પ્રદૂષણના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. સતત વરસાદ વચ્ચે નદીમાં પાણીની આવક વધી હોવા છતાં પાણી ઉપર સફેદ બરફ જેવી જાડી ફીણની ચાદર છવાઈ જતાં સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે.

છેલ્લા બે દિવસથી ધોરાજી પંથકમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો છે, જેના કારણે નદી-નાળા, ચેકડેમ અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. પરંતુ કુદરતી પાણીની સાથે નદીમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ભળ્યું હોવાની આશંકા વચ્ચે શફુરા નદીનું રૂપ બદલાઈ ગયું છે.

નદીના અનેક વિસ્તારોમાં સફેદ ફીણના ગોટેગોટા ઊડતા જોવા મળ્યા હતા. હવાના ઝોકા સાથે ફીણ દૂર સુધી ફેલાતાં લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. સ્થાનિકોનું માનવું છે કે, આ સ્થિતિ કુદરતી નહીં પરંતુ ઔદ્યોગિક પ્રદૂષણનું પરિણામ હોઈ શકે છે.

આ મુદ્દે ધોરાજી-ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, “ભાદર નદી બાદ હવે જેતપુરના કેમિકલ માફિયાઓએ શફુરા નદીને પણ પોતાની ઝેરી પ્રવૃત્તિઓનું નિશાન બનાવી છે. વરસાદની આડમાં પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી નદીઓમાં છોડવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “છ વર્ષ બાદ ફરી એકવાર શફુરા નદીમાં કાશ્મીરના બરફ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આ સૌંદર્ય નહીં, વિનાશની ચેતવણી છે. નદીમાં ઉડતા ફીણ વિકાસ નહીં પરંતુ પ્રદૂષણ અને તંત્રની નિષ્ક્રિયતાનું પ્રતિક છે.”

લલિત વસોયાએ પર્યાવરણને નુકસાન પહોંચાડતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે, જો ઉદ્યોગોના ગંદા અને ઝેરી પાણી પર નિયંત્રણ હોવાનો દાવો કરવામાં આવે છે તો પછી નદીઓમાં આ પ્રકારનું પ્રદૂષણ વારંવાર કેમ જોવા મળે છે?

તેમણે જવાબદાર વિભાગો, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સ્થાનિક તંત્ર તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, જો સમયસર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારી પેઢીઓને સ્વચ્છ નદીઓ નહીં પરંતુ ઝેરી પ્રવાહો વારસામાં મળશે.

સ્થાનિક લોકો અને પર્યાવરણપ્રેમીઓએ શફુરા નદીના પાણીના નમૂનાઓની તાત્કાલિક તપાસ કરીને હકીકત બહાર લાવવાની માંગ કરી છે. સાથે જ દોષિત તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરીને નદીઓને પ્રદૂષણમુક્ત બનાવવાની પણ માંગ ઉઠી રહી છે.

You Might Also Like

પોરબંદરમાં અરબી સમુદ્રના કિનારે સમુહમાં વિહાર કરતું ડોલ્ફિનોનું ઝૂંડ

પોરબંદરમાં કારે બાઇકને હડફેટે લેતા મહિલા કોન્સ્ટેબલનું મોત

સુરત ડિમોલેશનના પીડિતો માટે તુરંત પુનવર્સનની વ્યવસ્થા કરાવા HCનો નિર્દેશ

જોડીયાના ટીંબડીમાં વાડીએ વીજ કરંટ લાગતા માતા-માસૂમ પુત્રનું મોત

કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘જગન્નાથ પુરી યાત્રા’માં આધ્યાત્મિક આનંદની અનુભૂતિ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલના ગુંદાળામાં નશાખોર પુત્રની એસીડ પીવડાવી હત્યા કરતા માતા-પિતા
રાજકોટ

ગોંડલના ગુંદાળામાં નશાખોર પુત્રની એસીડ પીવડાવી હત્યા કરતા માતા-પિતા

Editor By Editor 15 minutes ago
શહેર ભાજપ દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી જન્મ જયંતી સ્મૃતિ પખવાડીયા નિમિત્તે સંમેલન યોજાયું
 10 જુલાઈથી બદલાશે ઇન્ટરસિટી અને ડેમુ ટ્રેનના સમય
કણસાગરા મહિલા કોલેજ ખાતે બી.કોમ. પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો
કેન્દ્રીય શિક્ષણ મંત્રી સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિમંડળની મુલાકાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?