By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    3 days ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    1 week ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 weeks ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: PGVCLની પ્રિ-મોન્સૂન કામગીરી! તા.3૧મી સુધીમાં ફિડર-ટીસીનું ૧૦૦ ટકા મેઇન્ટેનન્સ થશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

PGVCLની પ્રિ-મોન્સૂન કામગીરી! તા.3૧મી સુધીમાં ફિડર-ટીસીનું ૧૦૦ ટકા મેઇન્ટેનન્સ થશે

Editor
Last updated: 2026/05/21 at 4:17 PM
6 months ago
Share
PGVCLની પ્રિ-મોન્સૂન કામગીરી! તા.3૧મી સુધીમાં ફિડર-ટીસીનું ૧૦૦ ટકા મેઇન્ટેનન્સ થશે
SHARE

PGVCLની પ્રિ-મોન્સૂન કામગીરી! તા.3૧મી સુધીમાં ફિડર-ટીસીનું ૧૦૦ ટકા મેઇન્ટેનન્સ થશે

 સૌરાષ્ટ્ર-કચ્છના ૯૫૦૧ ફિડરમાંથી ૯૦૬૧ની મેઇન્ટેનન્સની કામગીરી પૂર્ણ : સવારે ૬થી બપોરના ૧૦ સુધી જ વીજકાપ રાખવાની સૂચના

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છના 56.92 લાખ ગ્રાહક પરિવારને વીજ પુરવઠો પૂરો પાડતા રાજકોટ PGVCL દ્વારા હાલ ઉનાળામાં કાળઝાળ ગરમીમાં વિજ કાપ મૂકવામાં આવી રહ્યો છે. જેનું કારણ એ છે કે પ્રિ મોન્સૂનની કામગીરીના ભાગરૂપે માસ મેઈન્ટેનન્સ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 9501 ફીડર છે. જેમાંથી અત્યાર સુધીમાં 9061 ફીડરનું મેઈન્ટેનન્સ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે 5% કામગીરી જ બાકી છે પરંતુ વિજ કાપને કારણે લોકો અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે. ગત ફેબ્રુઆરીથી દરરોજ 1 ફીડર રિપેર કરતા તેની હેઠળના અંદાજે 3000 ગ્રાહકો દરરોજ અડધો દિવસ વિજ વિહોણા રહેતા હોવાનું સામે આવ્યુ છે.

રાજકોટ PGVCL ના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે તમામ ટ્રાન્સફોર્મરો, ફીડરો અને જે જગ્યાએ વીજ કનેક્શન છે ત્યાં વિજ પોલથી માંડીને કેબલ ચોમાસામાં ડેમેજ ન થાય અને ગ્રાહકોને ગુણવત્તા યુક્ત વીજળી મળી રહે તે માટે માસ મેઇન્ટેનન્સની કામગીરી ચાલુ છે.

સૌપ્રથમ અમે ફીડરો અને ટ્રાન્સફોર્મરોની ચકાસણી કરી તેને સર્વિસ કરવામાં આવે છે. આગામી 31 મે સુધીમાં 100% મેઈન્ટેનન્સ થઈ જશે. ચોમાસામાં થોડા વરસાદ અને વાવાઝોડાને લીધે લાઇટ ન જાય અને ગુણવત્તા યુક્ત વીજળી મળે તે માટેનો અમારો પ્રયાસ છે. હાલ અમારું સૌથી વધુ પ્રાધાન્ય રહેઠાણ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. જેથી ઉદ્યોગકારોને તકલીફ ન પડે અને પીજીવીસીએલના ગ્રાહકો છે તેઓને પણ તકલીફ ન પડે તે માટે ચોમાસા પૂર્વે માસ મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરશું.

તેમણે અંતમાં જણાવ્યું કે, હાલ ઉનાળાની સીઝનમાં ક્યાંક ને ક્યાંક વીજ કાપ જોવા મળશે. સવારે 6 થી બપોરે 10 અથવા તો વધુમાં વધુ 11 વાગ્યા સુધી જ વિજ કાપ રાખવાની સુચના આપવામાં આવી છે. મેન્ટેનન્સના કારણે પ્લાન ડાઉન થાય તેમાં સહકાર આપવા માટે ગ્રાહકોને વિનંતી છે. જેથી આગામી સમય આપી શકીએ. શહેર વિભાગીય કચેરી-2 હેઠળના HT-2 સબ ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર આર.જે.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ સબ ડિવિઝનમાં 92 ફીડર છે. દરરોજ એક ફીડરનું મેઈન્ટેનન્સ કરવાનું હોવાથી જેના મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે. ફેબ્રુઆરી મહિનાથી શરૂ થયેલી આ કામગીરી 10 જૂન સુધી ચાલશે. જે માટે વિજ કાપ લેવામાં આવે છે.

You Might Also Like

 BAPS સ્વામિનારાયણ મંદિરે ચોપડા પૂજન અને નૂતનવર્ષે ૧૫૦૦થી વધુ વાનગીઓનો અન્નકૂટ યોજાશે  

હોસ્પિટલના કેશ કાઉન્ટર પર જ હાથફેરો ; રિસેપ્શનિસ્ટે રૂ.5.20 લાખની ઉચાપત કરી

બીલીયાળા નજીક કંપનીમાં ટ્રક પરથી પટકાતાં 38 વર્ષીય યુવાનનું મોત

પાંચ કાર એકસાથે આગની લપેટમાં, બિલ્ડિંગના 10 માળ સુધી ધુમાડો ફેલાયો

ધનતેરસે ધન લાભ લેવા જુગારનો પાટલો માંડનાર 8 જુગારીઓને LCB એ દબોચ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજધાનીમાં ગુંગણામણ કરતી હવા-માસ્ક ફરજીયાત
રાષ્ટ્રિય

રાજધાનીમાં ગુંગણામણ કરતી હવા-માસ્ક ફરજીયાત

Editor By Editor 2 days ago
ટ્રકના પૈસાની ઉઘરાણી અને બે શખ્સોની ધમકીઓથી કંટાળી પ્રૌઢે ઝેર પી આપઘાત કર્યો
 ‘પ્રયાસ’ એસોસિએશન દ્વારા દિવ્યાંગ બાળકોને દિવાળીની અનોખી ભેટ: ‘તારક મહેતા…’ના કલાકારોને મળીને બાળકો ખુશખુશાલ
 જામવંથલી–અલિયાબાડા ડબલિંગ ટ્રેક પર 122 કિમીની ઝડપે ટ્રેન દોડાવાય
આજ મારે દીપોત્સવી રે..
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?