By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    60 minutes ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    1 day ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  દિવસે રેકી કર્યા બાદ રાતે બુકાની બાંધી કિંમતી પ્‍લેટ્‍સ ચોરતી ટોળકી ઝડપાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 દિવસે રેકી કર્યા બાદ રાતે બુકાની બાંધી કિંમતી પ્‍લેટ્‍સ ચોરતી ટોળકી ઝડપાઇ

Editor
Last updated: 2026/07/02 at 4:27 PM
22 minutes ago
Share
 દિવસે રેકી કર્યા બાદ રાતે બુકાની બાંધી કિંમતી પ્‍લેટ્‍સ ચોરતી ટોળકી ઝડપાઇ
SHARE

 દિવસે રેકી કર્યા બાદ રાતે બુકાની બાંધી કિંમતી પ્‍લેટ્‍સ ચોરતી ટોળકી ઝડપાઇ

ચાર બાંધકામની સાઇટ પર થયેલી ચોરીઓનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્‍યો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

શહેરમાં બાંધકામની અલગ અલગ સાઇટ પરથી લાખો રૂપિયાની કિંમતની એલ્‍યુમિનિયમની પ્‍લેટ્‍સની ચોરીના ચાર બનાવો બન્‍યા હતાં. આ ચોરીઓનો ભેદ ક્રાઇમ બ્રાંચની ટીમે ઉકેલી રાજકોટ, જસદણના ભંડારીયાના મળી ૬ને પકડી લઇ ૧૪.૫૪ લાખની પ્‍લેટ્‍સ, વાહનો, મળી ૧૮ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. આ છમાં એક સગીર પણ સામેલ છે. સગીર સહિતના બપોરના સમયે જે તે બાંધકામની સાઇટ પર રેકી કરતાં અને રાતે બુકાની બાંધીને પહોંચી જતાં હતાં. બાઇક પર થોડી થોડી પ્‍લેટના ફેરા કરી આગળ ઉભા રાખેલા રીક્ષા-છોટાહાથીમાં પ્‍લેટસ મુકી પછી ભાગી  જતાં હતાં. ભંડારીયાનો ભંગારવાળો આ ચોરાઉ માલ સસ્‍તામાં ખરીદી લેતો હતો. તેને પણ ઝડપી લેવાયો છે. ટોળકીના હજુ બે શખ્‍સની શોધખોળ ચાલુ છે.

શહેરના નવા દોઢસો ફુટ રીંગ રોડ, કણકોટના રસ્‍તે સહિતના વિસ્‍તારમાં બાંધકામની સાઇટો પરથી છેલ્લા કેટલાક દિવસોમાં એલ્‍યુમિનિયમની કિંમતી પ્‍લેટોની ચોરી થઇ હતી. આવા ચાર અલગ અલગ ગુના તાલુકા અને યુનિવર્સિટી પોલીસમાં નોંધાયા હતાં. આ ગુનાઓનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચની ટીમ કામે લાગી હતી ત્‍યારે હેડકોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, જયદેવસિંહ પરમાર, અર્જુનભાઇ ડવ અને કોન્‍સ. ગોપાલભાઇ પાટીલ, મયુરધ્‍વજસિંહ જાડેજાને બાતમી મળતાં કોઠારીયા રોડ હુડકો ચોકડી નજીકથી સગીર સહિત છ જણાને પકડી લીધા હતાં.

આ શખસો પાસેના છોટાહાથી વાહન નં. જીજે૩બીડબલ્‍યુ-૩૩૨૭ અને રિક્ષા જીજે૦૫એવાય-૬૩૬૬માં એલ્‍યુમિનિયમની પ્‍લેટ્‍સ ભરેલી હોઇ આ બાબતે પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા બાદ આ બધાએ અલગ અલગ બાંધકામની સાઇટ પરથી આ પ્‍લેટ્‍સની ચોરી કર્યાનું કબુલ્‍યું હતું. પોલીસ પુછતાછમાં પોતાના નામ રોહિત ઉર્ફે બાવલો મનજીભાઇ વાઘેલા (ઉ.વ.૨૧-રહે. મોટા મવા પરસાણા ચોક ઝૂપડામાં, મુળ સીતામઢ ચોટીલા), કલ્‍પેશ અર્જુનભાઇ માથાસુરીયા (ઉ.વ.૨૧-રહે. ભીમનગર સર્કલ પાસે મચ્‍છી માર્કેટ નજીક ઝૂપડામાં), રાજેશ ઉર્ફે રાજુ દેવશીભાઇ કુકડીયા (ઉ.વ.૩૭-રહે. ડુંગરપુર તા. રાજકોટ), કિશન કાથડભાઇ સોલંકી (ઉ.વ.૨૩-રહે. સંસ્‍કાર ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયા ખોખડદળ પૂલ પાસે) જણાવ્‍યા હતાં. જ્‍યારે પાંચમો સગીર વયનો હતો.

