By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: લીંબુડીવાડી ઓફિસ ચોરીમાં હાઈ-પ્રોફાઈલ તસ્કરો ઝડપાયા, અમદાવાદથી ભાડાની કાર લાવી ઘડ્યો હતો પ્લાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

લીંબુડીવાડી ઓફિસ ચોરીમાં હાઈ-પ્રોફાઈલ તસ્કરો ઝડપાયા, અમદાવાદથી ભાડાની કાર લાવી ઘડ્યો હતો પ્લાન

Editor
Last updated: 2026/06/27 at 4:55 PM
6 minutes ago
Share
લીંબુડીવાડી ઓફિસ ચોરીમાં હાઈ-પ્રોફાઈલ તસ્કરો ઝડપાયા, અમદાવાદથી ભાડાની કાર લાવી ઘડ્યો હતો પ્લાન
SHARE

લીંબુડીવાડી ઓફિસ ચોરીમાં હાઈ-પ્રોફાઈલ તસ્કરો ઝડપાયા, અમદાવાદથી ભાડાની કાર લાવી ઘડ્યો હતો પ્લાન

ફાયનાન્સરની ઓફિસમાં મોટી રકમ હોવાની ધારણાએ તિજોરી ઉઠાવી ફરાર થયા; ગાંધીગ્રામ પોલીસે કલાકોમાં ભેદ ઉકેલી રૂ.10.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ

લીંબુડીવાડી વિસ્તારમાં આવેલી જમીન-મકાનના વ્યવસાય સાથે સંકળાયેલી ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ગાંધીગ્રામ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી બે યુવાનોની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ અમદાવાદથી સેલ્ફ ડ્રાઈવમાં કાર ભાડે મેળવી રાજકોટ આવી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે રોકડ, તિજોરી અને કાર સહિત કુલ રૂ.10.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ કાલાવડ રોડ પર વિષ્ણુ વિહાર સોસાયટીમાં રહેતા શિવરાજસિંહ જનકસિંહ રાણાની લીંબુડીવાડી મેઈન રોડ પર આવેલી ઓફિસમાં 24મી તારીખે રાત્રે ચોરી થઈ હતી. બીજા દિવસે સવારે ઓફિસ ખોલવા પહોંચતાં મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. અંદર તપાસ કરતાં રૂ.10 હજારની રોકડ રાખેલી તિજોરી ગાયબ હોવાનું સામે આવતાં ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદ બાદ પીઆઈ એચ.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.વી. ગોહિલ અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ સહિત વિવિધ ટેક્નિકલ પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ વર્ના કારના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
બાતમીના આધારે પોલીસે જામનગર રોડ પર એઈમ્સ તરફ જતાં માર્ગ પરથી ઋત્વિક ભરત ઉર્ફે શક્તિ દુધૈયા (ઉ.વ.26) અને રત્નદીપસિંહ ભરતસિંહ પરમાર (ઉ.વ.23)ની ધરપકડ કરી હતી. બંને પાસેથી ચોરીમાં વપરાયેલી વર્ના કાર, રોકડ રકમ અને તિજોરી મળી કુલ રૂ.10.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પૂછપરછ દરમિયાન રત્નદીપસિંહે અગાઉ ફરિયાદી પાસેથી રૂ.25 હજારની લોન લીધી હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદી ફાયનાન્સર હોવાથી તેની ઓફિસમાં મોટી રકમ હોવાની ધારણાએ બંનેએ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. આ માટે અમદાવાદથી સેલ્ફ ડ્રાઈવમાં કાર ભાડે લઈ રાજકોટ આવી તાળું તોડી તિજોરી ઉઠાવી ફરાર થયા હતા.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ આર્થિક સંકડામણને કારણે ચોરી કરી હોવાનું જણાવ્યું છે. નોંધનીય છે કે જે ઓફિસમાં ચોરી થઈ હતી તે હાલ પોલીસ કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા એક પીએસઆઈના પુત્રની હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

You Might Also Like

મામાના દીકરાઓએ કરેલા હુમલામાં કારખાનેદાર યુવાનનું મોત

પત્નીની હત્યા અને સાસુ પર જીવલેણ હુમલો: 8 વર્ષ જૂના કેસમાં આરોપીને આજીવન કેદ

ધાબા પરથી કોમન પ્લોટમાં પટકાતા 39 વર્ષીય યુવાનનું કરુણ મોત

 સૌની યોજનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પશુપાલકોનું હિજરત અટક્યું

 રાજકોટને મળ્યું આંતરરાષ્ટ્રીય એવિએશન ક્ષેત્રે મોટું સ્થાન!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
થાનગઢ રેલવે સ્ટેશન નજીકથી ૫૧ કિલો પોશડોડા સાથે મહિલા સહિત ત્રણ ઝડપાયા
ગુજરાત

થાનગઢ રેલવે સ્ટેશન નજીકથી ૫૧ કિલો પોશડોડા સાથે મહિલા સહિત ત્રણ ઝડપાયા

Editor By Editor 5 days ago
ગુજરાતમાં બનશે વિશ્વનો સૌથી મોટો લો-કાર્બન સિમેન્ટ પ્લાન્ટ
રાજકોટમાં દર ૧૫ મિનિટે યોગા સેન્ટરનો પ્રારંભ
સોનું-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ સ્થિર; ડોલર મજબૂત થતાં શેરબજાર પર મિશ્ર અસર
સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ દ્વારા 12માં વિશ્વ યોગ દિવસે શિબિર યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?