By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    1 hour ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 day ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    2 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    3 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: પરમીટ ધારકોને જામ મોંઘો પડશે, ભાવમાં ૫ થી ૧૦ ટકા જેટલો વધારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પરમીટ ધારકોને જામ મોંઘો પડશે, ભાવમાં ૫ થી ૧૦ ટકા જેટલો વધારો

Editor
Last updated: 2026/04/25 at 4:05 PM
2 hours ago
Share
પરમીટ ધારકોને જામ મોંઘો પડશે, ભાવમાં ૫ થી ૧૦ ટકા જેટલો વધારો
SHARE

પરમીટ ધારકોને જામ મોંઘો પડશે, ભાવમાં ૫ થી ૧૦ ટકા જેટલો વધારો

 પોલીસ વિભાગ દ્વારા નવુ ભાવપત્રક જાહેર : ૫૦૦૦થી ૫૦,૦૦૦ સુધીની કિંમત નક્કી કરાઇ : માર્ચ ૨૦૨૭ સુધી અમલવારી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂના વેચાણ અને આયાત પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે પોલીસ વિભાગે 2026-27 માટેનું નવું ભાવપત્રક જાહેર કર્યું છે. જેમાં નવા સુધારા મુજબ, 801 સ્પ્રિટ, 226 બીયર અને 636 વાઇન જેવી પ્રોડક્ટ્સના ભાવમાં ફેરબદલ કરીને નવા ભાવ જાહેર કરાયા છે.

જેની સીધી અસર રાજ્યના અધિકૃત લિકર શોપ અને પરમિટ કાર્ડ ધરાવતા ગ્રાહકો પર પડશે. એક બોટલ ના તો 50 હજાર સુધીનો ભાવ છે, તો ટોપ 10 મોંધી બ્રાન્ડ 20 હજારથી આસપાસ છે. રાજ્યના ગૃહ વિભાગ અને નશાબંધી આબકારી નિયામક કચેરીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ આ ભાવપત્રક તા. 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે અને માર્ચ 2027 સુધી માન્ય રહેશે.

અગાઉના વર્ષના ભાવોની સરખામણીએ કેટલાક બ્રાન્ડમાં વધારો નોંધાયો છે, જ્યારે કેટલાકમાં સ્થિરતા જોવા મળી છે. સરકારના મતે, આ પગલું ગેરકાયદે વેચાણ પર નિયંત્રણ લાવવા અને લાઈસન્સ ધરાવતા વેપારીઓ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા પૂરી પાડવા માટે લેવામાં આવ્યું છે. રાજ્યમાં પરમિટ ધારકોને દારૂ પીવો મોંઘો પડશે.

દારૂના ભાવ નક્કી કરવા માટે ગત વર્ષે રાજ્ય સ્તરે વિશેષ સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિએ બજારની સ્થિતિ, આયાત ખર્ચ, બ્રાન્ડ વેલ્યુ અને અન્ય આર્થિક પરિબળોને ધ્યાનમાં રાખીને નવા દર નક્કી કર્યા છે.

સરકાર દ્વારા સંપૂર્ણ ભાવપત્રક PDF સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેથી વેપારીઓ અને ગ્રાહકો સરળતાથી માહિતી મેળવી શકે. રાજ્ય સરકારના આ પગલાથી વિદેશી દારૂના બજારમાં નિયમન મજબૂત બનશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

લાઈસન્સ ધરાવતા આઉટલેટ્સમાં નવો ભાવ અમલી

રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિકારીઓને આ નવી ભાવસૂચિ મુજબ જ વેચાણ અને ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ એરપોર્ટ, સ્ટેટ બોર્ડર અને લાઈસન્સ ધરાવતા આઉટલેટ્સ પર પણ નવી દર સૂચિ અમલમાં મુકવામાં આવશે.

You Might Also Like

 સંસ્કૃતિ આર્ય ગુરૂકૂલમ દ્વારા ૭ લાખથી વધુ બાળકોને સુવર્ણપ્રાશનના  ટીપા પીવડાવાયા

 મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ દ્વારા મતદારોને લોકશાહીની ફરજ નિભાવવા અપીલ

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું પરિવાર સાથે શ્રી ખોડલધામ મંદિરે ધ્વજારોહણ

ધોરાજીના સરદાર ચોકથી જેતપુર રોડ સીસી રોડના વિકાસ કામમાં વેપારીઓના ધંધામાં વિનાશ

અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને 1.11 કરોડનું વળતર ; ટ્રીબ્યુનલનો ઐતિહાસિક ચુકાદો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સિમ્પલ એડના એકાઉન્ટન્ટ બિપીન રાઠોડના બી.આર.એસોસીએટસનો શુભારંભ
રાજકોટ

સિમ્પલ એડના એકાઉન્ટન્ટ બિપીન રાઠોડના બી.આર.એસોસીએટસનો શુભારંભ

Editor By Editor 4 days ago
રાજયમાં રૂ.૬૨૨ કરોડના સાયબર કૌભાંડમાં પોલીસે વધુ આઠ આરોપીની કરી ધરપકડ
કૈલાસ માનસરોવર યાત્રિક આધ્યાત્મિક અભિવાદન-માર્ગદર્શન સેમિનારનું આયોજન
જેતપુરના જેતલસર પાસે અર્ટિગાએ ટેમ્પો અને ઇકોને ફંગોળ્યા, ત્રણ ઈજાગ્રસ્ત
 રાજકોટમાં ડ્રોનની મોટર બનાવતી કંપનીની ફ્રાન્સમાં યોજાનાર ઇનોવેટસમાં પસંદગી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?