By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    41 minutes ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 day ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    2 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    3 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટથી પસાર થતી ૧૦૦થી વધારે ટ્રેન પ્રભાવિત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટથી પસાર થતી ૧૦૦થી વધારે ટ્રેન પ્રભાવિત

Editor
Last updated: 2026/07/23 at 3:48 PM
15 minutes ago
Share
રાજકોટથી પસાર થતી ૧૦૦થી વધારે ટ્રેન પ્રભાવિત
SHARE

રાજકોટથી પસાર થતી ૧૦૦થી વધારે ટ્રેન પ્રભાવિત

જામનગર સેકશનમાં ચાલતી કામગીરીથી કેટલીક ટ્રેનો મોડી, આંશિક રદ કરાઇ : કેટલીક ટ્રેનો ૮ થી ૧૦ કલાક મોડી ઉપડશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત આલિયાબાડા–હાપા–જામનગર રેલખંડ પર ડબલિંગ નું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન 23 જુલાઈથી 07 ઓગસ્ટ, 2026 સુધી કેટલીક ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારોમાં ટ્રેનોનું આંશિક રદ્દીકરણ (શોર્ટ ટર્મિનેશન), આંશિક પ્રારંભ (શોર્ટ ઓરિજિનેશન), સમયપત્રકમાં ફેરફાર (રીશેડ્યુલિંગ) અને માર્ગમાં નિયમન (રેગ્યુલેશન) શામેલ છે.

રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે મુસાફરોને વિનંતી છે કે યાત્રા શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ ચોક્કસ ચકાસી લે. પ્રભાવિત ટ્રેનોના 23 જુલાઈ, 2026થી ટ્રેન નંબર 22969 ઓખા–બનારસ એક્સપ્રેસ ઓખાથી 1 કલાક 10 મિનિટ મોડી (રીશેડ્યુલ થઈને) ઉપડશે. ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ–પોરબંદર એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ રેગ્યુલેટ (નિયંત્રિત) કરવામાં આવશે. 24 જુલાઈના ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ ખાતે આંશિક રીતે સમાપ્ત થશે. તા.24-7ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તા 24-7ના રોજ ટ્રેન નંબર 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી 1 કલાક 55 મિનિટ મોડી ઉપડશે. તા. 24-7ના રોજ ટ્રેન નંબર 22924 જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગરથી 45 મિનિટ મોડી ઉપડશે. તા.24-7ના રોજ ટ્રેન નંબર 19578 જામનગર–તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરથી 50 મિનિટ મોડી ઉપડશે. ટ્રેન નંબર 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ 30 મિનિટ તથા 19252 ઓખા–વેરાવળ એક્સપ્રેસ 20 મિનિટ માર્ગમાં રેગ્યુલેટ કરવામાં આવશે.

25 જુલાઈના તા.24-7ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. તા.25-7ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તા.25-7ના રોજ ટ્રેન નંબર 19578 જામનગર–તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી 23:55 વાગ્યે ઉપડશે. તા.25-7ના રોજ ટ્રેન નંબર 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી 1 કલાક 35 મિનિટ મોડી ઉપડશે. તા. 26 જુલાઈ, 2026ના તા.25-7ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. તા.26.-7ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.

27 જુલાઈના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. તા.27-7ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તા.27-7ના રોજ ટ્રેન નંબર 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી 1 કલાક 35 મિનિટ મોડી ઉપડશે. ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા–જામનગર એક્સપ્રેસ માર્ગમાં 2 કલાક 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. તા.27-7 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. તા.28-7ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તા.27-7ના રોજ ટ્રેન નંબર 22940 બિલાસપુર–ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. તા.29-7ના રોજ ટ્રેન નંબર 19575 ઓખા–નાથદ્વારા એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા–હાપા એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

તા.28-7ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. તા.29-7ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. ટ્રેન નંબર 15636 ગુવાહાટી–ઓખા એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. તા.29-7ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. તા.30-7ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.તા.30-7ના રોજ ટ્રેન નંબર 22969 ઓખા–બનારસ એક્સપ્રેસ 30 જુલાઈ, 2026 ના રોજ ઓખાથી 3 કલાક 35 મિનિટ મોડી ઉપડશે. તા.30-7ના રોજ ટ્રેન નંબર 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 30 જુલાઈ, 2026 ના રોજ હાપાથી 1 કલાક 35 મિનિટ મોડી ઉપડશે. ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ–પોરબંદર એક્સપ્રેસ 2 કલાક તથા 20910 પોરબંદર–તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

31 જુલાઈના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. તા. 31-7ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. ટ્રેન નંબર 15635 ઓખા–ગુવાહાટી એક્સપ્રેસ ઓખાથી 4 કલાક મોડી ઉપડશે. ટ્રેન નંબર 19576 નાથદ્વારા–ઓખા એક્સપ્રેસ માર્ગમાં 4 કલાક 10 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 19578 જામનગર–તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી 21:40 વાગ્યે ઉપડશે. તા.1 ઓગસ્ટના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે. ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી 21.40 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 59552 ઓખા-રાજકોટ લોકલ રદ્દ રહેશે. ટ્રેન નંબર 59551 રાજકોટ-ઓખા લોકલ રદ્દ રહેશે.  ટ્રેન નંબર 22925 અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ માર્ગમાં 10 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

2 ઓગસ્ટના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે. તા.4-8ના રોજ ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે. બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ–જામનગર હમસફર એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે. ટ્રેન નંબર 22924 જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે. ટ્રેન નંબર 59552 ઓખા-રાજકોટ લોકલ રદ્દ રહેશે. ટ્રેન નંબર 59551 રાજકોટ-ઓખા લોકલ રદ્દ રહેશે.  ટ્રેન નંબર 22925 અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ માર્ગમાં 10 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 16338 ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ માર્ગમાં 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

