By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબીના બળાત્કાર અને પોક્સોના ગુનામાં ૫૦૦૦નો ઈનામી આરોપી યુપીથી ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મોરબીના બળાત્કાર અને પોક્સોના ગુનામાં ૫૦૦૦નો ઈનામી આરોપી યુપીથી ઝડપાયો

Editor
Last updated: 2026/04/18 at 5:18 PM
9 minutes ago
Share
મોરબીના બળાત્કાર અને પોક્સોના ગુનામાં ૫૦૦૦નો ઈનામી આરોપી યુપીથી ઝડપાયો
SHARE

મોરબીના બળાત્કાર અને પોક્સોના ગુનામાં ૫૦૦૦નો ઈનામી આરોપી યુપીથી ઝડપાયો

ત્રણ મહિનાથી પોલીસને હાથતાળી આપતો હતો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ એક મહત્વની સફળતા મેળવતા, મોરબી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કાર અને પોક્સો (POCSO) જેવા ગંભીર ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઉત્તર પ્રદેશના બલરામપુર ખાતેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી પર રાજકોટ રેન્જ આઈ.જી. દ્વારા રૂ. ૫૦૦૦નું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

પોલીસ વિગતો મુજબ, આરોપી સંદીપ ગોકરણ પાસવાન (રહે. ઝરવા, જી. બલરામપુર, ઉત્તર પ્રદેશ) અગાઉ મોરબી ખાતે મજૂરી કામ કરતો હતો. આ દરમિયાન તેને એક સગીરા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી સગીરાને તેના વાલીની સંમતિ વગર અપહરણ કરી પોતાના વતન ઉત્તર પ્રદેશ લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ રેન્જ આઈ.જી. શ્રી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ તપાસમાં હતી.

તપાસ દરમિયાન એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ વરૂ, ધર્મેન્દ્રભાઈ ચાવડા અને તેમની ટીમને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા બાતમી મળી હતી કે આરોપી હાલ પોતાના વતનમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ રવાના થઈ હતી અને બલરામપુર જિલ્લાના ઝરવા ગામથી આરોપી સંદીપ પાસવાનને દબોચી લીધો હતો.

આરોપી ધરપકડ ટાળવા માટે છેલ્લા ત્રણ મહિનાથી નાસતો ફરતો હોવાથી તેને પકડવા માટે રૂ. ૫૦૦૦નું પ્રોત્સાહન ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે જેતપુર સીટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

You Might Also Like

સાસરિયાના ત્રાસનો કરુણ અંત: ગર્ભમાં જ બાળકનું મોત, પતિએ કરાવ્યો DNA ટેસ્ટ

સાથે ન રહે તો પરિવારને ખતમ કરી દઈશ કહી પૂર્વ પતિનો જાહેરમાં આતંક

બેટા, હું તને લેવા આવ્યો છું, સ્વપ્નના આઘાતે યુવાને પીધું એસિડ, બે મહિના બાદ મોત

ધોરાજીના ઝાંઝમેરમાં બનાવટી દૂધનો 400 લીટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરતું SOG

દુષ્કર્મ કેસ બાદ બદલો લેવા શિક્ષિકાના અશ્લીલ ફોટા વાયરલ કરનાર સામે વધુ એક ગુનો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મહિલા અનામત બિલ પાસ કરવામાં ૫૪ મતનું છેટુ રહ્યું
ગુજરાત

મહિલા અનામત બિલ પાસ કરવામાં ૫૪ મતનું છેટુ રહ્યું

Editor By Editor 22 minutes ago
 ઉનામાં મલ્હાર ઢોસાના માલિકે કોળી સમાજની દીકરી પર હુમલો કર્યાના આક્ષેપ
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં રાજયકક્ષાની નિબંધ સ્પર્ધા યોજાઇ
રીબડા ઈન્ડસ્ટ્રીયલમાં ઓમ પેકેજીંગમાં ભીષણ આગ: કલાકો સુધી જ્વાળાઓ કાબૂ બહાર
કણસાગરા કોલેજના વિદ્યાર્થીઓએ અભ્યાસ સાથે ટેલી લેવલ-1 પરીક્ષામાં સફળતા મેળવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?