By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    5 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    1 week ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારત રશિયાને અવકાશમાં પરમાણુ શસ્ત્રો ખડકતા રોકે : US
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ભારત રશિયાને અવકાશમાં પરમાણુ શસ્ત્રો ખડકતા રોકે : US

agragujaratnews
Last updated: 2024/02/19 at 11:27 AM
2 years ago
Share
ભારત રશિયાને અવકાશમાં પરમાણુ શસ્ત્રો ખડકતા રોકે : US
SHARE

  • US વિદેશપ્રધાન બ્લિન્કનનો જયશંકરને અનુરોધ
  • ભારત ગ્લોબલ પ્લેયર તરીકે ઊભરતું હોવાનો પુરાવો
  • મ્યુનિખ સિક્યોરિટી કોન્ફરન્સમાં તેનું ઉદાહરણ જોવા મળ્યું

ભારત માત્ર આર્થિક મહાસત્તા જ નહીં, વ્યૂહાત્મક રીતે પણ ગ્લોબલ પ્લેયર તરીકે ઝડપભેર ઉભરી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતનું વર્ચસ્વ આખી દુનિયામાં વધ્યું છે. મ્યુનિખ સિક્યોરિટી કોન્ફરન્સમાં તેનું ઉદાહરણ જોવા મળ્યું છે. અમેરિકી વિદેશપ્રધાન એન્ટોની બ્લિન્કને ભારતના વિદેશપ્રધાનને એક એવો અનુરોધ કર્યો છે કે જે વૈશ્વિક શાંતિ માટે ઘણો મહત્વપૂર્ણ મનાઇ રહ્યો છે. વાત એમ છે કે રશિયા અવકાશમાં પરમાણુ શસ્ત્રો તહેનાત કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે રશિયા વર્ષ 2022થી જ આ દિશામાં કાર્યરત છે. અમેરિકા ઇચ્છે છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી તેમને આવું ન કરવા મનાવે. યૂક્રેન પર હુમલા દરમિયાન વર્ષ 2022માં રશિયાએ સૈન્ય ઉપગ્રહ લૉન્ચ કર્યો હતો. અમેરિકી ગુપ્તચર એજન્સીઓ એ જાણવા મથી રહી છે કે રશિયા આખરે શું કરી રહ્યું છે? મહિનાઓની તપાસ બાદ અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને જાણવા મળ્યું કે રશિયા અવકાશ આધારિત શસ્ત્રો બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે, જેના કારણે અવકાશમાં હજારોની સંખ્યામાં રહેલા ઉપગ્રહો માટે જોખમ ઊભું થઇ શકે છે. ખાસ કરીને વિશ્વના દેશોનો એકબીજા સાથે સંપર્ક તૂટી શકે છે. ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે રશિયા વધુ એક લૉન્ચિંગની તૈયારી કરી રહ્યું છે.

અમેરિકન વિદેશ પ્રધાનને મુદ્દો ઉઠાવ્યો

બ્લિન્કનનું કહેવું છે કે અવકાશમાં પરમાણુ બોમ્બ વિસ્ફોટ થાય તો તેનાથી માત્ર અમેરિકાને જ નહીં પણ સમગ્ર વિશ્વને અસર થશે. ભારત અને ચીનના ઉપગ્રહો પર પણ તેની વિપરીત અસર પડશે. અમેરિકાનું કહેવું છે કે અવકાશમાં પરમાણુ વિસ્ફોટથી વૈશ્વિક સંચાર વ્યવસ્થા ધ્વસ્ત થઇ શકે છે.

You Might Also Like

દેશમાં ક્યાંક સૂકાશે ધરતી, ક્યાંક વરસશે આફતનો વરસાદ

હવે 21 જૂને ફરી નીટ પરીક્ષા

આધાર કાર્ડ બનાવવું હવે બનશે સહેલું : નિયમોમાં મોટો ફેરફાર

સંકટની સાકર પર સરકારનો કડક ચાબુખ

ઓમાનથી ગુજરાત સુધી બિછાશે 2000 કિ.મી. ગેસ પાઇપલાઇન40 હજાર કરોડના મહાપ્રોજેક્ટથી હોર્મુઝ જળ માર્ગ ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ : દરરોજ 31 MMSCMD ગેસ સપ્લાયનું લક્ષ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 શાળાઓની સાથે વસ્તી ગણતરીનો પણ પ્રારંભ, શિક્ષકોના ઓર્ડર નીકળતા રોષ
રાજકોટ

 શાળાઓની સાથે વસ્તી ગણતરીનો પણ પ્રારંભ, શિક્ષકોના ઓર્ડર નીકળતા રોષ

Editor By Editor 4 days ago
 વિશ્વ પર્યાવરણ દિવસ 2026ના ઉપલક્ષમાં રેલવે દ્વારા ચાલનારા જાગૃતિ અભિયાનનો શુભારંભ
આધાર કાર્ડ બનાવવું હવે બનશે સહેલું : નિયમોમાં મોટો ફેરફાર
ઉનાના ચીખલી ગામે બનેલ હત્યાનો પ્રયાસ કરનાર શખ્સોની ધરપકડ
 મનપા ગત વર્ષના પુસ્તકોનું ૧૦ ટકાથી વેંચાણ કરશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?