By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: માળિયા મિયાણામાં દોઢ વર્ષ જૂની અદાવતનો લોહિયાળ અંજામ : આધેડની ઘર આંગણે જ ગોળી મારી કરપીણ હત્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

માળિયા મિયાણામાં દોઢ વર્ષ જૂની અદાવતનો લોહિયાળ અંજામ : આધેડની ઘર આંગણે જ ગોળી મારી કરપીણ હત્યા

Editor
Last updated: 2026/06/02 at 4:41 PM
2 days ago
Share
માળિયા મિયાણામાં દોઢ વર્ષ જૂની અદાવતનો લોહિયાળ અંજામ : આધેડની ઘર આંગણે જ ગોળી મારી કરપીણ હત્યા
SHARE

માળિયા મિયાણામાં દોઢ વર્ષ જૂની અદાવતનો લોહિયાળ અંજામ : આધેડની ઘર આંગણે જ ગોળી મારી કરપીણ હત્યા

હુમલાખોરોએ ગોળીબાર કરતા આધેડ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા: હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દમ તોડ્યો, પંથકમાં ભારે ચકચાર

અગ્ર ગુજરાત, મોરબી

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. માળિયા મીયાણા શહેરમાં જૂના બસ સ્ટેશન પાસે સોમવારે મોડી સાંજે એક આધેડની ગોળી મારીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ લોહિયાળ ખેલ જૂની અદાવતનો ખાર રાખીને ખેલાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

માળિયા શહેરમાં જૂના બસ સ્ટેશન પાસે રહેતા 51 વર્ષીય હૈદરભાઈ સુમારભાઈ મોવર સોમવારે મોડી સાંજના 8:30 વાગ્યે પોતાના ઘરના ફળિયામાં બેઠા હતા. આ દરમિયાન અચાનક ત્યાં ધસી આવેલા એક શખ્સ દ્વારા તેમના પર આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ દરમિયાન છરા વાગવાને કારણે હૈદરભાઈ ગંભીર રીતે ઘવાઈને લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.

ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આધેડને તાત્કાલિક સારવાર માટે માળિયાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મોરબી ખસેડાઈ રહ્યા હતા. જોકે, મોરબી પહોંચે તે પહેલા રસ્તામાં જ તેમણે દમ તોડી દીધો હતો, જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યારબાદ મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ માળીયા મીયાણામા જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા સાઇનાબેન હૈદરભાઈ મોવર (ઉ.વ.૨૬) એ આરોપી ઈલિયાસ મુસાભાઈ મોવર, તથા શફિર મુસાભાઈ મોવર તથા ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતિ હૈદરભાઈ સુમારભાઈ મોવરને છેલ્લા બે વર્ષથી  આરોપીઓ સાથે ધંધા બાબતે મનદુખ ચાલતુ હોય જેનો ખાર રાખી શીફ્ટ જેવી કાળા કલરની ગાડીમાં આવી આરોપી શફિર એ બંદુક જેવુ પ્રાણધાતક હથીયાર ધારણ કરી મારી નાખવાના ઇરાદે આવી આરોપીએ ફાયરીંગ કરી ફરીયાદીના પતિ હૈદરભાઇ ને માથા તથા ગળા તથા છાતી તથા પેટના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એસ. પટેલે જણાવ્યું હતું કે હત્યાના આ બનાવમાં પ્રાથમિક તપાસ દરમિયાન જ આરોપીની ઓળખ થઈ ગઈ છે. સફીરભાઈ મુસાભાઈ મોવાર નામના શખ્સ દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અંદાજે દોઢ વર્ષ પહેલાં મૃતક હૈદરભાઈ દ્વારા સફીરભાઈ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે જૂની અદાવત અને વેરનો ખાર રાખીને સફીરભાઈએ આ હુમલો કરી હત્યા નીપજાવી છે. આ ચકચારી બનાવની જાણ થતાં જ માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો તુરંત હરકતમાં આવ્યો હતો. પોલીસે કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તાત્કાલિક ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

You Might Also Like

મોરબીના સાયન્ટિફિક રોડ પર વાડામાંથી હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

મોરબીના ફડસરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળેલા આધેડે પીધી ફિનાઈલ

મોરબીમાં બોગસ પત્રકારોનો રાફડો : ‘PRESS’ લખાવી તોડબાજી કરતા તત્વો સામે ફરિયાદ

મોરબીમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’: ૨૦૨૭માં નેતાઓને વિસ્તારોમાં પગ નહીં મૂકવા ચિમકી

મોરબીમાં તા.૧જૂનથી લાદીના ભાવમાં પ્રતિ સ્કવેર ફિટે રૂ.૫નો વધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ સહીત રાજ્યમાં ચોમાસામાં SDRFની ૧૧ ટીમો રહેશે તૈનાત
રાજકોટ

રાજકોટ સહીત રાજ્યમાં ચોમાસામાં SDRFની ૧૧ ટીમો રહેશે તૈનાત

Editor By Editor 7 hours ago
વિધાનસભાની તૈયારી! મનપાની ચૂંટણીમાં હાર બાદ રાહુલ ભૂવાએ શરૂ કર્યુ જનસંપર્ક કાર્યાલય
આપણી પ્રાથમિકતા કઈ ! ચિત્તા નો વસવાટ કે ગૌ અભ્યારણ્ય ?  :  ડો. વલ્લભભાઈ કથીરિયા 
ઉનાના ચીખલી ગામમાં ધોળા દિવસે યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા
સગીરા વશ નહી થતાં નરાધમે પહેલા માળેથી નીચે ફેંકી દીધી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?