By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 hour ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    24 hours ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: એલસીબીના કુશળ ગુનાશોધક પીએસઆઇ આર.એચ. ઝાલાની વાવ-થરાદ રેન્જમાં બદલી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

એલસીબીના કુશળ ગુનાશોધક પીએસઆઇ આર.એચ. ઝાલાની વાવ-થરાદ રેન્જમાં બદલી

Editor
Last updated: 2026/06/16 at 3:31 PM
33 minutes ago
Share
એલસીબીના કુશળ ગુનાશોધક પીએસઆઇ આર.એચ. ઝાલાની વાવ-થરાદ રેન્જમાં બદલી
SHARE

એલસીબીના કુશળ ગુનાશોધક પીએસઆઇ આર.એચ. ઝાલાની વાવ-થરાદ રેન્જમાં બદલી

ચાર વર્ષમાં 150થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલી છોડી આગવી છાપ, પોલીસ અધિકારીઓએ ભાવભીની વિદાય સાથે પાઠવી શુભેચ્છાઓ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર પોલીસમાં પોતાની કાર્યક્ષમતા, ગુનાશોધક કૌશલ્ય અને કર્તવ્યનિષ્ઠા માટે ઓળખ ઉભી કરનાર એલસીબી ઝોન-2ના પીએસઆઇ આર.એચ. ઝાલાની વાવ-થરાદ રેન્જમાં બદલી થતા પોલીસ બેડામાં ભાવુક માહોલ સર્જાયો હતો. તેમની વિદાય નિમિત્તે આયોજિત સમારોહમાં ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મચારીઓએ ઉપસ્થિત રહી તેમની સેવાઓને બિરદાવી નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
પોલીસ કારકિર્દીની શરૂઆત વર્ષ 1999માં કોન્સ્ટેબલ તરીકે કરનાર આર.એચ. ઝાલાએ લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવ્યા બાદ વર્ષ 2022માં યોજાયેલી વિભાગીય પરીક્ષામાં સફળતા મેળવી પીએસઆઇ તરીકે પ્રમોશન મેળવ્યું હતું. આ પરીક્ષામાં મર્યાદિત ઉમેદવારો જ સફળ રહ્યા હતા, જેમાં તેમનો પણ સમાવેશ થતો હતો. પીએસઆઇ તરીકે રાજકોટ શહેરમાં ફરજ સંભાળ્યા બાદ તેમણે ગુનાખોરી સામે અસરકારક કામગીરી કરીને પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી. બાતમીદારોના મજબૂત નેટવર્ક અને તપાસની આગવી પદ્ધતિના આધારે તેમણે છેલ્લા ચાર વર્ષ દરમિયાન 150થી વધુ ગુનાઓનો સફળ ભેદ ઉકેલ્યો હતો. ઘરફોડ ચોરી, લૂંટ, વાહન ચોરી તેમજ ગુમ થયેલા લોકોની શોધખોળ જેવા અનેક સંવેદનશીલ અને પડકારજનક કેસોમાં તેમણે નોંધપાત્ર સફળતા મેળવી હતી.
વિદાય સમારોહ દરમિયાન ડીસીપી રાકેશ દેસાઈ સહિતના વરિષ્ઠ અધિકારીઓએ તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. સહકર્મચારીઓએ પણ તેમની સાથેના કાર્યકાળની યાદો તાજી કરી તેમને શુભકામનાઓ પાઠવી હતી. સમારોહના અંતે પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વાવ-થરાદ રેન્જમાં તેમની નવી જવાબદારી સફળતાપૂર્વક નિભાવે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
બોક્સ ગુનાશોધનમાં નોંધપાત્ર સિદ્ધિઓ
ચાર વર્ષમાં 150થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલ્યો
ઘરફોડ ચોરી અને લૂંટના અનેક કેસો ડિટેક્ટ કર્યા, વાહન ચોરીના ગુનાઓમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી, ગુમ થયેલા નાગરિકોને શોધી પરિવારજનો સાથે મિલન કરાવ્યું, બાતમીદારોના મજબૂત નેટવર્કથી ઝડપી તપાસમાં પારંગત બન્યા છે.

You Might Also Like

ઘરની કિંમતમાં તા.૧ જુલાઇથી ૭ લાખ સુધીનો વધારો

હિંગળાજનગર નોટીસ બાબતે મેયરની હૈયા ધારણા, કોઇને અન્યાય નહી થાય

‘બાલાજી થાળ’ના લોટમાંથી ધનેડા મળ્યા, ૧૫૦ કિલો જથ્થાનો નાશ

કોઠારીયા બ્રિજ, કોરાટ ચોક, પારડી પૂલ સહિત ગોંડલ સુધી ચાલતા કામગીરી સમીક્ષા કરતા સાંસદ

સર્વર ડાઉન રહેતા RTOમાં ST બેઝ માટે ઉમેદવારોને હાલાકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પત્રકાર નાનો માણસ નથી એ સમાજનો પ્રહરી છે – ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ
રાજકોટ

પત્રકાર નાનો માણસ નથી એ સમાજનો પ્રહરી છે – ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ

Editor By Editor 5 days ago
સિનિયર IPS અધિકારીઓ સરહદી ગામડાઓમાં પહોંચ્યા
હમસફર એકસપ્રેસમાં મળેલ દોઢ લાખનો સોનાનો ચેઇન મૂળ માલિકને પરત કરાયો
રાજકોટ એસ.ટી બસપોર્ટ પર ફરિયાદ બુક ન અપાતા છેક મુખ્યમંત્રી સુધી ફરિયાદ
ચાલતી એસટી બસમાં કંડક્ટરને આવ્યો હાર્ટ એટેક, ફરજ દરમિયાન જ નિધન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?