By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    3 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    4 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    5 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘Yoga for Healthy Ageing’ થીમ સાથે  ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘Yoga for Healthy Ageing’ થીમ સાથે  ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી

Editor
Last updated: 2026/06/22 at 3:26 PM
2 hours ago
Share
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘Yoga for Healthy Ageing’ થીમ સાથે  ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી
SHARE

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘Yoga for Healthy Ageing’ થીમ સાથે  ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી

યોગથી મનુષ્યનો શારીરિક, માનસીક અને બૌધિક વિકાસ સારી રીતે થાય છે : કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ, એકઝીકયુટીવ કાઉન્સિલના સભ્યો, ડીન, કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજા, ભવનોના અધ્યક્ષો, શૈક્ષણીક અને વહીવટી કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં ૨૧, જૂનને “આંતરરાષ્ટ્રીય યોગ દિન” તરીકેની ઉજવણી કરવાના સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિથી પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૨૧ જૂનના રોજ ‘Yoga for Healthy Ageing’ થીમ સાથે  આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે સુંદર આયોજન કરવામાં આવેલ હતું.

આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિતે સામૂહિક યોગના કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, યોગ એ આપણી વર્ષો જૂની ઋષીકાળથી ચાલી આવતી પ્રાચીન ભારતની પરંપરા છે. ભારતના વડાપ્રધાન આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સંયુક્ત રાષ્ટ્ર સંધની સભામાં સમગ્ર વિશ્વ સમક્ષ યોગનું શું મહત્વ છે અને યોગ શા માટે જરૂરી છે તેના વિશે માહિતી આપતા સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તા. ૨૧ જૂનના દિવસને ‘આતંરરાષ્ટ્રીય યોગ દિન’ તરીકે ઉજવણી કરવાનું જાહેર કરવામાં આવેલ છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.  સ્વસ્થ જીવનશૈલી માટે યોગ ઉપયોગી છે. આપણે દૈનિક ક્રિયામાં યોગનો સમાવેશ કરવો જોઈએ. યોગના કારણે મનુષ્યનો શારીરિક, માનસીક અને બૌધિક વિકાસ સારી રીતે થાય છે. યોગ એ શાંતીનું પ્રતિક છે. ૨૧ મી જુન એ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આપણે કહીએ છીએ તેમ યોગ ભગાવે રોગ. આપણે સંકલ્પ કરીએ કે આપણે દૈનિક યોગ કરીશું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ યોગની જાગૃતિ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે પુનઃ એમ.ઓ.યુ. પણ કર્યા છે.

આ કાર્યક્રમમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોઓ, ડીન, એકઝીક્યુટીવ કાઉન્સિલના સભ્યો, કુલસચિવ ડો. અજયસિંહ જાડેજા, વિવિધ ભવનોના અધ્યક્ષો, પ્રાધ્યાપકો,  યુનિવર્સિટીના વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટી કેમ્પસમાં નિયમિત વોકીંગ કરવા આવતા નગરજનો તેમજ સિનિયર સીટીઝન ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

 એસ.ટી. કંડક્ટરની નોકરી મળતાં જ પરિણીતા પર સાસરિયાનો ત્રાસ

ગોંડલના વોરાકોટડા રોડ પર વાડીમાંથી પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળ્યો

જેતપુરના ફૂલવાડી ઢોરા પાસે ૪.૬૫ લાખના મુદ્દામાલ સાથે બે બુટલેગરો ઝડપાયા

 SMCની રેડના ઘેરા પડઘા: કુવાડવામાં લાખોના દારૂ પ્રકરણમાં PI વસાવા સસ્પેન્ડ

નશાના દુષણને ડામવા શાળા-કોલેજ આસપાસ નજર રાખવા કલેકટરનો આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજુલામાં ટ્રાફિક ડ્રાઇવ અને ફૂટ પેટ્રોલિંગ: નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી
ગુજરાત

રાજુલામાં ટ્રાફિક ડ્રાઇવ અને ફૂટ પેટ્રોલિંગ: નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી

Editor By Editor 3 days ago
વિરાણી હાઇસ્કૂલના વિવાદમાં પરસોત્તમ પીપળીયાને ફટકો : કલેકટરે અરજી ફગાવી
મોરબીનો યુવાન બન્યો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ : ગૌતમ મહેતાએ પ્રથમ પ્રયાસે CA બની ઇતિહાસ રચ્યો
 કુવાડવા બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજુ છ મહિના લાગશે
સરસ્વતી શિશુમંદિરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?