By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    21 hours ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    5 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: કણસાગરા મહિલા કોલેજમાં ઇનોવેટર્સમાં ઇમોશનલ રિઝિલિયન્સ વિષય પર વર્કશોપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કણસાગરા મહિલા કોલેજમાં ઇનોવેટર્સમાં ઇમોશનલ રિઝિલિયન્સ વિષય પર વર્કશોપ

Editor
Last updated: 2026/01/30 at 4:25 PM
9 months ago
Share
કણસાગરા મહિલા કોલેજમાં ઇનોવેટર્સમાં ઇમોશનલ રિઝિલિયન્સ વિષય પર વર્કશોપ
SHARE

કણસાગરા મહિલા કોલેજમાં ઇનોવેટર્સમાં ઇમોશનલ રિઝિલિયન્સ વિષય પર વર્કશોપ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

કે. એસ. એન. કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ દ્વારા ઇનોવેશન ક્લબ – KCG હેઠળ “ઈનોવેટર્સમાં ઈમોશનલ રિઝિલિયન્સ” વિષય પર દ્વિ-સ્તરીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં નવીનતા, સ્ટાર્ટઅપ અને વિચારશક્તિના ક્ષેત્રે સતત બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે વિદ્યાર્થીઓમાં ભાવનાત્મક સ્થિરતા અને સકારાત્મક ઉર્જા વિકસે તે ઉદ્દેશ્યથી આ વર્કશોપ આયોજિત કરવામાં આવ્યો હતો.

વર્કશોપનો લેવલ–1 તથા 30 મી જાન્યુઆરીએ લેવલ–2 યોજાયો હતો. આ વર્કશોપમાં રિસોર્સ પર્સન તરીકે ડો. દર્શના વિઠલાણીએ માર્ગદર્શન આપ્યું. તેમણે નવીનતા ક્ષેત્રે ભાવનાત્મક મજબૂતી, તણાવનું સુયોગ્ય સંચાલન, આત્મવિશ્વાસનો વિકાસ અને પડકારો સામે સ્થિરતા જાળવવાની વિવિધ પદ્ધતિઓ અંગે વિસ્તૃત સમજણ આપી. વિદ્યાર્થીઓને પ્રાયોગિક પ્રવૃત્તિઓ, ચર્ચા અને અવલોકનના આધારે વિષયને સુલભ રીતે સમજાવવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ઇનોવેશન ક્લબ કોર્ડિનેટર ડો. તુલસી રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડો. સ્નેહલબેન કોટક ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમણે ડો. દર્શના વિઠલાણીનું સ્વાગત કરી વિદ્યાર્થીઓને આવા વર્કશોપો દ્વારા નવીનતા પ્રત્યેનો આત્મવિશ્વાસ અને ભાવનાત્મક સ્થિરતા વિકસાવવા પ્રેરણા આપી હતી. કોલેજ દ્વારા ઈનોવેશન ક્લબ – KCG હેઠળ આવા રચનાત્મક કાર્યક્રમો આગળ પણ યોજવામાં આવશે તેવી માહિતી પણ આપી હતી. વર્કશોપમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લઈ તેને લાભદાયી ગણાવ્યો હતો.

 

You Might Also Like

 પનીર ચાર નમૂના ફેલ, ફરસાણ, ડેરી સહિતની ૬૨ પેઢીમાં મનપાનો દરોડો

 મનપા દ્વારા દિવાળી ઉત્સવનો પ્રારંભ : સાંજે આતશબાજી

 હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના ડાયરેકટર પદેથી ધનંજયકુમાર સિંઘને તાકીદે હટાવાયા

 આજે ધનતેરસ! બજારોમાં ગ્રાહકોનો ભારે ઘસારો

 રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ૨ ડિગ્રીનો ઘટાડો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ ” એકતા દિવસ”ની ઉજવણી
ગુજરાતરાજકોટ

 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ ” એકતા દિવસ”ની ઉજવણી

Editor By Editor 5 days ago
દારૂના ગુનામાં છ વર્ષથી પોલીસને હાથતાળી આપતો રાજસ્થાની સપ્લાયર ઝડપાયો
60 હજારની ઉઘરાણીમાં ત્રણ સગા ભાણેજે મામાનું ઢીમ ઢાળી દીધું
દોઢ થી ચાર ઇંચના સમ્પ કનેકશનમાં 3.૭૫ લાખની વ્યાજમાફી
 રાજકોટ રેલવે દ્વારા જામવંથલી-અલિયાબાડા સેકશનમાં ૧3૦ની ઝપટે ટ્રેનનું ટ્રાયલ કરાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?