By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    11 hours ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    3 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    5 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: 27 જાન્યુઆરીએ દેશ વ્યાપી હડતાળ : ત્રણ દિવસ બેંકો બંધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

27 જાન્યુઆરીએ દેશ વ્યાપી હડતાળ : ત્રણ દિવસ બેંકો બંધ

Editor
Last updated: 2026/01/05 at 4:08 PM
4 months ago
Share
27 જાન્યુઆરીએ દેશ વ્યાપી હડતાળ : ત્રણ દિવસ બેંકો બંધ
SHARE

સરકારની ઢીલાઈ સામે બેંક કર્મચારીઓ આક્રમક

27 જાન્યુઆરીએ દેશ વ્યાપી હડતાળ : ત્રણ દિવસ બેંકો બંધ

રવિવાર–ગણતંત્ર દિવસ બાદ 27મીની હડતાળ,પાંચ દિવસના સપ્તાહની માંગને લઈ આંદોલન : ચેક–કેશ–લોન કામગીરી રહેશે પ્રભાવિત

અગ્ર ગુજરાત, રાજકોટ

બેંક કર્મચારીઓ અને અધિકારીઓ માટે પાંચ દિવસના સપ્તાહનો અમલ હજુ સુધી ન થવાને કારણે બેંક યુનિયનો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતરી છે. આગામી 27 જાન્યુઆરીએ બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવતા હવે બેંકો સળંગ ત્રણ દિવસ બંધ રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે. 25 જાન્યુઆરીએ રવિવાર અને 26 જાન્યુઆરીએ ગણતંત્ર પર્વની જાહેર રજા હોવાથી ગ્રાહકોને સતત ત્રણ દિવસ બેંકિંગ સેવાઓથી વંચિત રહેવું પડી શકે છે.

બેંક અધિકારીઓના અગ્રણી સંગઠન All India Bank Officers Confederation દ્વારા આ હડતાળનું સત્તાવાર એલાન કરવામાં આવ્યું છે. સંગઠનનો આરોપ છે કે માર્ચ 2024માં વેતન પંચની ચર્ચા દરમિયાન Indian Banks’ Association તથા કર્મચારી સંગઠનો વચ્ચે પાંચ દિવસના સપ્તાહનો અમલ કરવા અંગે સ્પષ્ટ સમજુતી થઈ હતી, છતાં આજે સુધી તેનો અમલ કરાયો નથી.
યુનિયનના જણાવ્યા મુજબ પાંચ દિવસના સપ્તાહના બદલામાં સોમવારથી શુક્રવાર સુધી કામના કલાકોમાં દરરોજ 40 મિનિટનો વધારો કરવાની સંમતિ પહેલેથી જ આપવામાં આવી છે. એટલે કામના કલાકો ઘટશે કે ઉત્પાદનક્ષમતા પર અસર પડશે તેવી દલીલ આધારવિહોણી છે. સરકારી કચેરીઓમાં વર્ષોથી પાંચ દિવસનું સપ્તાહ અમલમાં છે, ત્યારે બેંકિંગ ક્ષેત્રમાં હજુ વિલંબ કેમ કરવામાં આવી રહ્યો છે તે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે.
બેંક સંગઠનોએ છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં દેખાવો, ધરણાં અને સોશિયલ મીડિયા પર ટ્વિટ ઝુંબેશ પણ ચલાવી હતી, જેને નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો હતો. તેમ છતાં સરકાર તરફથી સ્પષ્ટ નિર્ણય કે અમલ અંગે કોઈ ઠોસ પગલું લેવામાં ન આવતાં હવે હડતાળનું હથિયાર ઉઠાવવું પડ્યું હોવાનું યુનિયનનું કહેવું છે.
27 જાન્યુઆરીની હડતાળથી ચેક ક્લિયરિંગ, રોકડ ઉપાડ-જમા, લોન સંબંધિત કામગીરી, ડ્રાફ્ટ અને અન્ય રૂટીન બેંકિંગ સેવાઓ પર સીધી અસર થવાની સંભાવના છે. ખાસ કરીને વેપારીઓ, નાના ઉદ્યોગકારો અને પગારદાર વર્ગને ભારે મુશ્કેલી પડી શકે છે. ડિજિટલ બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે, પરંતુ શાખા આધારિત સેવાઓ સંપૂર્ણ રીતે ઠપ્પ થવાની શક્યતા છે.
યુનિયનોનું કહેવું છે કે જો આ હડતાળ બાદ પણ પાંચ દિવસના સપ્તાહ અંગે નિર્ણય નહીં લેવાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. બીજી તરફ, બેંક ગ્રાહકોને આગોતરી તૈયારી રાખવા, જરૂરી લેવડદેવડ વહેલી તકે પૂર્ણ કરવા અને ડિજિટલ વિકલ્પોનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી રહી છે.

ત્રણ દિવસ બેંકો કેમ બંધ રહેશે?

25 જાન્યુઆરી : રવિવાર (સાપ્તાહિક રજા)
26 જાન્યુઆરી : ગણતંત્ર પર્વ (જાહેર રજા)
27 જાન્યુઆરી : બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, પરિણામે બેંકો સળંગ ત્રણ દિવસ બંધ રહે તેવી સ્થિતિ

હડતાળ પાછળ મુખ્ય માંગ શું છે?

બેંકોમાં પાંચ દિવસના સપ્તાહનો અમલ,કામના કલાકોમાં 40 મિનિટ વધારાની પહેલેથી સંમતિ,
સરકારી કચેરીઓ સમકક્ષ નીતિ લાગુ કરવાની માંગ, IBA દ્વારા ભલામણ બાદ પણ સરકાર દ્વારા વિલંબનો વિરોધ, બેંક યુનિયનો અને સરકાર વચ્ચે વહેલી તકે સમાધાન ન થાય તો આવનારા દિવસોમાં બેંકિંગ સેવાઓ પર વધુ અસર થવાની શક્યતા નકારી શકાતી નથી.

You Might Also Like

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ

મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક

RBI વિદેશમાંથી 104 ટન ગોલ્ડ પાછું લાવ્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
ધર્મ

 રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ

Editor By Editor 11 hours ago
 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
રાજકોટ-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત: મીની ટેમ્પો પલ્ટી મારતા એકનું મોત, 11 ઇજાગ્રસ્ત
 ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ
સોમનાથ કોરિડોર માટે 250 મિલ્કતોની સંપાદનની કાર્યવાહી પુરી થતા તંત્રનું ડીમોલેશન શરૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?