By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    22 hours ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    3 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  લખતરના કલ્યાણપુર ગામના પરિવારનો વિરમગામ નજીક અકસ્માત : ત્રણના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરેન્દ્રનગર

 લખતરના કલ્યાણપુર ગામના પરિવારનો વિરમગામ નજીક અકસ્માત : ત્રણના મોત

Editor
Last updated: 2026/04/25 at 4:25 PM
2 months ago
Share
 લખતરના કલ્યાણપુર ગામના પરિવારનો વિરમગામ નજીક અકસ્માત : ત્રણના મોત
SHARE

 લખતરના કલ્યાણપુર ગામના પરિવારનો વિરમગામ નજીક અકસ્માત : ત્રણના મોત

 ઇજાગ્રસ્ત લોકોને સારવારમાં ખસેડાયા : બાઇકને બોલેરોએ હડફેટે લેતા બનેલો બનાવ : ચાલક ફરાર : પરિવારમાં શોકનો માહોલ

 

અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર

વિરમગામ તાલુકાના કમીજલા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર આશરે 5 વર્ષની બાળકી સહિત કુલ 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. ત્રણેય મૃતકો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કલ્યાણપુરા ગામના રહેવાસી છે.

કલ્યાણપરાનો મેણીયા પરિવાર બાઈક પર સવાર થઈને નભોઈ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન કમીજલા અને વનથળ ગામની વચ્ચે પહોંચતા જ કાળમુખી બોલેરો પીકઅપ ગાડીએ પાછળથી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈકનો કચરણઘાણ નીકળી ગયો હતો. બાઈક પર સવાર મેણીયા પરિવારના 3 સભ્યોએ સ્થળ પર જ દમ તોડ્યો હતો, જેમાં મૃતક મહિલાનો એક પગ કપાઈને અલગ થઈ ગયો હતો.

જ્યારે અકસ્માતમાં ઘવાયેલા અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ ઘટનાને પગલે કલ્યાણપરા ગામમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.

અકસ્માત સર્જ્યા બાદ પીકઅપ ચાલક પોતાની ગાડી લઈને સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે હાલ અજાણ્યા પીકઅપ ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી તેને શોધી કાઢવા માટે સીસીટીવી ફૂટેજ અને અન્ય કડીઓના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ફરાર વાહનચાલકને ઝડપી પાડવા માટે વિવિધ દિશાઓમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મૃતકોની વિગત

અલ્પેશભાઈ અશોકભાઈ મેણીયા – ઉંમર 22

સન્તોકબેન અશોકભાઈ મેણીયા ઉંમર 40

માનવી વસન્તભાઈ મેણીયા – ઉંમર 6 વર્ષ

You Might Also Like

 તા.27મીએ સુરેન્દ્રનગરમાં “કિસાન મહાપંચાયત”: આપની જાહેરાત

સાયલા નજીક ભયાનક વંટોળ, ત્રણ કિ.મી. સુધી ધૂળની ડમરી ઉડી

સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ અસંગત બિલિંગથી સ્થાનિકો ત્રાહિમામ

ખનીજ તંત્ર પર નજર રાખતા નેટવર્કનો પર્દાફાશ, સુરેન્દ્રનગરમાં ૪૨ શખ્સો ઝડપાયા

 સાયલાના ચોરવીરાની સીમમાં ધમધમતી ગેરકાયદે ખાણ ખનીજો પર તંત્રના દરોડા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સરસ્વતી શિશુમંદિરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી
રાજકોટ

સરસ્વતી શિશુમંદિરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી

Editor By Editor 22 hours ago
BAPS સંસ્થાને હિંદુત્વના વિશ્વવ્યાપી આંદોલન સુધી પહોંચાડનાર પ્રમુખસ્વામી મહારાજનો આજે પ્રમુખવરણી દિન
જેતપુરના કણકિયા પ્લોટમાં વિફરેલી ગાયના આતંકથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત
જળસ્ત્રોતમાં દુષિત પાણી છોડતા ખાનગી એકમો સામે કાર્યવાહીના આદેશ કરતા કલેકટર
વાલીના ઠપકાથી ઘર છોડનાર ચાર સગીરા રાજકોટ બસ સ્ટેન્ડેથી સુરક્ષિત મળી આવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?