By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    3 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    4 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: લોધિકા તાલુકાના બાલસર મુકામે 2 એકર ગૌશાળાની જગ્યામાં ભવ્ય-દિવ્ય ‘ગૌ તીર્થ’ નિર્માણ થશે.
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

લોધિકા તાલુકાના બાલસર મુકામે 2 એકર ગૌશાળાની જગ્યામાં ભવ્ય-દિવ્ય ‘ગૌ તીર્થ’ નિર્માણ થશે.

Editor
Last updated: 2026/07/11 at 4:06 PM
16 minutes ago
Share
લોધિકા તાલુકાના બાલસર મુકામે 2 એકર ગૌશાળાની જગ્યામાં ભવ્ય-દિવ્ય ‘ગૌ તીર્થ’ નિર્માણ થશે.
SHARE

લોધિકા તાલુકાના બાલસર મુકામે 2 એકર ગૌશાળાની જગ્યામાં ભવ્ય-દિવ્ય ‘ગૌ તીર્થ’ નિર્માણ થશે.

રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રણજીતસિંહ નટવરસિંહ જાડેજાની જગ્યામાં ભવ્ય ગૌશાળા તથા ગૌવંશ હોસ્પિટલની 24 કલાક અવિરત સેવા મળશે

હાલમાં 200 ગૌવંશોને આશ્રય. એક વર્ષમાં 1000 ગૌમાતાની સેવા કરવાનો સંકલ્પ

અગ્ર ગુજરાત, રાજકોટ

શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટ જીલ્લાનાં લોધિકા તાલુકાના બાલસર ગામ મુકામે ગૌપ્રેમી દાતા રણજીતસિંહ નટવરસિંહ જાડેજા(ગામ–વાગુદડ)એ સેવાના કાર્ય માટે વાપરવા આપેલ 2 એકર જગ્યામાં ગૌશાળામાં જ ભવ્ય-દિવ્ય ‘ગૌ તીર્થ’ નિર્માણ પામશે.
શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટનો  1000 થી વધુ ગૌવંશની સારવાર કરવી એ જ દ્રઢ સંકલ્પ છે. વિશ્વ કલ્યાણના સંકલ્પ થકી ઈશ્વરનો  રાજીપો પ્રાપ્ત કરવો તથા આ સંકલ્પને પૂર્ણ કરવા ભારત ભૂમિના સંતોના આર્શિવાદ થકી આવનારા સમયમાં કર્મયોગનાં માર્ગ પર કાર્યશીલ રહી કાર્ય કરવામાં આવશે. હાલમાં પણ સંસ્થા દ્વારા 200 ગૌમાતાની નિસ્વાર્થ ભાવે સેવા થઇ રહી છે.
ભારતમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને ગૌસેવા, જીવદયા તથા પ્રકૃતિ સાથેનું સહઅસ્તિત્વ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. જોકે આજે મોટાભાગની ગૌશાળાઓ માત્ર નિરાધાર ગાયોના આશ્રયસ્થાન તરીકે કાર્યરત છે. જો ગૌશાળાઓને આધુનિક સુવિધાઓ, સંસ્કાર, શિક્ષણ, પ્રકૃતિ અને પર્યટન સાથે જોડીને “ગૌતીર્થ” અને “કાઉ ટુરિઝમ” તરીકે વિકસાવવામાં આવે તો તે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે અને સાથે જ ગૌશાળાઓ આત્મનિર્ભર પણ બની શકે છે.
આ પ્રોજેક્ટનો હેતુ માત્ર ગાયોની સેવા પૂરતો નથી, પરંતુ નાના બાળકોથી લઈને વડીલો સુધીના દરેક વયજૂથને એક જ સ્થળે શિક્ષણ, સંસ્કાર, મનોરંજન, આધ્યાત્મિકતા અને પ્રકૃતિનો અનોખો અનુભવ કરાવવાનો છે. ગૌતીર્થમાં દેશી ગાયોની વિવિધ જાતિઓનું પ્રદર્શન, ગૌ સંસ્કૃતિ મ્યુઝિયમ, ડિજિટલ માહિતી કેન્દ્ર, ઓર્ગેનિક ફાર્મ, ગૌ આધારિત કુદરતી ખેતીના જીવંત પ્રયોગો, પંચગવ્ય સંશોધન કેન્દ્ર, બાળકો માટે ગૌ થીમ પાર્ક, મીની એનિમલ વિલેજ, નેચર ટ્રેઇલ, બળદગાડાની સફર, ગ્રામ્ય જીવનનો અનુભવ, ગૌ કેફે, પરંપરાગત ભોજન, ફોટો ઝોન તેમજ ગૌ રેસ્ક્યુ સેન્ટર અને આધુનિક પશુ હોસ્પિટલ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બાળકો માટે પરંપરાગત ગ્રામ્ય રમતોની સાથે આધુનિક શહેરી રમતો અને મનોરંજન આધારિત પ્રવૃત્તિઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેઓ આનંદ સાથે શિક્ષણ, જીવદયા અને પ્રકૃતિ પ્રત્યેનો લગાવ પણ કેળવી શકે.
શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટ જીલ્લાનાં લોધિકા તાલુકાના બાલસર ગામ મુકામે ગૌપ્રેમી દાતા રણજીતસિંહ નટવરસિંહ જાડેજા(ગામ–વાગુદડ)એ સેવાના કાર્ય માટે વાપરવા આપેલ 2 એકર જગ્યામાં ભવ્ય ગૌશાળા તથા ગૌવંશ માટે ભવ્ય હોસ્પિટલનું નિર્માણ કાર્ય થઈ ગયું છે. શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામેલ હોસ્પિટલમાં રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા ગૌવંશને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે છે. જીવદયાના તથા ગૌશાળા, નવનિર્મિત હોસ્પિટલના કાર્યને આગળ ધપાવવા માટે અનુદાન આપવા શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટનાં  ઓમ છાયા, ભાવિનભાઈ રાવલ, ભરતસિંહ જાડેજા, રાજુભાઈ મોઢવાડિયા, એડવોકેટ યશ વૈષ્ણવે જીવદયા પ્રેમી જનતાને અપીલ કરી છે.

