By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: IPL 2025: સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ વચ્ચે મુકાબલો, પીચ કોને આપશે સાથ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL 2025: સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ વચ્ચે મુકાબલો, પીચ કોને આપશે સાથ

Last updated: 2025/05/19 at 11:54 AM
1 year ago
Share
IPL 2025: સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ વચ્ચે મુકાબલો, પીચ કોને આપશે સાથ
SHARE

ભારતમાં ફરી પાછો આઈપીએલ ફીવર જોવા મળી રહ્યો છે. યુદ્ધ વિરામ બાદ 17 મેના રોજથી ઇન્ડિયન પ્રીમિયર લીગનો પુનઃ આરંભ કરવામાં આવ્યો. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)નો ખિતાબ જીતવા ત્રણ ટીમો દાવેદારી નોંધાવી ચૂકયા છે એટલે કે IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગના ચોથા સ્થાન માટે ત્રણ ટીમો વચ્ચે ટક્કર જામી છે. જેમાં સૌથી આગળ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) આ સ્થાન મેળવવા વધુ દાવેદાર માનવામાં આવે છે. આજે 19મેના રોજ લખનઉના એકા સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની 61મી મેચ રમાશે. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે. LSG હજુ પણ પ્લેઓફની રેસમાં છે

લખનૌ પ્લેઓફમાં સ્થાન મેળવવા મેદાને

ગતરોજ દિલ્હી કેપિટલ્સ સામે ગુજરાત ટાઈટન્સે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા વિજય પ્રાપ્ત કર્યો હતો. આ જીત સાથે જ ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પંહોચી ગઈ. એકા સ્ટેડિયમમાં રમાનાર મેચમાં આજે લખનૌ ટીમે પ્લેઓફમાં 4થું સ્થાન મેળવવા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)સામે મોટી જીત મેળવવી પડશે. આ ઉપરાંત LSGએ બાકીની બધી ત્રણ મેચ જીતીને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવું પડશે. જો LSG અન્ય મેચોમાં પણ સારું પ્રદર્શન કરતાં મોટા માર્જિનથી જીત મેળવે તો સંભવત પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સુધી પહોંચી શકે તેવી સંભાવના છે. જો કે આ માટે LSG એ હવે બાકીની તમામ મેચોમાં પોતાનું શ્રેષ્ઠ બતાવવું પડશે. જણાવી દઈએ કે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પહેલેથી જ IPL 2025 પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે છતાં પણ SRH IPL 2025માં જીતનો આંકડો મેળવવા પ્રયાસ કરશે.

શું કહે છે પીચ રિપોર્ટ

એકાના સ્ટેડિયમની પીચને સામાન્ય રીતે લો સ્કોરિંગ પીચ માનવામાં આવે છે. આ પીચ પર બોલ બહુ બાઉન્ડ ના થતા સ્કોરબોર્ડનું ચક્ર મંદ ગતિએ ફરે છે. અત્યાર સુધીના આંકડા જોઈએ તો સામાન્ય રીતે આ પીચ પર આજે 180 થી 190 વચ્ચેનો સ્કોર થઈ શકે અને તે ઘણો સારો પણ કહેવાય છે.એકા સ્ટેડિયમના ગ્રાઉન્ડ પર ટોસ જીતનારી ટીમો ઘણીવાર પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લે છે. આનું કારણ એ છે કે હવામાન બદલાતા રાત્રે અહીં ધુમ્મસ જોવા મળતા બેટસમેનોની સમસ્યા થાય છે. ઉત્તર પ્રદેશમાં અત્યારે ભારે ગરમી પડી રહી હોવાના કારણે બેંગલુરુની જેમ વરસાદ મેચમાં વિલન નહીં બને. IPLના ઇતિહાસમાં અત્યાર સુધીમાં હૈદરાબાદ અને લખનૌ વચ્ચે 5 મેચ રમાઈ છે. આમાંથી 1 મેચ હૈદરાબાદ અને બાકીની બધી મેચ લખનૌએ જીતી છે. આ જોતા આજે પણ લખનૌ મેદાન મારે તેવી સંભાવના છે.

બંને ટીમોના ખેલાડી

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), અથર્વ તાયડે, અભિનવ મનોહર, અનિકેત વર્મા, સચિન બેબી, સ્મરણ રવિચંદ્રન, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ટ્રેવિસ હેડ, હર્ષલ પટેલ, કામિન્દુ મેન્ડિસ, મોહમ્મદ કુમાર શર્મા, અબ નીશ કુમાર, અબ કુમાર, વાઈ. શમી, રાહુલ ચહર, સિમરજીત સિંહ, જીશાન અંસારી, જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા.

લખનૌ સુપર જાયન્ટ્સ ટીમઃ ઋષભ પંત, એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, ડેવિડ મિલર, શાર્દુલ ઠાકુર, અવેશ ખાન, આકાશ દીપ, દિગ્વેશ સિંહ રાઠી, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, શાહબાઝ અહેમદ, મેથ્યુ સિંઘ બ્રેટ્ઝકે, હિમ્મરાન, હિમ્મરાન, જોહ્નમાન, જોહ્નમાન જુયલ, આર.એસ. હંગરગેકર, યુવરાજ ચૌધરી, આકાશ મહારાજ સિંહ, અરશિન કુલકર્ણી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સરગમ કલબ અને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા દિવ્યાંગો માટે જયપુર ફૂટ કેમ્પ યોજાયો
રાજકોટ

સરગમ કલબ અને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા દિવ્યાંગો માટે જયપુર ફૂટ કેમ્પ યોજાયો

Editor By Editor 3 days ago
જસદણના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ફોરેન્સિક પીએમ કરાવાયું
રાજકોટ બિમાર: જુલાઈમાં 8331 દર્દી નોંધાયા
સોના-ચાંદી પર દબાણ, ક્રૂડ ઓઈલમાં મિશ્ર ચાલ : ડોલર સામે રૂપિયાની નજર વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં સાવચેતીનો માહોલ
એટલાન્ટિસ હિલ્સ સોસાયટીમાં રઘુવંશી સમાજ દ્વારા ‘નાગપંચમી’ની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?