By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજીવ મોદીના ગુનામાં તપાસ પોલીસના ઉચ્ચ અધિકારીઓને કરશે !
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાજીવ મોદીના ગુનામાં તપાસ પોલીસના ઉચ્ચ અધિકારીઓને કરશે !

agragujaratnews
Last updated: 2023/12/22 at 9:15 PM
3 years ago
Share
રાજીવ મોદીના ગુનામાં તપાસ પોલીસના ઉચ્ચ અધિકારીઓને કરશે !
SHARE

  • HCએ રાજીવ મોદી સામે ફરિયાદ નોંધાવા કર્યો આદેશ
  • પોલીસના ઉચ્ચ અધિકારીઓ કેસની તપાસ કરે : HC
  • જાતીય સતામણી મુદ્દે ફરિયાદ નોંધવા HCનો આદેશ
બહુચર્ચિત કેડિલાના સીએમડી રાજીવ મોદી પર લાગેલા જાતિય સતામણીના કેસને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે સીઆરપીસી કલમ 156 (3) મુજબ સમગ્ર મામલે તપાસ માટેના આદેશ આપ્યા છે. આ કેસમાં હવે DIG કક્ષાના અધિકારીને તપાસ કરવા માટે કોર્ટ તરફથી આદેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરૂધ્ધ ખુદ તેમની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. જેમાં પીડિતાના વકીલે જણાવ્યું હતું કે, હાઇકોર્ટે 156(3)ની મેટરને ફરીથી જોવાનું કહ્યું છે આ સાથે DIG કક્ષાના અધિકારીને તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે.
તેમજ આ આખા કેસમાં સિનિયર IPS અધિકારી હેઠળ તપાસ કરવાનું કહ્યું છે. તપાસ દરમિયાન જે કોઈ પોલીસ અધિકારી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે તે અંગે પણ તપાસ કરવામાં આવે એમ હાઇકોર્ટે જણાવ્યું હતું. આ મામલે સતત હાઇકોર્ટ દ્વારા મહત્વની ટકોર કરવામાં આવી છે.
કેડિલાના સીએમડી રાજીવ મોદી પર થયેલા જાતિય સતામણીના કેસને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં મહિલા પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ નહીં હોવાનું સરકારે સોગંદનામુ કર્યું હતું. જેમાં ટેક્નિકલ અને આર્થિક કારણોસર CCTV રેકોર્ડિંગ ઉપલબ્ધ ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા કરવામાં આવેલા સોગંદનામાં કહેવાયું કે એક જ મહિના સુધી CCTV સંગ્રહી શકાય છે. ઓવરરાઇડ થઈને પછી નવું રેકોર્ડિંગ થાય છે જેથી તે સમયના ફૂટેજ ઉપલ્ધ નથી.
શું છે મામલો

અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરૂધ્ધ ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. 

You Might Also Like

સિંહબાળની હત્યાનો ફરાર આરોપી બાવન ચાવડા કુતિયાણાથી ઝડપાયો

તમારી જગ્યાએ બીજાને નોકરી પર રાખી દીધા છે’ સાંભળતાં જ મેનેજરે ઝેરી દવા પીધી

રાજુલાના વડ ગામે વાડી વિસ્તારમાં સિંહણે મહિલા પર કર્યો હુમલો

ધારીના દલખાણીયા રેન્જમાં સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો

ચતુરી ગામે સિંહણના જીવલેણ હૂમલામાં મૃત્યુ પામેલા બાળકના પરિવારને વનમંત્રીની સાંત્વના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ચાલતી ટ્રેનમાં મુસાફરોના દાગીના-રોકડ સરકાવી લેતો વેરાવળનો ગઠીયો ઝડપાયો
રાજકોટ

 ચાલતી ટ્રેનમાં મુસાફરોના દાગીના-રોકડ સરકાવી લેતો વેરાવળનો ગઠીયો ઝડપાયો

Editor By Editor 6 days ago
રાજુલામાં મહોરમ પૂર્વે ‘કોમી એકતા સ્નેહમિલન’ કાર્યક્રમ યોજાયો
મહારાણા પ્રતાપ પ્રા. શાળા ક્ર. ૨૭૨માં ‘ભાષાસજ્જતા’ સેમિનાર યોજાયો : ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા
માધવ શરાફી મંડળીના ૨૭માં પ્રવેશ નિમિતે તા.૧૫ જુલાઇએ કસુંબીનો રંગ ડાયરો
ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં હવે નહીં ડૂબે ગ્રાહકના રૂપિયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?