By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Israel Attacks Iran: ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના આર્મી ચીફનું મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israel Attacks Iran: ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના આર્મી ચીફનું મોત

AgraGujarat Rajkot
Last updated: 2025/06/13 at 5:27 PM
1 year ago
Share
Israel Attacks Iran: ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના આર્મી ચીફનું મોત
SHARE

ઈઝરાયલી સેનાએ 13 જુન, શુક્રવારના રોજ સમગ્ર ઈરાનમાં પરમાણુ ઠેકાણાઓ અને અન્ય સ્થળોને નિશાન બનાવીને ઘણા હવાઈ હુમલાઓ કર્યા હતા. જેમાં વરિષ્ઠ ઈરાની સૈન્ય અધિકારી અને પરમાણુ વૈજ્ઞાનિકનું મૃત્યુ નિપજ્યુ હતું. ઈરાની રાજ્ય મીડિયાએ આ વાતની પૃષ્ટિ કરી હતી કે હુમલામાં ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડસના કમાન્ડર હોસૈન સલામીનું મૃત્યુ નિપજ્યુ છે. આ સાથે ઓપરેશન રાઈઝિંગ લાયનના નામથી શરુ આ એટેકમાં ઈરાન સશસ્ત્ર બળના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બાદેરીનું મૃત્યુ નિપજ્યું હતું. આ સિવાય પરમાણું વૈજ્ઞાનિક મોહમ્મદ મેહદી તેહરાનચી અને ફેરેયદૌન અબ્બાસીનું પણ મૃત્યુ નિપજ્યું હતું. 

ઇઝરાયલે વહેલી સવારે આ હુમલો કર્યો હતો ઇરાની મીડિયાએ જણાવ્યુ કે તેહરાનમાં વિસ્ફોટના અવાજો અને ધણધણાટી હજુ પણ સંભળાઇ રહી છે. ઇઝરાયલે કહ્યુ કે તેહરાન દ્વારા મિસાઇલ અને ડ્રોન હુમલાની આશંકાને લઇને કટોકટીની સ્થિતિની ઘોષણા કરી દીધી છે. ઇઝરાયલના એક સૈન્ય અધિકારીએ કહ્યુ કે ઇઝરાયલમાં અનેક પરમાણુ અને સૈન્યને ટાર્ગેટ પર હુમલો કર્યો હતો.

પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુએ કહ્યુ કે અને નતાંજમાં ઇરાનના મુખ્ય ન્યુક્લિયર પ્લાન્ટને નિશાન બનાવ્યો. અમે ઇરાની બોમ્બ બનાવવા પર કામ કરી રહેલ પ્રમુખ ઇરાની પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા. અમે ઇરાની બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ કેન્દ્ર પર જ હુમલો કર્યો. નેતન્યાહૂએ આના પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો. તેમણે કહ્યુ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના નેતૃત્વ અને ઇરાનના પરમાણુ કાર્યક્રમનો સામનો કરવા માટે તેમનો ધન્યવાદ કરી રહ્યો છુ.

ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે મે ઇરાનને સોદો કરવા માટે ઘણી તકો આપી. મે ઇરાનને સખત શબ્દોમાં કહ્યું કે બસ કરો. પરંતુ ભલે તેણે ગમે તેટલો પ્રયત્ન કર્યો હોય, ગમે તેટલો નજીક ગયો હોય, તેઓ આને પૂરા કરી ન શક્યા. મે એ પણ કહ્યું કે અમેરિકા દુનિયામાં અત્યાર સુધી સૌથી ઘાતક અને સારામાં સારા સૈન્ય ઉપકરણ બનાવે છે અને ઇઝરાયલ પાસે તેનો બહુ મોટો ભંડાર છે. તે આવનારા સમયમાં ઘણુ બધુ થશે અને તેઓ આ હથિયારોનો ઉપયોગ કરવાનું જાણે છે.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાજપમાં રહી બેઘર થવુ તેના કરતા કોંગ્રેસમાં રહી ભીખ માંગવી સારી : રણછોડભાઇ ઉધરેજા
રાજકોટ

ભાજપમાં રહી બેઘર થવુ તેના કરતા કોંગ્રેસમાં રહી ભીખ માંગવી સારી : રણછોડભાઇ ઉધરેજા

Editor By Editor 2 days ago
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે SSIP સેન્સિટાઈઝેશન પ્રોગ્રામ યોજાયો
રાજકોટમાં અખાદ્ય એનાલોગ પનીર-ચીઝનો કારોબાર ઝડપાયો
લોકમેળાની હરરાજીમાં આજે આઇસ્ક્રીમના ૧૭ પ્લોટનું ઓકશન, ઊંચી કિંમતે વેંચાયા
એટલાન્ટિસ હિલ્સ સોસાયટીમાં રઘુવંશી સમાજ દ્વારા ‘નાગપંચમી’ની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?