By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 hours ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    3 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    4 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: કાયદો અને વ્યવસ્થા જાળવવી સરકારની પ્રથમ પ્રાથમિકતા : નાયબ મુખ્યમંત્રી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

કાયદો અને વ્યવસ્થા જાળવવી સરકારની પ્રથમ પ્રાથમિકતા : નાયબ મુખ્યમંત્રી

Editor
Last updated: 2026/04/27 at 4:28 PM
2 hours ago
Share
કાયદો અને વ્યવસ્થા જાળવવી સરકારની પ્રથમ પ્રાથમિકતા : નાયબ મુખ્યમંત્રી
SHARE

કાયદો અને વ્યવસ્થા જાળવવી સરકારની પ્રથમ પ્રાથમિકતા : નાયબ મુખ્યમંત્રી

સુરતમાં છેડતીની ઘટનાને રાજકીય અને ધાર્મિક રંગ નહી આપવા ટકોર

અગ્ર ગુજરાત, ગાંધીનગર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મતદાન અને તાજેતરના મુદ્દાઓ અંગે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે કેટલાક રાજકીય પક્ષો ચૂંટણીને ધર્મ આધારિત બનાવવા પ્રયાસ કરી રહ્યા છે, જે લોકશાહી માટે યોગ્ય નથી.

હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે ચૂંટણી હંમેશા વિકાસ, જનહિત અને સ્થાનિક પ્રશ્નોના આધાર પર લડવી જોઈએ. મતદારોને પણ સમજદારીપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગરમી અને અન્ય પરિસ્થિતિઓ હોવા છતાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા બહાર આવશે. લોકશાહી મજબૂત બનાવવા મતદાન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.

સુરતમાં બનેલી છેડતીની ઘટનાને લઈને પણ હર્ષ સંઘવીએ કડક વલણ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે કોઈ દીકરી સાથે થયેલી છેડતી જેવી ગંભીર ઘટનામાં રાજકારણ માટે કોઈ સ્થાન નથી.તેમણે ઉમેર્યું કે ઘટનાના વીડિયો અને ઉપલબ્ધ પુરાવાના આધારે તપાસ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ મામલે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી થશે.

વધુમાં જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવી સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. મહિલાઓની સુરક્ષા મામલે સરકાર ઝીરો ટોલરન્સની નીતિ સાથે કાર્ય કરી રહી છે.આ નિવેદન દ્વારા તેમણે એક તરફ મતદારોને જાગૃત રહેવાની અપીલ કરી, તો બીજી તરફ સંવેદનશીલ મુદ્દાઓને રાજકીય રંગ ન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

You Might Also Like

ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ માટે બનાવેલા આવાસમાં કમાન્ડોનો આપઘાત

 સત્તા માટે રાજયમાં ૧૫મીએ ખેલાયેલા ખેલ લોકશાહી માટે ઘાતક : ઇટાલિયા

GPSCનું વલણ અને વર્તણુંક અહંકારી : હાઇકોર્ટ

ભાજપ વોર્ડ-જિલ્લા પ્રમુખોને ટિકિટ નહીં આપે

નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે આશિષકુમારની કરાઈ નિયુક્તિ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિંછીયા પંથકમાં ભડકાઉ વિડીયો વાયરલ કરનાર યુટ્યુબર સામે પોલીસની કાર્યવાહી
રાજકોટ

વિંછીયા પંથકમાં ભડકાઉ વિડીયો વાયરલ કરનાર યુટ્યુબર સામે પોલીસની કાર્યવાહી

Editor By Editor 5 days ago
ગોંડલમાં નશાની હાલતમાં શખ્સે આઇસર હંકારતા હોસ્પિટલની દિવાલ સાથે અથડાયું
વોર્ડ નં.૨ના રહેવાસીઓને શુધ્ધ પાણી મળશે : કોંગ્રેસ
 અમદાવાદમાં કોન્સ્ટેબલ પતિ સાથે ઝઘડો અને ત્રાસ આપતા પત્નીની આત્મહત્યા
શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?