By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    5 days ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    6 days ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 week ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 week ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Sabarkantha News : સાબરકાંઠાના ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં રાજપૂત સમાજનો વિરોધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Sabarkantha News : સાબરકાંઠાના ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં રાજપૂત સમાજનો વિરોધ

agragujaratnews
Last updated: 2024/04/21 at 12:32 PM
2 years ago
Share
Sabarkantha News : સાબરકાંઠાના ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં રાજપૂત સમાજનો વિરોધ
SHARE

  • વડાલી લોકસભા કાર્યાલયના ઉદ્ઘાટન વખતે રાજપૂત સમાજે કર્યો વિરોધ
  • રોડ રસ્તા પર બેસી અને બેરિકેટ હટાવી નોંધાવ્યો વિરોધ
  • સાબરકાંઠામાં ભાજપ કાર્યાલયનો વધુ એક વિરોધનો વંટોળ

ગુજરાતમાં રૂપાલાનો વિરોધ દિવસને દિવસે વધી રહ્યો છે ત્યારે આજે સાબરકાંઠાના વડાલીમાં લોકસભા કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે રાજપૂત સમાજજે જોરદાર વિરોધ નોધાવ્યો હતો,ભાજપ કાર્યાલયનો વિરોધ કરાતા જિલ્લા સંગઠન પણ અવઢવમાં મૂકાયું છે.પોલીસ બંદોબસ્ત હોવા છતાં થયો વિરોધ થતા દોડધામ મચી હતી,પૂર્વ મંત્રી રમણલાલ વોરાને પણ લોકોએ ઘેરી લીધા હતા.તો સામે રમણલાલ વોરા પણ દોડતા દેખાયા છે.વિકીબાપુ નામના વ્યક્તિને ભવાનગઢના બિનધિકૃત રીતે થયેલ અટકાયત બાબતે વડાલી પોલીસ સ્ટેશન આગળ પણ વિરોધ પ્રદર્શન કરાયો હતો,રોડ રસ્તા પર બેસી અને બેરિકેટ હટાવી પોતાનો વિરોધ નોંધાવ્યો

ભાજપના નેતા રમણલાલ વોરા સામે વિરોધ

એક વિડીયો સામે આવ્યો છે જેમાં રમણલાલ વોરા વિરોધ કરનારા લોકોની સામે દોડતા જતા હોય તેવું દેખાય છે,રમણ વોરાના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજ રુપાલાનો વિરોધ કરવા ગયા હતા,રમણલાલ વોરાને પોલીસે રોકતા તે સાઈડમાં ઉભા રહી ગયા હતા.કાર્યાલયના ઉદ્ધાટન વખતે જ આ વિરોધ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતા.રમણલાલ વોરા શા માટે અચાનક ઉગ્ર થઈ ગયા તે પણ એક સવાલ છે.એક નેતા તરીકે આવી રીતે દોડવું એ શુ સૂચવે છે?

શોભાના બારૈયા સામે પણ ક્ષત્રિયોનો વિરોધ

પુરુષોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ ક્ષત્રિય સમાજ દ્વારા હવે ખુલ્લો વિરોધ કરાઈ રહ્યો છે. વિરોધ રૂપાલાનો થઈ રહ્યો છે પરંતુ ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા નિશાન બની રહ્યા છે. બુધવારે ઈડર ખાતે ભાજપે શરૂ કરેલ ચૂંટણી કાર્યાલય ઉપર ક્ષત્રિય સમાજના યુવાનો પહોંચી ગયા હતા અને કાળા વાવતા ફરકાવી હોબાળો મચાવ્યો હતો બીજી બાજુ ઈડર ધારાસભ્ય વડાલી ખાતે નિકળેલ ભગવાન રામલલાની શોભા યાત્રામાં પહોંચતા બજરંગ દળના કાર્યકર સાથે અગાઉ ફોન પર થયેલ રજકને મુદ્દો બનાવી વિરોધ થતાં શોભનાબેનને પણ દર્શન કરી રવાના થવા મજબૂર બનવું પડયું હતું.

રમણલાલ પર પહેલા પણ આદિવાસી સમાજે કર્યો હતો વિરોધ

સાબરકાંઠા જિલ્લા ભાજપમાં વધુ એક વિવાદ સામે આવ્યો હતો. ઈડરના ધારાસભ્ય રમણ વોરા પર અપશબ્દો બોલ્યાનો આરોપ લાગ્યો હતો. રમણ વોરા સામે આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારને લઈને વિરોધ શાંત થયો ન હતો ત્યાં વધુ કે એક વિવાદ વકર્યો હતો. જિલ્લા પંચાયતના સભ્યો અને ધારાસભ્ય રમણલાલ વોરા વચ્ચે વિવાદ વકર્યો હતો. ધારાસભ્ય રમણલાલ વોરાએ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતીના ચેરમેન અનસુયાબેન ગામેતીને અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ કર્યો થયો હતો. જેને લઈને આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો. આ બાબતે રમણલાલ વોરા જાહેરમાં માફી માંગે તેવી આદિવાસી સમાજે માંગ કરી હતી. તેમજ ધારાસભ્યના ઘરનો ઘેરાવો કરવાની ચિમકી આપી હતી.

 

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
યાત્રાધામ વીરપુરમાં ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત THR અને મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ
ગુજરાત

યાત્રાધામ વીરપુરમાં ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત THR અને મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ

Editor By Editor 4 days ago
નવા હાઈ-વેના લોકાર્પણ પહેલા લેવાશે ત્રણ માસ ફિટનેશ ટેસ્ટ
ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ
બી.કોમ. સેમ-૨માં ૫૦ ટકા છાત્રો નાપાસ થતા દેકારો
રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારમાં રાજકોટ ડિવિઝન ૬૬ વધારાની ST દોડાવશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?