By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારતમાં સતત હથિયારોની શક્તિ વધતા ડર્યું પાકિસ્તાન, દુનિયા સામે લગાવી મદદની ગુહાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ભારતમાં સતત હથિયારોની શક્તિ વધતા ડર્યું પાકિસ્તાન, દુનિયા સામે લગાવી મદદની ગુહાર

agragujaratnews
Last updated: 2023/12/18 at 2:07 PM
3 years ago
Share
ભારતમાં સતત હથિયારોની શક્તિ વધતા ડર્યું પાકિસ્તાન, દુનિયા સામે લગાવી મદદની ગુહાર
SHARE


  • ભારતે વ્યૂહાત્મક ભાગીદારો પાસેથી કરી હથિયારની સપ્લાય
  • ભારતે રશિયા, ફ્રાન્સ અને અમેરિકા પાસેથી એડવાન્સ ટેક્નોલોજી અને હથિયારોની આયાત કર્યા
  • તેનાથી પ્રદેશની અસ્થિરતા વધી અને ‘તણાવગ્રસ્ત વિસ્તારમાં વ્યૂહાત્મક સંતુલન જોખમમાં: પાકિસ્તાન

ભારતની વધતી હથિયારોની શક્તિ જોઈને પાકિસ્તાન ચિંતામાં મૂકાયું છે. ભારત તેના વ્યૂહાત્મક ભાગીદારો જેમ કે રશિયા, ફ્રાન્સ અને અમેરિકા પાસેથી એડવાન્સ ટેક્નોલોજી અને હથિયારોની આયાત કરે છે તેથી પાકિસ્તાનમાં ડર પેદા થયો છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, ભારતને સતત હથિયારોની સપ્લાય કરવામાં આવી રહી છે. પાકિસ્તાને કહ્યું છે કે તેનાથી પ્રદેશની અસ્થિરતા વધી રહી છે અને ‘તણાવગ્રસ્ત વિસ્તારમાં વ્યૂહાત્મક સંતુલન જોખમમાં છે’.

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના નાયબ સ્થાયી પ્રતિનિધિ રાજદૂત મુહમ્મદ ઉસ્માન ઈકબાલ જાદુને શુક્રવારે મોડી રાત્રે આ વાત કહી હતી. જો કે, પાકિસ્તાની રાજદૂતે ભારતનું નામ લીધા વિના ભારત વિરુદ્ધ આ વાતો કહી હતી. ભારત સામે ઝેર ઓકતાં તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે સાંકડી વ્યૂહાત્મક અને વ્યાપારી બાબતોના આધારે દક્ષિણ એશિયા પ્રત્યે બેવડા ધોરણોની નીતિ છોડી દેવી જોઈએ.

60થી વધુ દેશોએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ‘શાંતિ અને સુરક્ષા માટે નાના હથિયારો, હળવા શસ્ત્રો અને દારૂગોળાના દુરુપયોગ, ગેરકાયદેસર હેરફેર અને દુરુપયોગથી ઉભા થયેલા જોખમને સંબોધિત કરવા’ વિષય પર યોજાયેલી ચર્ચામાં ભાગ લીધો હતો જેમાં પાકિસ્તાનના દૂતએ આ ટિપ્પણી કરી હતી.

આ દરમિયાન પાકિસ્તાની રાજદૂત જાદૂને કહ્યું કે પરંપરાગત હથિયારોને મર્યાદિત કરવાનો અને તેનો ઉપયોગ ધીમે ધીમે ઘટાડવાનો લક્ષ્યાંક હાંસલ નથી થયો પરંતુ દેશ સતત પોતાના સૈન્ય ખર્ચમાં વધારો કરી રહ્યો છે.

ભારતના સંરક્ષણ બજેટથી પાકિસ્તાન નારાજ

છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબથી ખરાબ થઈ ગઈ છે. તે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની લોન અને સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને ચીન જેવા દેશોની લોનની મદદથી પોતાને નાદારીમાંથી બચાવી રહ્યો છે. પાકિસ્તાનમાં મોંઘવારીથી પરેશાન સામાન્ય લોકોને બે ટાઈમનું ભોજન પણ મળવું મુશ્કેલ થઈ રહ્યું છે. જોકે પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ હંમેશા વધારે રહ્યું છે. પાકિસ્તાને 2023-24માં તેના સંરક્ષણ પાછળ $6.27 બિલિયનનો ખર્ચ કર્યો છે. તે જ સમયે, ભારતનું સંરક્ષણ બજેટ 72.2 અબજ ડોલર છે. પાકિસ્તાની રાજદૂતે ભારતના જંગી સંરક્ષણ બજેટ અંગે પોતાની નિરાશા વ્યક્ત કરવાનું ટાળ્યું ન હતું.

ભારત પર નિશાન સાધ્યું

ભારતનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે, ‘દક્ષિણ એશિયામાં ઘણી અસ્થિર ઘટનાઓ બની રહી છે. અહીં એક દેશનો સૈન્ય ખર્ચ અન્ય તમામ દેશો કરતા ઘણો વધારે છે. આ દેશમાં પરંપરાગત હથિયારોનો અનિયંત્રિત પુરવઠો થઈ રહ્યો છે. તેની વધતી જતી વ્યૂહાત્મક ક્ષમતાઓ અસ્થિરતાને વેગ આપે છે નાજુક પ્રાદેશિક સંતુલનને જોખમમાં મૂકે છે અને લાંબા સમયથી ચાલતા વિવાદોના ઉકેલને જટિલ બનાવે છે. જેના કારણે વિસ્તારમાં કાયમી શાંતિ સ્થપાઈ રહી નથી.

પાકિસ્તાની રાજદૂતે પોતાના ધ્રૂજતા અવાજમાં આગળ કહ્યું હતું કે, ‘આ અસંતુલન હંમેશા ચાલતું આવ્યું છે જેના કારણે તણાવ પણ પેદા થયો છે. આનાથી પરમાણુ સશસ્ત્ર દેશો વચ્ચે યુદ્ધ પણ થઈ શકે છે. પાકિસ્તાની રાજદૂતે વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાન ન તો આ ક્ષેત્રમાં હથિયારોની સ્પર્ધા ઈચ્છે છે અને ન તો તેમાં સામેલ છે.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભારત ૨૦3૦ સુધીમાં સમુદ્રી મહાસત્તા બનશે
રાષ્ટ્રિય

 ભારત ૨૦3૦ સુધીમાં સમુદ્રી મહાસત્તા બનશે

Editor By Editor 3 days ago
મહાનગરપાલિકા દ્વારા “આંગણવાડી પ્રવેશોત્સવ–૨૦૨૬”ની ઉત્સાહભેર ઉજવણી
ગોંડલનો આશાપુરા અને સેતુબંધ ડેમ નર્મદાના નીરથી છલોછલ ભરાશે
MCXમાં સોનું-ચાંદી ચમક્યા, ક્રૂડ નરમ; શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યું
લાયસન્સ-બેજ નંબર વગર પણ ઉમેદવારો કંડકટરની ભરતી માટે અરજી કરી શકશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?