By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 day ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    4 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    6 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pakistan on Kashmir: ભારત સેનાના દમ પર…PoK પર જયશંકરના નિવેદનથી પાકિસ્તાન ભડક્યુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Pakistan on Kashmir: ભારત સેનાના દમ પર…PoK પર જયશંકરના નિવેદનથી પાકિસ્તાન ભડક્યુ

AgraGujarat Rajkot
Last updated: 2025/03/07 at 1:36 PM
1 year ago
Share
Pakistan on Kashmir: ભારત સેનાના દમ પર…PoK પર જયશંકરના નિવેદનથી પાકિસ્તાન ભડક્યુ
SHARE

લંડનમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના પાકિસ્તાન અંગેના નિવેદનથી પાકિસ્તાન ગુસ્સે ભરાયુ છે. પડોશી દેશે હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પર જયશંકરના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

પાકિસ્તાને પીઓકે પર જયશંકરના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને કહ્યું કે કાશ્મીર પર પાયાવિહોણા દાવા કરવાને બદલે, ભારતે જમ્મુ-કાશ્મીરનો મોટો ભાગ છોડી દેવો જોઈએ જેના પર તેણે 77 વર્ષથી કબજો જમાવ્યો છે.

શફકતે કહ્યું કે અમે લંડનના ચેથમ હાઉસમાં કાશ્મીર પર જયશંકર દ્વારા આપવામાં આવેલા નિવેદનને નકારી કાઢીએ છીએ. તેમણે કહ્યું કે પીઓકેનો મુદ્દો વિવાદાસ્પદ છે અને જયશંકર તેના વિશે ખોટા નિવેદનો આપી રહ્યા છે. ભારતે લશ્કરી શક્તિ દ્વારા યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેનાથી વાસ્તવિકતા બદલાશે નહીં. કાશ્મીરના લોકોની સમસ્યાઓ લશ્કરનો ઉપયોગ કરીને લેવામાં આવેલા પગલાંથી ઉકેલાશે નહીં.

શું છે સમગ્ર મામલો ?

લંડનના ચેથમ હાઉસ ખાતે એક કાર્યક્રમ દરમિયાન એક પાકિસ્તાની પત્રકારે વિદેશ મંત્રી એસ જયશંકરને એક પ્રશ્ન પૂછ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વમાં શાંતિ લાવવાની વાત કરે છે, તો શું નરેન્દ્ર મોદી કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની મિત્રતાનો ઉપયોગ કરી શકે છે?

આના પર જયશંકરે જવાબ આપ્યો હતો કે અમે કાશ્મીરની સમસ્યાને ઘણી હદ સુધી હલ કરી દીધી છે. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવી એ આ દિશામાં પહેલું પગલું હતું. આ પછી, બીજું પગલું કાશ્મીરમાં વિકાસ અને આર્થિક પ્રવૃત્તિ વધારવાની સાથે સાથે સામાજિક ન્યાય પુનઃસ્થાપિત કરવાનું હતું. ત્રીજું પગલું મતદાન. અને હવે ચોથું પગલું પાકિસ્તાન દ્વારા છીનવાયેલા કાશ્મીરના ભાગને પરત લાવવાનો. જો પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરાયેલ કાશ્મીરનો ભાગ પાછો આપવામાં આવે તો કાશ્મીર સમસ્યા સંપૂર્ણપણે ઉકેલાઈ જશે.

વિદેશ મંત્રીએ કહ્યું કે મને લાગે છે કે આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ તે કાશ્મીરના એ હિસ્સો એ ભાગ પરત મેળવવાનો છે. જે ગેરકાયદેસર પાકિસ્તાની કબજા હેઠળ છે. જ્યારે આનો ઉકેલ આવશે, ત્યારે હું તમને ખાતરી આપું છું કે કાશ્મીર મુદ્દો ઉકેલાઈ જશે. ઘાટીમાં શાંતિ માટેના સૂત્રને સમજાવતા તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની સમગ્ર પ્રક્રિયા ત્રણ તબક્કામાં અપનાવવામાં આવી હતી. આ ઉપરાંત જયશંકરે યુએસ નીતિ વિશે વાત કરતા કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ યુએસ વહીવટ બહુધ્રુવીયતા તરફ આગળ વધી રહ્યો છે, જે ભારતના હિત માટે સારું છે. બંને દેશો દ્વિપક્ષીય વેપાર કરારની જરૂરિયાત પર સંમત થયા છે.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી
રાષ્ટ્રિય

સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી

Editor By Editor 9 hours ago
રાજકોટ-જેતપુર સિક્સલેન પ્રોજેક્ટમાં ફરી વિલંબ : કોરાટ ચોક પર હવે બનશે એલિવેટેડ ઓવરપાસ
સૂર્યની શક્તિ હવે બેટરીમાં કેદ કરશે ગુજરાત
મારવાડી યુનિવર્સિટી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ટંકારાના યુવાનનું મોત
 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગામી વર્ષોને લઇ ચિંતાજનક આગાહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?