By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 day ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    3 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    4 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    5 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: શાપર-વેરાવળમાં જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો: ધોકા-પાઈપથી હાથ ભાંગી નાખ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

શાપર-વેરાવળમાં જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો: ધોકા-પાઈપથી હાથ ભાંગી નાખ્યો

Editor
Last updated: 2026/04/28 at 6:28 PM
22 minutes ago
Share
શાપર-વેરાવળમાં જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો: ધોકા-પાઈપથી હાથ ભાંગી નાખ્યો
SHARE

શાપર-વેરાવળમાં જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો: ધોકા-પાઈપથી હાથ ભાંગી નાખ્યો

બાઈક ચડાવી દેવાના પ્રયાસનો વિરોધ કરતા ઉશ્કેરાયેલી ત્રિપુટીએ ઘરે આવીને કરી તોડફોડ.

અગ્ર ગુજરાત, રાજકોટ

શાપર-વેરાવળમાં યુવાન પર બાઈક ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ યુવાનના ઘરે ધસી આવી મહિલા સહિતની ત્રિપુટીએ ધોકા-પાઈપ વડે હુમલો કરી યુવકનો હાથ ભાંગી નાખ્યો હતો. વધુમાં યુવાનના મોટરસાયકલમાં પણ તોડફોડ કરી હતી. જે મામલે શાપર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

બનાવ અંગે મુળ બગસરાના ખારી ખિજડિયા ગામના વતની અને હાલ શાપરમાં વિરવા રોડ પર શિવમપાર્ક સોસાયટી શેરી નં. 3 બ્લોક નં. 13 માં રહેતા 29 વર્ષીય યુવાન અનિલકુમાર ભુપતભાઈ મકવાણાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે નરેશ અશોક, દિપક અશોક (બન્ને રહે. આનંદ રેસીડેન્સી, લોધીકા) અને સોનલબેન (રહે. શિવમ પાર્ક શાપર-વેરાવળ)નું નામ આપી જણાવ્યું હતું કે, ગઈ કાલે સવારના 09:30 વાગ્યે ઘરેથી દુકાને દુધ લેવા ચાલીને જતો હતો ત્યારે સામેથી નરેશ પોતાનું બાઈક લઈ આવતા હોય તેણે કાવો મારી  વાહન ચડાવી દેવાની કોશીષ કરેલ હતી.

જેથીતેને બાઈક સરખુ ચલાવવાનું કહેતા તેણે કહેલ કે, તારા બાપનો રોડ નથી જેથી તેને આમ બોલવાની ના પાડતા તેણે કહેલ કે, તુ શિવમ પાર્ક બહાર આવતો રહે, ત્યાં બધુ પતાવી દેશું કહી તે જતો રહેલ હતો. થોડીવાર બાદ નરેશ, દિપક અને સોનલબેન ધોકા સાથે ઘર પાસે ધસી આવેલ હતાં.  કે આ અનિલનું મકાન છે, આ બાઈક પણ અનિલનું છે કહી ને ઘર બહાર પાર્ક કરેલ બાઈકમાં ધોકા વડે ઘા ઝીંકી તોડફોડ કરી હતી. બાદ યુવક ઘર બહાર નિકળતા બન્ને ગાળો આપવા લાગેલ અને નરેશએ ધોકા વડે કાનની પાછળના ભાગે ઘા ઝીંકી દેતા નિચે પડી ગયેલ હતો.

You Might Also Like

વૈષ્ણવાચાર્ય પૂ.ગોસ્વામી ૧૦૮ મથુરેશ્વરજી મહારાજનો અગ્નિ સંસ્કાર સંપન્ન

ભારતની શ્રેષ્ઠ ચાર ટીમોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડ બોલ ટીમને સ્થાન

રૈયા રોડ પર સાર્વજનિક સેવા સમિતિ દ્વારા શનિ-રવિ બે દિવસ છાશ વિતરણ

રાજકોટ રેલવે ડિવીઝનના ત્રણ કર્મચારીઓનું મેન ઓફ મંથ સેફટી પુરસ્કારથી સન્માન

માર્કેટ ઇનસાઇડ અને રોકાણ અંગે ગ્રેટર ચેમ્બર દ્વારા આવતીકાલે સેમિનાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉના જિલ્લા પંચાયતમાં 62.32% અને તાલુકા પંચાયતની 25 બેઠક પર 62.73% મતદાન
ગુજરાત

ઉના જિલ્લા પંચાયતમાં 62.32% અને તાલુકા પંચાયતની 25 બેઠક પર 62.73% મતદાન

Editor By Editor 1 day ago
‘’મહિલા ઉદ્યમિતાની નવી દિશા: ગૌ આધારિત ઉત્પાદનો દ્વારા સફળતાની કહાની” વિષય પર સાંજે સંવાદ
કપરાડામાં વીશશેત્ર ગામ નજીક વાન પલટી જતાં સાત મુસાફરના થયા મોત
આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ
ભારતની શ્રેષ્ઠ ચાર ટીમોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડ બોલ ટીમને સ્થાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?