3 ઓગસ્ટના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે. શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ઉપડનારી ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-જામનગર એક્સપ્રેસ હાપા સુધી જ આવશે. ટ્રેન નંબર 59552 ઓખા-રાજકોટ લોકલ રદ્દ રહેશે. ટ્રેન નંબર 59551 રાજકોટ-ઓખા લોકલ રદ્દ રહેશે. ટ્રેન નંબર 22925 અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ માર્ગમાં 10 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

4 ઓગસ્ટના રોજ ટ્રેન નંબર 59552 ઓખા–રાજકોટ પેસેન્જર તથા 59551 રાજકોટ–ઓખા પેસેન્જર રદ્દ રહેશે. ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે. ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે. બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ–જામનગર હમસફર એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે. ટ્રેન નંબર 22924 જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે. બિલાસપુરથી ઉપડનારી ટ્રેન નંબર 22940 બિલાસપુર–ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. ટ્રેન નંબર 19015 દાદર–પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

5 ઓગસ્ટના રોજ ટ્રેન નંબર 59552 ઓખા–રાજકોટ પેસેન્જર તથા 59551 રાજકોટ–ઓખા પેસેન્જર રદ્દ રહેશે. ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે. ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે. ટ્રેન નંબર 19575 ઓખા–નાથદ્વારા એક્સપ્રેસ 05.08.2026 ના રોજ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તિરુનેલવેલીથી ઉપડનારી ટ્રેન નંબર 19577 તિરુનેલવેલી-જામનગર એક્સપ્રેસ હાપા સુધી જ આવશે. 16:00 વાગ્યા પછી ઉપડનારી તમામ ટ્રેનોનું સંચાલન આશરે 50 મિનિટથી 1 કલાક સુધી રેગ્યુલેટ (નિયંત્રિત) કરવામાં આવશે.

6 ઓગસ્ટના રોજ ટ્રેન નંબર 59552 ઓખા–રાજકોટ પેસેન્જર તથા 59551 રાજકોટ–ઓખા પેસેન્જર રદ્દ રહેશે. ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે. ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે. ટ્રેન નંબર 19577 તિરુનેલવેલી–જામનગર એક્સપ્રેસ હાપા સુધી જ આવશે. તમામ ટ્રેનોનું સંચાલન આશરે 50 મિનિટથી 1 કલાક સુધી રેગ્યુલેટ કરવામાં આવશે.

7 ઓગસ્ટના રોજ ટ્રેન નંબર 59552 ઓખા–રાજકોટ પેસેન્જર તથા 59551 રાજકોટ–ઓખા પેસેન્જર રદ્દ રહેશે. ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે. ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે. મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ–ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ હાપા સુધી જ આવશે. ટ્રેન નંબર 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ઓખાના બદલે હાપાથી ઉપડશે. એર્નાકુલમથી ઉપડનારી ટ્રેન નંબર 16338 એર્નાકુલમ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. ટ્રેન નંબર 16337 ઓખા–એર્નાકુલમ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. ટ્રેન નંબર 15635 ઓખા–ગુવાહાટી એક્સપ્રેસ ઓખાથી 8 કલાક મોડી ઉપડશે. ટ્રેન નંબર 22925 અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસ 45 મિનિટ તથા 15045 ગોરખપુર–ઓખા એક્સપ્રેસ 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. નાથદ્વારાથી ઉપડનારી ટ્રેન નંબર 19576 નાથદ્વારા–ઓખા એક્સપ્રેસ હાપા સુધી જ આવશે. બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ–જામનગર હમસફર એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે. ટ્રેન નંબર 22924 જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે. ટ્રેન નંબર 19578 જામનગર–તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી ઉપડશે. ટ્રેન નંબર 19565 ઓખા–દેહરાદૂન એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી 15:00 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 08.08.2026 ના રોજ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે.

You Might Also Like

NEET પેપર લીક મુદ્દે રાજકોટમાં ‘આપ’ના આક્રમક ધરણા : ભાજપ નેતાઓના મોંમાં મગ ભરાયાનો આરોપ

રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતાં આરોગ્યતંત્ર એલર્ટ

રાજકોટ જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકો માટે નિયમો કડક: નોકરીએ રાખતા પહેલા ઓળખના દસ્તાવેજોની ચકાસણી ફરજિયાત

મનપાના ફૂડ તંત્રએ ૧ મહિનામાં ૧૦૯૫ સ્થળે દરોડા, ૨૬ એકમો સીલ અને ₹૭.૨૭ લાખનો દંડ વસુલ્યો

શિક્ષકોને બદલીમાં વન ટાઇમ વિકલ્પ અપાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વાસદમાં બાળકીનું અપહરણ કરી હત્યા કરનારનું એન્કાઉન્ટર
ગુજરાત

વાસદમાં બાળકીનું અપહરણ કરી હત્યા કરનારનું એન્કાઉન્ટર

Editor By Editor 3 days ago
કટારી કાળજે વાગી હવે સંભળાશે શ્રેયા ઘોષાલ અને આમીર મીરના સ્વરમાં
ઉનાના દેલવાડા પંચાયતમાં ગેરરીતિ મુદ્દે DDOની તવાઈ : ભાજપના મહિલા સરપંચ ડિસમિસ
લાખાપાદર માં  જળસંચયનો હુંકાર: ગીરગંગા દ્વારા જાગૃતિ બેઠક યોજાઇ
સાસણના ૫૦ ચિત્તલ સુરતના માંડવીના જંગલમાં લવાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?