By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: હિટવેવ સામે રાજકોટ ઝૂમાં પ્રાણીઓના બચાવ માટે કામગીરી શરૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

હિટવેવ સામે રાજકોટ ઝૂમાં પ્રાણીઓના બચાવ માટે કામગીરી શરૂ

agragujaratnews
Last updated: 2024/04/03 at 8:30 PM
2 years ago
Share
હિટવેવ સામે રાજકોટ ઝૂમાં પ્રાણીઓના બચાવ માટે કામગીરી શરૂ
SHARE

વાનર અને રિંછને ઠંડક માટે બરફગોલા અપાય છે, વાઘ તળાવમાં પડયા રહે છે : વન્યપ્રાણીઓ ઉનાળામાં ભોજન ઘટાડે છે, એકમાત્ર મગરમચ્છો આ સમયે વધુ સક્રિય થાય છે, શિકાર પણ વધારે કરે છે

ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટ જાણે આગનો ગોળો બની ગયુ હોય તેમ  ધોમ તપતા ધોમધખતા તાપમાં પ્રદ્યુમનપાર્ક ઝૂના પ્રાણીઓ આકુળ વ્યાકુળ બની ગયા છે. હીટવેવની આ લપેટમાંથી પ્રાણીઓને રક્ષણ આપવા માટે ઝૂ સુપ્રિ.ડો.હીરપરાએ અનેકવિધ પ્રકારે આયોજન કર્યુ છે. માસાહારી સિવાયના જે પ્રાણીઓ છે તેના માટે વિવિધ ફ્રુટના કટકા કરીને જમાવેલી ખાસ પ્રકારની બનાવેલી આઇસ ગુલ્ફી આપવામા આવે છે. જ્યારે સિંહ, વાઘ, દીપડા જેવા મોટા પ્રાણીઓના પીંજરામાં કુંડ બનાવાયા છે તે સતત પાણીથી ભરેલા રાખવા ઉપરાંત પીંજરાની અંદર અલગ અલગ જગ્યાએ ડ્રીપ ઇરીગેશનથી પાણીની ફોગીંગ સિસ્ટમ ગોઠવવામા આવી છે.

Contents
વાનર અને રિંછને ઠંડક માટે બરફગોલા અપાય છે, વાઘ તળાવમાં પડયા રહે છે : વન્યપ્રાણીઓ ઉનાળામાં ભોજન ઘટાડે છે, એકમાત્ર મગરમચ્છો આ સમયે વધુ સક્રિય થાય છે, શિકાર પણ વધારે કરે છેપીવાના પાણીના કુંડમાં ORS, રોગપ્રતિકારક શકિતના વીટામીનનું મિશ્રણસિંહ, વાઘ, દીપડાનો ખોરાક ૧૦ ટકા ઘટી ગયો

શહેરમાં વરસતી અગનવર્ષામાં આગામી દિવસોમાં દિવસોમાં હીટવેવ ૪૫ ડીગ્રીએ રેડ એલર્ટ સુધી પહોંચી શકે તેવી આગાહી હવામાન ખાતાએ કરેલી છે. હાલ તો બે દિવસથી તાપમાનમાં થોડી રાહત છે.

આભમાંથી વરસતી આ આગથી બચવા માટે માણસ તો કોઇપણ ઠેકાણુ ગોતી લે છે. એરકન્ડીશન ઓફિસ કે ઘરમાં પુરાઇ રહે, બહાર નીકળવુ હોય તો ખુદની કારમાં એસી ચાલુ કરી દે. યા તો બપોરે ૧ થી ૪ ઘરમાં પણ પુરાઇ રહે. પરંતુ મુંગા જનાવર ખુલ્લામાં ફૂંકાતી લૂ વચ્ચે ક્યાં જાય? આવી જ હાલત વચ્ચે રાજકોટ પ્રદ્યુમનપાર્ક ઝૂના પ્રાણીઓને લૂ અને હીટવેવથી રક્ષણ આપવા માટે ઝૂ સુપ્રિ. ડો.હરપરાએ તાબડતોબ પગલાં લીધા છે.

વાંદરા અને રીંછ જેવા જે પ્રાણીઓ ફ્રુટ ખાય છે તેઓમાં ગરમીના ઘટી જતી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિવિધ ફ્રુટના કટકા કરીને ખાસ જમાવેલા મોટા આઇસ પીસ(ફ્રુટ ગુલ્ફી) આપવામા આવે છે. જલ્દીની ઓગળે નહીં એવી રીતે મુકેલી આ મોટી ફ્રુટ ગુલ્ફી વાંદરા અને રીંછ સફાચટ કરી નાખે છે.

જ્યારે સિંહ, વાઘ, દીપડા, રીંછ જેવા મોટા અને માસાહારી પ્રાણીઓના પીંજરામાં મોટા કુંડ બનાવવામા આવ્યા છે. કુંડ સતત પાણીથી ભરેલા રાખવામા આવે છે. બપોર દરમિયાન પ્રાણીઓ માટાભાગે પાણીના કુંડમાં જ પડ્યા રહે છે. આ ઉપરાંત આસપાસનું વાતાવરણ ઠંડુગાર રાખવા માટે પીંજરાની અંદર ડ્રીપ ઇરીગેશન સિસ્ટમ મુકવામા આવી છે. અલગ અલગ સ્થળે તેના પોઇન્ટ મુકાયા છે તેમાથી સતત પાણીનો ફોગીંગ(સ્પ્રીંકલ છંટકાવ) થયા કરે છે. જ્યારે હરણ અને પક્ષીઓના પીંજરામાં ગરમીથી રક્ષણ આપે તેવા ઘાસના પુડા મુકવામા આવ્યા છે.

પીવાના પાણીના કુંડમાં ORS, રોગપ્રતિકારક શકિતના વીટામીનનું મિશ્રણ

ગરમી અને લૂથી પ્રાણીઓને ઝાડા થઇ શકે છે. આ ઉપરાંત ડી-હાઇડ્રેશન એટલે કે શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછુ થવાથી હીટવેવની સીધી અસર થાય છે. તેનાથી રક્ષણ આપવા માટે પાણીના કુંડમાં ઓ.આર.એસ. અને ઇલેક્ટ્રો પાવડર નાખવામા આવે છે. આ ઉપરાંત માસાહારી પ્રાણીઓના ખોરાકમાં વિવિધ વીટામીન મિશ્રણ કરવામા આવે છે.

સિંહ, વાઘ, દીપડાનો ખોરાક ૧૦ ટકા ઘટી ગયો

ઉનાળાના દિવસોમાં સિંહ, વાઘ અને દીપડાનો ખોરાક સામાન્ય દિવસો કરતા ૧૦ ટકા ઘટી જાય છે. જ્યારે મગર જેવા સરી સૃપ પ્રાણી-જનાવરને વામ બ્લડેડ કહેવાય છે. તેમા ઉલ્ટુ હોય છે. ઉનાળામાં ખોરાક વધી જાય છે અને શિયાળામાં ઘટી જાય છે.

 

 

 

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગૃહ, મહેસુલ અને પંચાયત વિભાગ વહિવટમાં મોખરે
ગાંધીનગર

ગૃહ, મહેસુલ અને પંચાયત વિભાગ વહિવટમાં મોખરે

Editor By Editor 7 days ago
કૃષિમંત્રી ખેડૂતોને ન્યાય આપશે તો તેના પગ ધોઈને પાણી પીશ: કિર્તી પટેલ
હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત
સૌરાષ્ટ્રની પ્રથમ સફળ ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટ સર્જરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?