By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાધુ વાસવાણી ગર્લ્સ સ્કૂલ  GCERT આયોજિત “બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26’માં રાજય પ્રથમ  
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સાધુ વાસવાણી ગર્લ્સ સ્કૂલ  GCERT આયોજિત “બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26’માં રાજય પ્રથમ  

Editor
Last updated: 2026/05/05 at 5:53 PM
2 months ago
Share
સાધુ વાસવાણી ગર્લ્સ સ્કૂલ  GCERT આયોજિત “બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26’માં રાજય પ્રથમ  
SHARE

સાધુ વાસવાણી ગર્લ્સ સ્કૂલ  GCERT આયોજિત “બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26’માં રાજય પ્રથમ

પ્લાસ્ટિક પ્રદૂષણના નિવારણનો ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ રજૂ કરી રાજ્ય કક્ષાએ ઝળહળતી સાધુ વાસવાણી સ્કૂલ : નેશનલ લેવલે કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ

અગ્ર ગુજરાત, રાજકોટ

શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતા રાજકોટ શહેર માટે એક અત્યંત ગૌરવપૂર્ણ ઘટના બની છે. રાજકોટ સ્થિત પ્રતિષ્ઠિત સાધુ વાસવાણી સ્કૂલ ફોર ગર્લ્સે પોતાની શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા રાજ્ય કક્ષાએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. GCERT (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ), ગાંધીનગર દ્વારા તાજેતરમાં આયોજિત ગુજરાત રાજ્ય વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન “બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26” માં શાળાની તેજસ્વી વિદ્યાર્થીનીઓએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી રાજકોટનું નામ રોશન કર્યું છે.

શાળાના વિજ્ઞાન શિક્ષક નિપુલ ચોટલીયાના સચોટ માર્ગદર્શન હેઠળ શાળાની તેજસ્વી વિદ્યાર્થીનીઓ જાનવી ડાંગર અને કાટેલિયા નાઝમીને આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે પર્યાવરણ માટે સૌથી મોટી સમસ્યા બની ચૂકેલા પ્લાસ્ટિક પ્રદૂષણને કેન્દ્રમાં રાખીને, આ વિદ્યાર્થીનીઓએ “Waste Management and Alternatives to Plastics” (કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો) વિષય અંતર્ગત પોતાનો ઇનોવેટિવ પ્રોજેક્ટ “Renew Plastic” રજૂ કર્યો હતો.

આ પ્રોજેક્ટમાં જાનવી ડાંગર અને કાટેલિયા નાઝમીને પર્યાવરણની સુરક્ષા, પ્લાસ્ટિક કચરાનું યોગ્ય રિસાયક્લિંગ અને રોજિંદા જીવનમાં વાપરી શકાય તેવા પ્લાસ્ટિકના સચોટ અને ટકાઉ વિકલ્પો અંગેના અદભુત, પ્રયોગાત્મક અને નવીન વિચારો રજૂ કર્યા હતા.

વિદ્યાર્થીનીઓની વિષય પરની ઉંડી વૈજ્ઞાનિક સમજ, સમસ્યાના સમાધાન માટેનો પ્રેક્ટિકલ અભિગમ, સર્જનાત્મકતા અને અત્યંત આત્મવિશ્વાસભર્યા પ્રેઝન્ટેશનથી નિર્ણાયકો અને ઉપસ્થિત વિજ્ઞાન નિષ્ણાતો અત્યંત પ્રભાવિત થયા હતા અને આ પ્રોજેક્ટને રાજ્ય કક્ષાએ સર્વશ્રેષ્ઠ જાહેર કર્યો હતો.

આ અદ્વિતીય સિદ્ધિથી સાધુ વાસવાણી સ્કૂલ ફોર ગર્લ્સનું નામ સમગ્ર ગુજરાતમાં ઉજ્જવળ બન્યું છે અને શાળા સંકુલમાં ઉત્સવનો માહોલ છવાયો છે. શાળા હંમેશા માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતી સીમિત ન રહેતા, ગુણવત્તાસભર શિક્ષણ સાથે વિદ્યાર્થીઓમાં સંશોધનવૃત્તિ, વૈજ્ઞાનિક અભિગમ અને પર્યાવરણ પ્રત્યેની સામાજિક જવાબદારીના મૂલ્યો વિકસાવવા માટે પ્રતિબદ્ધ રહી છે અને આ પરિણામ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભારત ૨૦3૦ સુધીમાં સમુદ્રી મહાસત્તા બનશે
રાષ્ટ્રિય

 ભારત ૨૦3૦ સુધીમાં સમુદ્રી મહાસત્તા બનશે

Editor By Editor 3 days ago
પુના – મહારાષ્ટ્ર ખાતે “રાજ્યમાતા ગૌમાતા સંવાદ યાત્રા”નો ભવ્ય પ્રારંભ
સુરતના નકલી ડિમોલીશન કાંડમાં ૧૫ જેટલા અધિકારી-કર્મચારીના નામ ખૂલ્યા
રામેશ્વરમાં કારતક માસમાં સામૂહિક શિવપુરાણ કથાયાત્રાનું આયોજન
 જગતાતનું ખૂનદાન : વીજકંપનીના વિરોધમાં ૫૫૫૧ ખેડૂતોનું રકતદાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?