By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    37 minutes ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 day ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    2 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    3 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપુરમાં પીજીવીસીએલની રીપેરીંગ ટીમની કામગીરીથી વીજ પુરવઠો સતત કાર્યરત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જેતપુરમાં પીજીવીસીએલની રીપેરીંગ ટીમની કામગીરીથી વીજ પુરવઠો સતત કાર્યરત

Editor
Last updated: 2026/07/23 at 3:37 PM
23 minutes ago
Share
જેતપુરમાં પીજીવીસીએલની રીપેરીંગ ટીમની કામગીરીથી વીજ પુરવઠો સતત કાર્યરત
SHARE

જેતપુરમાં પીજીવીસીએલની રીપેરીંગ ટીમની કામગીરીથી વીજ પુરવઠો સતત કાર્યરત

કાર્યપાલક ઈજનેર અને નાયબ ઈજનેર માર્ગદર્શન હેઠળ ચોમાસામાં સતત મોનિટરિંગ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

પીજીવીસીએલ વીરપુર સબડિવિઝનની ટીમ દ્વારા ગ્રામ્ય તેમજ સીમ વિસ્તારોમાં વીજ પુરવઠો વધુ સુવ્યવસ્થિત રહે તે માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના પરિણામે ખેડૂતો અને સ્થાનિક ગ્રાહકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.

જેતપુર ડિવિઝનના કાર્યપાલક ઈજનેર ડી.કે. જેઠવા તેમજ વીરપુર સબડિવિઝનના નાયબ ઈજનેર એસ.જે. મકવાણાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારોના અનેક ફીડરો પર ઉભી થયેલી તકનીકી સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવ્યું છે.

ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ ન જાય અને લોકોને વીજળી સંબંધિત મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે જે.ઈ.ડામોર તેમજ એસ.એ.આઘેરા અને એલઆઈ.એમ એસ રાઠવા તથા તેમની રીપેરીંગ ટીમ સતત ખડેપગે રહી કામગીરી કરી રહી છે. વરસાદી માહોલમાં પણ વીજ લાઈનો, ફીડરો અને અન્ય સાધનોનું સમયસર રીપેરીંગ કરીને વીજ પુરવઠો નિયમિત રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

વરસાદ ખેંચાતા ખેતી માટે વીજ પુરવઠાની જરૂરિયાત વધતા કૃષિ ફીડરોનું પણ પ્રાથમિકતાના ધોરણે રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ખેડૂતોને સમયસર વીજળી મળી રહે અને ખેતીના કાર્યોમાં કોઈ અવરોધ ઊભો ન થાય.

પીજીવીસીએલની આ ઝડપી અને જવાબદાર કામગીરીને કારણે વીરપુર પંથકના ખેડૂતો તેમજ નાગરિકોએ અધિકારીઓ, કર્મચારીઓ અને રીપેરીંગ ટીમની કામગીરીને બિરદાવી છે. સ્થાનિકોમાં એવી લાગણી વ્યક્ત થઈ રહી છે કે વીજ પુરવઠાની ગુણવત્તા અને વિશ્વસનીયતા જાળવવા માટે પીજીવીસીએલની ટીમ સતત સેવા આપી રહી છે.

You Might Also Like

NEET પેપર લીક મુદ્દે રાજકોટમાં ‘આપ’ના આક્રમક ધરણા : ભાજપ નેતાઓના મોંમાં મગ ભરાયાનો આરોપ

રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતાં આરોગ્યતંત્ર એલર્ટ

રાજકોટ જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકો માટે નિયમો કડક: નોકરીએ રાખતા પહેલા ઓળખના દસ્તાવેજોની ચકાસણી ફરજિયાત

મનપાના ફૂડ તંત્રએ ૧ મહિનામાં ૧૦૯૫ સ્થળે દરોડા, ૨૬ એકમો સીલ અને ₹૭.૨૭ લાખનો દંડ વસુલ્યો

શિક્ષકોને બદલીમાં વન ટાઇમ વિકલ્પ અપાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં વધુ એક “બોગસ સ્કૂલ” ધમધમતી હોવાના આક્ષેપ
રાજકોટ

રાજકોટમાં વધુ એક “બોગસ સ્કૂલ” ધમધમતી હોવાના આક્ષેપ

Editor By Editor 3 days ago
રોમાંચ સાથે ફિટનેસનો નવો ક્રેઝ: રાજકોટ પોલીસની રાઇડિંગ ક્લબમાં અશ્વસવારી શીખવા યુવાધનનો અદભૂત ધસારો
ભરૂડી ટોલનાકે મહિલા શૌચાલયમાં મોબાઈલ છુપાવી વીડિયો ઉતારવાનું વિકૃત કારસ્તાન: સફાઈ કર્મચારી ઝડપાયો
ધોરાજી જુનાગઢ વચ્ચે આવેલ મજેવડી દેવતણખી ધામ ખાતે ઐતિહાસિક115 મી રથયાત્રામાં હજારો ભાવિકો જોડાયા
માલધારી–કોઠારીયા ફાટક વચ્ચે ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?