ગુજરાતન્યૂઝ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને સિધ્ધપુર શ્રી અરવડેશ્ર્વર મંદિર શિખર પ્રતિષ્ઠામાં પધારવા આમંત્રણ Last updated: 2024/02/06 at 3:36 PM 2 years ago Share SHARE શ્રી અરવડેશ્ર્વર મહાદેવ મંદિરના નવનિર્મિત ભવ્ય મંદિરના શિખર પ્રતિષ્ઠા પ્રસંગમાં પધારવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતને શ્રી અરવડેશ્વર મહાદેવના શિખર પ્રતિષ્ઠા સમિતીના સભ્યોએ ટ્રસ્ટના શિરમોર અને પ્રખર વિદ્વાન પૂ. વિક્રમભાઈ પંચોલીની આગેવાનીમાં ગાંધીનગર ખાતે રૂબરૂ મળી ભાવભીનું આમંત્રણ પાઠવ્યુ. આ પ્રસંગે મનિષભાઈ શેઠ, અવિનાશભાઈ પરીખ, રશ્મીનભાઈ દવે, મહેશભાઈ ઠાકર, હરેશભાઈ ઠાકર (ચકાભાઈ), કૌશલભાઈ જોષી, અતુલભાઈ રાવલ, સૌરભ ભટ્ટ સહીતના સભ્યો જોડાયા હતા. You Might Also Like માંગરોળમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર : જનજીવન અસ્તવ્યસ્ત ધોરાજીમાં APO-1 તરીકે ફરજ બજાવનાર બી. બી. મકવાણા વય નિવૃત્ત પોરબંદરમાં પાર્કિંગના અભાવથી લાખોની બોટ રસ્તા પર રાખવા માછીમારો મજબૂર ભાવનગરના ભરતનગર હાઉસિંગ બોર્ડના આવાસનો દાદર ધરાશાયી ગીર સોમનાથમાં સાર્વત્રિક મેઘમહેરથી વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયુ Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News અમદાવાદ હિન્દુ રિત-રિવાજ મુજબ નહી થયેલા લગ્ન અમાન્ય : ગુજરાત હાઇકોર્ટ By Editor 3 days ago ‘નો ડ્રગ્સ કેમ્પેઇન’ અંતર્ગત મોરબીમાં 1,500થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો નશામુક્તિનો સંદેશ જંગલેશ્વર કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સત્તાધીશો પર પ્રહાર: ‘કમિશનર મૌન કેમ? જનપ્રતિનિધિઓ ચૂપ શા માટે?’ સ્વ.વિમલભાઈ પરમારની સ્મૃતિમાં મહારક્તદાન કેમ્પ યોજાયો : ૨૦૭ યુનિટ એકત્ર વિધાનસભાની તૈયારી! ભાજપનું વન-ડે વન એસેમ્બલી અભિયાન શરૂ - Advertisement -