By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pakistan દ્વારા એલઓસી પાસે વધુ સૈનિકોની તૈનાતી સાથે કવાયતોનો ધમધમાટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Pakistan દ્વારા એલઓસી પાસે વધુ સૈનિકોની તૈનાતી સાથે કવાયતોનો ધમધમાટ

agragujaratnews
Last updated: 2024/08/26 at 1:40 AM
2 years ago
Share
Pakistan દ્વારા એલઓસી પાસે વધુ સૈનિકોની તૈનાતી સાથે કવાયતોનો ધમધમાટ
SHARE

  • ક્વિક રિસ્પોન્સ ટ્રેનિંગ ઉપરાંત એસએસજી સાથે પણ સૈનિકો તાલીમ લઇ રહ્યા છે
  • જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પહેલાં પાકિસ્તાની અને ભારતીય સેના હાઇ એલર્ટ પર
  • તાલીમ કાર્યક્રમમાં પાક. સેનાના એસએસજી દળોના જવાનો પણ સામેલ

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવા સાથે ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે. કોઇ પણ સંભવિત ખતરાનો સામનો કરવા તૈયારી કરી રહ્યા છે. પાકિસ્તાને પણ અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદે (આઇબી) રેડ એલર્ટ જારી કરી દીધું છે.

ગુપ્તચર એજન્સીઓની બાતમી મુજબ પાકિસ્તાનની સેનાએ તાજેતરમાં ક્વિક રિસ્પોન્સ સંબંધી મોટી તાલીમ લીધી હતી. તાલીમ કાર્યક્રમમાં પાક. સેનાના એસએસજી દળોના જવાનો પણ સામેલ થયા હતા. ક્વિક રિસ્પોન્સ ટીમ કવાયત એટલે કોઇપણ હુમલાના સંજોગોમાં ઝડપથી કાઉન્ટર કરવાની સજ્જતા. આતંકવાદીઓના ગઢ મનાતા મુઝફ્ફરાબાદ ખાતે ક્વિક રિસ્પોન્સ તાલીમી કવાયત યોજવામાં આવી હતી. 1લી જુલાઇથી 20 જુલાઇ સુધી તાલીમ ચાલતી રહી હતી. એલઓસી પાસે તૈનાત સૈન્યના તમામ દળોએ તે કવાયતમાં ભાગ લીધો હતો. સ્પેશિયલ સર્વિસ ગ્રૂપ અર્થાત આતંકવાદીઓને તાલીમ આપતા ગ્રૂપ્સ. એલઓસી નજીક આ જ મુઝફ્ફરાબાદ વિસ્તારમાં ભારતમાં ઘૂસણખોરી કરીને આતંકવાદી ઘટનાઓને અંજામ આપતી આતંકવાદી છાવણીઓ આવેલી છે.

સર્જિકલ સ્ટ્રાઇકની ભીતિ ?

પાકિસ્તાનની બીએટી એક્શન ટીમમાં આતંકવાદીઓ સાથે એસએસજી કમાન્ડો પણ હોય છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાનને ભારત તરફથી ફરી કોઇ સર્જિકલ સ્ટ્રાઇક કે પછી એવી કોઇક કાર્યવાહી થવાની ભીતિ સતાવી રહી છે. જમ્મુમાં પ્રવાસીથી ભરેલી બસ પર થયેલા હુમલા અને તે પછી થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાને પોતાની સેનાને એલઓસી અને આઇબી પર એલર્ટ કરી દીધી છે.

કયા વિસ્તારોમાં પાક. સેનાની તૈનાતી

ગુપ્તચર એકમોએ આપેલી બાતમી મુજબ પાકિસ્તાની સેનાએ પીઓકેની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા યુનિટ 10-કોરમાં સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. બહાવલપુર સ્થિત પાકિસ્તાની સેનાનું 31-કોર યુનિટને પણ સાબદૂ રાખવામાં આવ્યું છે. બહાવલપુર ખાતે આતંકવદી સંગઠન જૈશનું મુખ્યાલય છે. પાકિસ્તાની સેનાએ ગયા મહિને પોતાની આર્ટિલરી રેજિમેન્ટની નવેસરથી તૈનાતી પણ કરી છે. કોઇ પણ પ્રકારના હુમલાના સંજોગોમાં આવી તૈનાતી રિસ્પોન્સ ટાઇમને ઘટાડવામાં મદદ કરે છે.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
UPI અને બચતના ટ્રેન્ડથી બદલાયું કેશનું ગણિત
અમદાવાદ

UPI અને બચતના ટ્રેન્ડથી બદલાયું કેશનું ગણિત

Editor By Editor 2 days ago
જસદણમાં 30 વર્ષીય રત્ન કલાકારે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
આંદોલન કરવું મારી જૂની ટેવ : ભાજપ નેતાનો તંત્ર સામે ફૂંફાડો
APK ફાઇલ દ્વારા ઓનલાઇન નાણા ખંખેરતી આંતરરાજય ગેંગ ઝડપાઇ, ૧૨૫ કરોડની ઠગાઇ
સોનાં-ચાંદીમાં વેચવાલી, ક્રૂડ ઓઈલમાં નરમાઈ છતાં શેરબજાર લાલઘૂમ..
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?