By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    4 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: આફ્રિકી દેશ ઈથોપિયામાં મોટો અકસ્માત, ટ્રક નદીમાં ખાબકતા 66 લોકોના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

આફ્રિકી દેશ ઈથોપિયામાં મોટો અકસ્માત, ટ્રક નદીમાં ખાબકતા 66 લોકોના મોત

AgraGujarat Rajkot
Last updated: 2024/12/30 at 9:00 PM
1 year ago
Share
આફ્રિકી દેશ ઈથોપિયામાં મોટો અકસ્માત, ટ્રક નદીમાં ખાબકતા 66 લોકોના મોત
SHARE

આફ્રિકન દેશ ઈથોપિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં ટ્રક પુલ પરથી નદીમાં નીચે ખાબકતા ઓછામાં ઓછા 66 લોકોના મોત થયા છે. જેમાંથી 64 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 2 લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે.
ટ્રકમાં સવાર લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટ્રક જૂની અને જર્જરિત હાલતમાં હતી, જેના કારણે પુલ પસાર કરતી વખતે તેણે સંતુલન ગુમાવ્યું હતું અને નદીમાં પડી હતી. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે આ વિસ્તારમાં અગાઉ પણ અનેક અકસ્માતો થયા છે.
રાહત અને બચાવ કામગીરીમાં લાગ્યો સમય
રાહત અને બચાવ કામગીરીમાં સમય લાગતા સ્થિતિ વધારે ગંભીર બની હતી. ઘાયલ લોકોને તાત્કાલિક મદદ ન મળી, જેના કારણે મૃત્યુઆંક વધી ગયો અને ગંભીર રીતે ઘાયલ દર્દીઓને સારી સારવાર માટે મોટી હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પુલ અને આસપાસના રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે. તેમણે અગાઉ પણ આ જગ્યાને સુરક્ષિત બનાવવા માટે લોકોએ માગ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
લોકો લગ્નમાં જઈ રહ્યા હતા
આ અકસ્માત ઈથોપિયાની માર્ગ સુરક્ષા વ્યવસ્થા અને ઈમરજન્સી સેવાઓની ખામીઓને બતાવે છે. આ ઘટના માત્ર પીડિત પરિવારો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તાર માટે એક ઊંડી કરૂણાંતિકા બની હતી. લગ્નની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ અને અકસ્માતે ઈથોપિયામાં માર્ગ સલામતી અને માળખાકીય નબળાઈઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
ઈથોપિયા એક લેન્ડલોક દેશ
ઈથોપિયા પૂર્વ આફ્રિકામાં એક લેન્ડલોક દેશ છે. તે આફ્રિકાનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ઈથોપિયાની રાજધાની એડિસ અબાબા છે. દેશમાં ખેડૂતો માટે ઘણા ઉદ્યોગો છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકીય અસ્થિરતા અને વંશીય સંઘર્ષોએ અહીંના વિકાસને અસર કરી છે. 2018થી ઈથોપિયામાં સુધારાના પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ પ્રાદેશિક સંઘર્ષો અને માનવતાવાદી કટોકટીઓએ વિકાસને અવરોધ્યો છે.

You Might Also Like

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉનામાં પ્રેમપ્રકરણના કારણે પરિણીતા ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: 
ગુજરાત

ઉનામાં પ્રેમપ્રકરણના કારણે પરિણીતા ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: 

Editor By Editor 4 days ago
ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી
થેલેસેમિયા માઇનોર દંપતિના બાળકને મેજર થવાનું જોખમ અનેકગણુ વધુ
ઉના શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા સમીક્ષા
આજીડેમ ચોકડી લૂંટકાંડનો ભેદ ઉકેલાયો : લાઠીનો સૂત્રધાર ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?