By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    4 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    6 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading:  રાજકોટ-અમદાવાદ હાઇ-વે બનશે ઝીરો ફેટાલિટી કોરિડોર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 રાજકોટ-અમદાવાદ હાઇ-વે બનશે ઝીરો ફેટાલિટી કોરિડોર

Editor
Last updated: 2026/05/11 at 3:55 PM
3 hours ago
Share
 રાજકોટ-અમદાવાદ હાઇ-વે બનશે ઝીરો ફેટાલિટી કોરિડોર
SHARE

 રાજકોટ-અમદાવાદ હાઇ-વે બનશે ઝીરો ફેટાલિટી કોરિડોર

રાજયમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુને રોકવા માટે રાજય સરકારનો નિર્ણય : એક વર્ષમાં અકસ્માતમાં ૭૭૧૭ લોકોના મૃત્યુ : ૮૨ ટકામાં ઓવર સ્પીડ જવાબદાર

ઝીરો ફેટાલિટી કોરિડોર તૈયાર કરવા હાઇવે પર અત્યાધુનિક ઇ-એન્ફોર્સમેન્ટ સિસ્ટમ એકિટવ કરાશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલા માર્ગ અકસ્માત અને તેમાં થતા મૃત્યુને રોકવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. માર્ગ અકસ્માત અટકાવવા માટે રાજ્ય સરકારે ‘ઝીરો ફેટાલિટી કોરિડોર’ તૈયાર કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે, જેના પ્રારંભિક તબક્કામાં સરખેજ અને ગાંધીનગરને જોડતા SG હાઈવે અને રાજકોટ-અમદાવાદ હાઇવેના કેટલાક વિસ્તારને આવરી લેવામાં આવશે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના વર્ષ 2024 ના અહેવાલ મુજબ ગુજરાતમાં માર્ગ અકસ્માતને કારણે દૈનિક સરેરાશ 21 થી વધારે નાગરિકોના કરુણ મોત થઈ રહ્યા છે. આ માર્ગ અકસ્માતોમાં થતા મોતને કારણે દેશના GDP ને પહેલેથી જ ત્રણથી પાંચ ટકા જેટલી નકારાત્મક અસર થઈ રહી છે.

રિપોર્ટમાં સામે આવ્યું છે કે, એક જ વર્ષમાં રોડ અકસ્માતમાં 7,717 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. આ પૈકી સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 82 ટકા એટલે કે 6,314 લોકોના મોત પાછળ વાહનની ઓવરસ્પીડ મુખ્ય કારણભૂત છે.

આ ‘ઝીરો ફેટાલિટી કોરિડોર’ ને સફળ બનાવવા માટે હાઈવે પર અત્યાધુનિક ઈ-એન્ફોર્સમેન્ટ સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી રહી છે. આ માટે NHAI અને રાજ્યના કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ (CoT) ના કેમેરા ફીડ્સને એકબીજા સાથે જોડવામાં આવશે.

આ સિસ્ટમ દ્વારા હેલ્મેટ ન પહેરવા, સીટ બેલ્ટ ન બાંધવા અને સ્પીડ લિમિટના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે ઈ-મેમો આપવાથી શરૂ કરીને લાયસન્સ રદ્દ કરવા સુધીની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સરકારના સેક્રેટરીના જણાવ્યા અનુસાર આ ઈ-એન્ફોર્સમેન્ટ સિસ્ટમ હાલ એક્ટિવ છે, અને ટૂંક સમયમાં જ તેની કડક કાર્યવાહી શરૂ થઈ જશે.

આંકડાકીય માહિતી મુજબ, ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ 48.23 ટકા મૃત્યુદર ટુ-વ્હીલર ચાલકોનો છે. કુલ 3,722 ટુ-વ્હીલર ચાલકોના મૃત્યુમાંથી 81 ટકા લોકોના મોત પાછળ હેલમેટનો અભાવ હોવાનું સામે આવ્યું છે. જેને પગલે હવેથી હેલ્મેટના કાયદાનો કડક અમલ કરાશે.

આ ઉપરાંત, બીજા ક્રમે અકસ્માતમાં સૌથી વધુ 22.64 ટકા મૃત્યુ રસ્તો ક્રોસ કરતા કે સાઈડ પર ચાલતા પદયાત્રીઓના થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, આ કોરિડોરમાં પદયાત્રીઓની સુરક્ષા માટે અવરોધ વગરના ફુટપાથ, સુરક્ષિત રોડ ક્રોસિંગ અને ટ્રાફિક નિયંત્રણની આધુનિક પદ્ધતિ વિકસાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

You Might Also Like

જળસંચયના શંખનાદ સાથે ગીરગંગા પરિવાર ગોંડલના ગામોમાં પહોંચ્યું

 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાપાનના ઉદ્યોગિક સલાહકારની રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે સંવાદ

મોબાઈલમાં પ્રેમસંબંધના વીડિયો જોઈ જનાર પત્નીને પતિએ છરીના 3 ઘા ઝીકી દીધા

રોડથી લઈને દરિયા માર્ગે ઘુસાડાતો 2.50 કરોડનો શરાબનો જથ્થો ઝડપાયો

પત્ની સાથે આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં બે GCAS હેલ્થ સેન્ટરનો પ્રારંભ
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં બે GCAS હેલ્થ સેન્ટરનો પ્રારંભ

Editor By Editor 4 days ago
ખેત મજૂરના ચાર વર્ષના બાળક પર દીપડાનો જીવલેણ હુમલો.:આણંદપુરમાં ઘરમાં કીડીઓ નીકળતા બહાર સૂવા ગયેલા પરિવાર પાસે સુતેલા બાળક પર દીપડાનો ત્રાટક્યો, ચાર વર્ષના માસૂમનું મોઢું ફાડી ખાધું.
લાંચ કેસમાં રાજકોટના પૂર્વ PI ગોસાઈ દોષિત: 16 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની સજા
જેના નામમાં ‘સોમ’ હોય તેને કોણ મિટાવી શકે? ; વડાપ્રધાન મોદી
ભારતીય મઝદૂર સંઘના હસુભાઇ દવેનું ગુજરાત ગરીમા એવોર્ડથી સન્માન કરાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?