You Might Also Like

સોના-ચાંદીમાં નરમાઈ, ક્રૂડમાં અસ્થિરતા અને રૂપિયો દબાણમાં; શેરબજારની નજર વૈશ્વિક સંકેતો પર

રાજયના ૪૧ વેપારીઓ પર GST વિભાગની તવાઇ, કરોડોની ચોરી પકડી

સીમાબેન જોશીની જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય તરીકે વરણી

સગીરાને ઘરમાં ખેંચી ધમકીના જોરે ત્રણ મહિના સુધી નરાધમે આચર્યું દુષ્કર્મ

વેરાવળ (શાપર) રેલવે ફાટક પાસે પિસ્ટલ સાથે પારડીનો શખ્સ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ જિલ્લામાં સરકાર દ્વારા જાહેર કરાયેલ વળતર પોલીસીનો વિરોધ
રાજકોટ

રાજકોટ જિલ્લામાં સરકાર દ્વારા જાહેર કરાયેલ વળતર પોલીસીનો વિરોધ

Editor By Editor 5 days ago
રેલનગરમાં આવેલ ઓમ યોગ સેન્ટરનો 17 માં વર્ષમાં મંગલ પ્રવેશ
 રાજયમાં અત્યાર સુધીમાં ૨૧.૭૪ ટકામાં વાવણી
સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુકિતધામમાં અસ્થિતનું પૂજન કરાયું
લાયન્સ ક્લબ રાજકોટ મિડટાઉનની 42મી ઇન્સ્ટોલેશન સેરેમનીની ભવ્ય ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?