By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રયાસ પેરેન્ટસ અસોસીએશન દ્વારા બાળકો માટે જગન્નાથપુરીનો પ્રવાસ યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પ્રયાસ પેરેન્ટસ અસોસીએશન દ્વારા બાળકો માટે જગન્નાથપુરીનો પ્રવાસ યોજાયો

Editor
Last updated: 2026/06/27 at 4:25 PM
2 hours ago
Share
પ્રયાસ પેરેન્ટસ અસોસીએશન દ્વારા બાળકો માટે જગન્નાથપુરીનો પ્રવાસ યોજાયો
SHARE

પ્રયાસ પેરેન્ટસ અસોસીએશન દ્વારા બાળકો માટે જગન્નાથપુરીનો પ્રવાસ યોજાયો

પ્રવાસમાં ૭૫ બાળકો, વાલીઓ સાથે જોડાયા

અગ્ર ગુજરાત, રાજકોટ

પ્રયાસ પેરેન્ટ્સ અસોસીએશન મનોદિવ્યાંગ બાળકો સાથે કાર્ય કરતી સંસ્થા છે. સંસ્થા મા હાલ ૨૦૦ જેટલા બાળકો તાલીમ લઈ રહ્યા છે. સંસ્થામા ૫ વર્ષથી લઈ ને ૫૭ વર્ષ સુધીના મનોદિવ્યાંગ છે. સંસ્થામા તેમની રોજિંદા જીવનની પ્રવૃતિઓથી લઈને ફીઝીઓ થેરાપી , અકેડેમિક, કોમ્પ્યુટર , વોકેશનલ એજ્યુકેશન , પ્રી – વોકેશનલ , કૂકિંગ , ઓકયુપેશનલ થેરાપી , સ્પીચ થેરાપી જેવી તમામ તાલીમ નિ:શુલ્ક આપવામાં આવે છે.

સંસ્થા દર વર્ષે પ્રવાસનું આયોજન કરે છે. જેમાં વૈષ્ણોદેવી , હરિદ્વાર જેવા મોટા પ્રવાસોથી માંડી એક દિવસીય પ્રવાસ જેમાં કચ્છ , સોમનાથ , દ્વારકા , શિવરાજપૂર બીચ , માંડવી બીચ  વગેરે સ્થળોના પણ પ્રવાસોનું આયોજન કરેલ છે. આ સંસ્થા એ માત્ર સંસ્થા નથી પરંતુ એક પરિવાર છે , એ ભાવને સિધ્ધ કરી બતાવે છે. પ્રયાસમાં બાળકો સાથે તેમના પૂરા પરિવાર ને જોડવામાં આવે છે. જે એક મહત્વની બાબત છે. આ વર્ષે જગગનાથ પૂરીના પ્રવાસ નું આયોજન કરેલું હતું. જે ૧૭ જૂન થી ૨૫ જૂન સુધીનું હતું. જેમાં અમે પ્રથમ દિવસે જગગનાથ મંદિર અને  બ્લૂ ફ્લેગ બીચ , દ્રિતીય દિવસે કોણાર્ક સુર્ય મંદિર અને ગોલ્ડન બીચ તેમજ તૃતીય દિવસે ભુવનેશ્વરનું ફેમસ લિંગરાજ મંદિર , સાક્ષી ગોપાલ મંદિર , પરશુરામ મંદિર જેવા અનેક નાના મોટા મંદિરોના દર્શન કર્યા હતા.

આ પ્રવાસમાં ૭૫ બાળકો અને તેમના વાલીઓ તેમજ સ્ટાફ માંથી ૧૫ લોકો સાથે ટોટલ ૨૦૦ લોકો એ જગગનાથપૂરીના દર્શન કર્યા. પ્રયાસ આટલી મોટી સંખ્યામા મનોદિવ્યાંગ બાળકો સાથે પ્રવાસ કરનાર પ્રથમ સંસ્થા છે. અ પ્રવાસ માત્ર ફરવા માટે નથી પરંતુ આ બાળકો માટે મોટી લર્નિંગ પ્રોસેસ છે, ભગવાન જગગનાથના દર્શન એ અમારા બાળકો અને તેમના પરિવારજનો માટે ધાર્મિક અને આસ્થાનું પ્રતિક બન્યું તથા તેમના દર્શનથી ધન્યતા અનુભવી હતી.

You Might Also Like

મામાના દીકરાઓએ કરેલા હુમલામાં કારખાનેદાર યુવાનનું મોત

લીંબુડીવાડી ઓફિસ ચોરીમાં હાઈ-પ્રોફાઈલ તસ્કરો ઝડપાયા, અમદાવાદથી ભાડાની કાર લાવી ઘડ્યો હતો પ્લાન

પત્નીની હત્યા અને સાસુ પર જીવલેણ હુમલો: 8 વર્ષ જૂના કેસમાં આરોપીને આજીવન કેદ

ધાબા પરથી કોમન પ્લોટમાં પટકાતા 39 વર્ષીય યુવાનનું કરુણ મોત

 સૌની યોજનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પશુપાલકોનું હિજરત અટક્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા નંબર ૯૯/૧૦૦ માં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
સુરત

શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા નંબર ૯૯/૧૦૦ માં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

Editor By Editor 2 days ago
હાશ! ગુજરાતમાં ગુરૂવારથી ચોમાસાની વિધિવત એન્ટ્રી
પત્નીની હત્યા અને સાસુ પર જીવલેણ હુમલો: 8 વર્ષ જૂના કેસમાં આરોપીને આજીવન કેદ
ઉપલેટાના ખારચીયા ગામે પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો
માહિતી ખાતાની પરીક્ષામાં CCDCના ૧૮ વિદ્યાર્થીઓએ મેળવી સફળતા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?