By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    8 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢના ‘નાગાબાવા’ બની લોકોને છેતરતી ‘મદારી ગેંગ’નો માસ્ટરમાઇન્ડ ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

જૂનાગઢના ‘નાગાબાવા’ બની લોકોને છેતરતી ‘મદારી ગેંગ’નો માસ્ટરમાઇન્ડ ઝડપાયો

Editor
Last updated: 2026/05/29 at 3:27 PM
1 day ago
Share
જૂનાગઢના ‘નાગાબાવા’ બની લોકોને છેતરતી ‘મદારી ગેંગ’નો માસ્ટરમાઇન્ડ ઝડપાયો
SHARE

જૂનાગઢના ‘નાગાબાવા’ બની લોકોને છેતરતી ‘મદારી ગેંગ’નો માસ્ટરમાઇન્ડ ઝડપાયો

અમદાવાદ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને દબોચ્યો; જૂનાગઢના નાગાબાવાના નામે આચરેલા અનેક ગુનાઓનો ભેદ ઉકેલાશે

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

અમદાવાદમાં લોકોની શ્રદ્ધાનો ગેરફાયદો ઉઠાવી, આધ્યાત્મિક વિધિઓ અને ડરના નામે સોનાના દાગીના પડાવી લેતી કુખ્યાત ‘મદારી ગેંગ’ના માસ્ટરમાઇન્ડની અમદાવાદ સિટી પોલીસના ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીની ઓળખ સાવન નાથ ઉર્ફે ઋષિ સમજુનાથ ભાટી (ઉંમર 21) તરીકે થઈ છે.

આરોપી સામે નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના 2 વણઉકેલાયેલા ગુનાઓમાં ચોરાયેલા સોનાના દાગીના સાથે તેની અટકાયત કરવામાં આવી છે. આરોપી સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ‘જૂનાગઢ ના નાગાબાવા’ તરીકે સક્રિય હતો અને ગુજરાતભરમાં તેની સામે ઓછામાં ઓછા 5 ગુનાઓ નોંધાયેલા છે.

ઝોન-7 વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન LCB ટીમને એક મહત્વની બાતમી મળી હતી કે એક શખ્સે નરોડા વિસ્તારમાં એક મહિલા અને એક પુરુષને આધ્યાત્મિક ગુરુ હોવાનો ઢોંગ કરી, ડરાવી-ધમકાવીને તેમની પાસેથી સોનાના દાગીના પડાવી લીધા છે અને ફરાર થઈ ગયો છે.

આ ચોક્કસ માહિતીના આધારે પોલીસે નરોડાના છેતરપિંડીના કિસ્સાઓનો ભેદ ઉકેલી આરોપીને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે પકડાયેલો આરોપી જ ‘જૂનાગઢ ના નાગાબાવા’ તરીકે ઓળખાતો મુખ્ય ઠગ છે, જેની સામે રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં અગાઉથી જ ગુનાઓ નોંધાયેલા છે.

આ ધરપકડથી નરોડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ નોંધાયેલા 2 ગુનાઓ ઉકેલાયા છે. આ સિવાય આરોપી અનેક પોલીસ સ્ટેશનોમાં પણ વોન્ટેડ હતો, જેમાં અમરેલી જિલ્લાનું પીપવાવ પોલીસ સ્ટેશન, ગીર સોમનાથનું ઉના પોલીસ સ્ટેશન, રાજકોટ રૂરલનું જેતપુર ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન, ગાંધીનગર જિલ્લાનું ચિલોડા પોલીસ સ્ટેશન, સાબરકાંઠા જિલ્લાનું ઈડર પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 1.04 લાખની કુલ કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં 2 સોનાની કાનની બુટ્ટી, 1 સોનાની હીરાજડિત વીંટી, 1 મોબાઈલ ફોન સામેલ છે.પોલીસની તપાસ મુજબ આરોપીનો ગુનાહિત ઈતિહાસ ઘણો જૂનો છે. અગાઉ તેની સામે વર્ષ 2015થી દહેગામ, રાણીપ, શહેરકોટડા અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચોરી, ગુનાહિત વિશ્વાસઘાત, લૂંટ અને હુમલા જેવા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસ સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

 

You Might Also Like

જૂનાગઢમાં વકિલ અને યુવતી વચ્ચે પ્રેમ, હનીટ્રેપ, દુષ્કર્મનું અટપટુ યુધ્ધ છેડાયું

બિગકેટ પ્રજાતિઓના સંરક્ષણ માટે સાસણ ગીરમાં સમીટનો ભવ્ય પ્રારંભ

 ગિરનારમાં ફેકટરીઓના કેમિકલથી વન્યપ્રાણી-લોકોના આરોગ્ય જોખમમાં

બાંટવા નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય વિરૂધ્ધ ટીપ્પણી કરનારને પાઇપથી ફટકાર્યા

જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામમાં ૧૫૦ કરોડથી વધુનો થયેલો ખૂલ્લો ભ્રષ્ટાચાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નવાગઢમાં રૂ.૬.૯૫ લાખની ચોરી કરનાર શખ્સ જેતપુર પોલીસના સકંજામાં
ગુજરાત

નવાગઢમાં રૂ.૬.૯૫ લાખની ચોરી કરનાર શખ્સ જેતપુર પોલીસના સકંજામાં

Editor By Editor 1 day ago
માર્લબોરો, વાઘ બકરી, પીડીલાઇટ, અમૂલ, સાગર અને એરિયલના નામે વેંચાતી ડુપ્લીકેટ વસ્તુઓ
12 વર્ષ… 4383 દિવસ… અને એક જ નામ : મોદી હી મોદી
રાજકોટનું સૌથી ભયાનક અગ્નિકાંડ : બે વર્ષ પછી પણ ન્યાય અધૂરો
સોમનાથમાંથી પરપ્રાંતીય યુવકને દેશી પિસ્તોલ-કાર્ટુસ સાથે ઝડપી લીધો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?