By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    9 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gazaમાં Ceasefireથી ભારતને મોટો ફાયદો, જો બાઇડેને કરી આ જાહેરાત ખાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Gazaમાં Ceasefireથી ભારતને મોટો ફાયદો, જો બાઇડેને કરી આ જાહેરાત ખાસ

AgraGujarat Rajkot
Last updated: 2025/01/16 at 5:11 PM
1 year ago
Share
Gazaમાં Ceasefireથી ભારતને મોટો ફાયદો, જો બાઇડેને કરી આ જાહેરાત ખાસ
SHARE

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં થયેલા યુદ્ધવિરામથી ભારતને પણ ઘણો ફાયદો થવાની અપેક્ષા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું છે કે, યુદ્ધવિરામ બાદ IMEC કોરિડોર પર કામ શરૂ થઈ શકે છે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝામાં થઈ રહેલો વિનાશ હવે સમાપ્ત થઈ શકે છે. ઇઝરાયલ અને હમાસ યુદ્ધવિરામ સંબંધી સમજૂતી માટે સંમત થયા છે. આ સમજૂતી ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે, જેના પછી 15 મહિનાથી ચાલી રહેલું વિનાશક યુદ્ધ સમાપ્ત થઈ જશે. તે જ સમયે, આ કરારને લઈને હવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કંઈક એવું કહ્યું છે જેનાથી ભારતને ઘણો ફાયદો થવાની આશા છે. જો બિડેને કહ્યું છે કે ગાઝામાં યુદ્ધવિરામ બાદ ભારતથી પશ્ચિમ એશિયા થઈને યુરોપ સુધીનો પ્રસ્તાવિત IMEC કોરિડોર વાસ્તવિક સ્વરૂપ લઈ શકે છે.

જો બાઇડેને શું કહ્યું?

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે ગાઝામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ડીલ કરારની જાહેરાત સાથે, IMEC કોરિડોર હવે વાસ્તવિક આકાર લઈ શકે છે. બિડેને કહ્યું, “23 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાયેલી G20 સમિટમાં, મેં ભારતથી પશ્ચિમ એશિયાથી યુરોપ સુધીના આર્થિક કોરિડોરના વિઝનની આસપાસ અગ્રણી દેશોને એક કર્યા હતા. તે વિઝન હવે વાસ્તવિક આકાર લઈ શકે છે.”

સીઝફાયર ડીલ પર ભારતે શું કહ્યું?

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરાર પર પણ ભારતનું નિવેદન સામે આવ્યું છે. ભારતે ગાઝામાં યુદ્ધવિરામની જાહેરાત અને બંધકોની મુક્તિ માટેની સમજૂતીનું સ્વાગત કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું – “આશા છે કે આ કરાર ગાઝાના લોકોને સુરક્ષિત રીતે માનવતાવાદી સહાયનો સતત પુરવઠો સુનિશ્ચિત કરશે. અમે બંધકોની મુક્તિ, યુદ્ધવિરામ અને સંવાદ અને રાજદ્વારી માટે આહ્વાન કરવાનું ચાલુ રાખીએ છીએ. ”

IMEC કોરિડોરમાં કયા દેશોનો સમાવેશ થાય છે?

તમને જણાવી દઈએ કે IMEC કોરિડોરને ચીનની ‘વન બેલ્ટ, વન રોડ’ યોજનાના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ કોરિડોરના પ્રોજેક્ટમાં ભારત, અમેરિકા, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, જર્મની અને ઇટાલી સામેલ છે. જો કે, ઓક્ટોબર 2023 માં ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ IMEC કોરિડોર પ્રોજેક્ટ અટકી ગયો હતો. 

You Might Also Like

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)
રાષ્ટ્રિય

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

Editor By Editor 4 days ago
ગુજરાત સરકારનું સુગમ પોર્ટલ લોન્ચ : હવે સરકારી કામમાં નહીં પડે ધક્કા
ત્રણેય રાજયમાં બનનારી ભાજપની સરકાર લોકોની અપેક્ષા પર ખરી ઉતરશે : મોકરીયા
લીઝના લોચા : GMBની લાલિયાવાડીથી અલંગને ગૂંગળામણ
રાજકોટમાં નારી અસુરક્ષાનો કાળો ચહેરો : રસ્તા વચ્ચે આંગણવાડી કર્મી સાથે છેડતી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?