છઠ્ઠા શખ્‍સે પોતાનું નામ મનોજ કાંતિભાઇ સોલંકી (ઉ.વ.૩૦-રહે. ભંડારીયા જુના, તા. જસદણ) જણાવ્‍યું હતું. આ શખ્‍સ ઉપરોક્‍ત પાંચેય પાસેથી ચોરાઉ પ્‍લેટ ખરીદવા માટે આવ્‍યો હતો. તે ભંગારનો ડેલો ચલાવે છે. ઝડપાયેલા શખ્‍સોએ કબુલ્‍યું હતું કે પોતાની ટોળકીમાં હજુ બે શખ્‍સો કણકોટ રોડ પર ઝૂપડામાં રહેતો અશ્વિન સુરેશભાઇ સાડમીયા અને વિજય ધીરૂભાઇ જખાનીયા પણ સામેલ છે. પોલીસ આ બંનેને શોધી રહી છે. રોહિત સહિતની ટોળકી દિવસે બાંધકામની સાઇટ પર રેકી કરી રાતે બુકાની બાંધીને પહોંચી જતાં હતાં. કોઇપણ બે શખ્‍સ બાઇક પર બાંધકામની સાઇટ સુધી જતાં હતા અને જેટલી ઉપડે તેટલી પ્‍લેટ લઇ આગળ રિક્ષા, છોટાહાથી સાથે ઉભેલા સાગ્રીતો સુધી પહોંચાડતાં હતાં. આ રીતે ચોરી કરી ભાગી જતાં હતાં. ચોરાઉ પ્‍લેટ ભંડારીયાનો મનોજ સસ્‍તા ભાવે ખરીદી લીધો હતો.

પોલીસે ચાર ગુના ઉકેલી રૂા. ૧૪,૫૪,૦૦૦ની ૧૩૪ પ્‍લેટ્‍સ, રૂા. ૩ લાખનું છોટાહાથી વાહન, ૫૦ હજારની રિક્ષા મળી કુલ ૧૮,૦૪,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ તથા પીએસઆઇ એ. એન. પરમાર, એએસઆઇ હિતેન્‍દ્રસિંહ ઝાલા, હેડકોન્‍સ. જયદેવસિંહ પરમાર, કૃષ્‍ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, અર્જુનભાઇ ડવ, કોન્‍સ. ગોપાલભાઇ પાટીલ અને મોહિલરાજસિંહ ગોહિલ તથા મયુરધ્‍વજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

 

You Might Also Like

સોનીબજારમાં હૃદય બંધ પડી જતાં બંગાળના યુવાનનું મોત

મુંબઇ, સુરત અને મોરબીના વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રાજકોટના સોની વેપારીનો આપઘાત

 રાજકોટ કોર્ટ પરિસરમાં જ પત્ની પર તૂટી પડતો વકીલ પતિ

રતનપરમાં મંદિરમાં દર્શન કરવા ગયેલા પરિવારને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયા!

 જેતપુરની પરણીતાને ભરણ-પોષણ નહી ચુકવતા પતિને ૭ માસની સજા ફટકારતી કોર્ટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 પોરબંદર નજીક કપાસિયાના બાંચકામાં છુપાવી લઇ જવાતો કરોડનો દારૂ ઝડપાયો
ગુજરાત

 પોરબંદર નજીક કપાસિયાના બાંચકામાં છુપાવી લઇ જવાતો કરોડનો દારૂ ઝડપાયો

Editor By Editor 12 minutes ago
હવે દાગીના નહીં, રોકડ માટે વેચાઈ રહ્યું છે ઘરનું સોનું
ખોડલધામના સર્વરોગ નિદાન કેમ્પમાં આરોગ્યસેવાનો મહાયજ્ઞ, 700થી વધુ લોકોએ લીધો લાભ
MCXમાં સોનું-ચાંદીમાં ઘટાડો, ક્રૂડ ઓઈલ નબળું; ડોલર સામે રૂપિયો દબાણમાં
સંયુકત પરિવારમાં રહેતી પરિણીતાને અર્પણ કરાશે વણિક માતૃત્વ એવોર્ડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?