By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    8 hours ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 day ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    4 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Rajkot-Jamnagar રોડ ઉપર આવેલ સાંઢીયા પુલને પરિવહન માટે બંધ કરવામાં આવ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Rajkot-Jamnagar રોડ ઉપર આવેલ સાંઢીયા પુલને પરિવહન માટે બંધ કરવામાં આવ્યો

agragujaratnews
Last updated: 2024/05/22 at 9:47 AM
2 years ago
Share
Rajkot-Jamnagar રોડ ઉપર આવેલ સાંઢીયા પુલને પરિવહન માટે બંધ કરવામાં આવ્યો
SHARE

  • રાજકોટ-જામનગર રોડ પરના પુલને કરાયો આજથી બંધ
  • જર્જરિત પુલના નવીનીકરણના કામને લઈ નિર્ણય લેવાયો
  • રૂ.74 કરોડના ખર્ચે ફોર લેન બ્રિજ બનાવાશે

આજથી રાજકોટ-જામનગર રોડ ઉપર સાંઢીયા પુલને પરિવહન માટે બંધ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા જાહેર નામુ બહાર પાડી ડાયવર્ઝન અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમાં ચાર દાયકા જૂના જર્જરિત પુલનું નવીનીકરણનું કામ શરૂ થશે. જેમાં 74 કરોડના ખર્ચે ફોર લેન બ્રિજ બનાવવા તૈયારી શરૂ કરાઇ છે. તથા 2 વર્ષ કામકાજ ચાલશે.

ડાયવર્ઝન રૂટ માટે પોલીસ કમિશનરનું જાહેરનામું આપ્યુ

રાજકોટમાં સાંઢિયા પુલને પરિવહન માટે કરાયો બંધ કરાયો છે. જેમાં રાજકોટ-જામનગર રોડ પરના પુલ માટેના ડાયવર્ઝન રૂટ માટે પોલીસ કમિશનરનું જાહેરનામું આપ્યુ છે. જર્જરિત પુલના નવીનીકરણના કામને લઈ નિર્ણય કરાયો છે તથા રૂ.74 કરોડના ખર્ચે ફોર લેન બ્રિજ બનાવાશે.

સાંઢીયા પુલ ઉપર બુધવારથી પરિવહન બંધ

રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા સાંઢીયા પુલ ઉપર બુધવાર એટલે આજથી પરિવહન બંધ થયુ છે. સાંઢીયા પુલના નવીનીકરણ માટે શહેર પોલીસ કમિશનરે પરિવહન બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂપથી ભુવનેશ્વર મંદિરથી જામનગર રોડ તરફ રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. વૈકલ્પિક રસ્તે માત્ર ટુ વ્હીલર બંને તરફ ચાલી શકશે અન્ય વાહનો માટે વન વે રહેશે. હેવી વાહનો માધાપર ચોકડીથી હોસ્પિટલ ચોક તરફ જવા અન્ય રસ્તાનો ઉપયોગ કરશે.

સાંઢીયા પુલ ઉપરથી દરરોજ હજારો વાહન પસાર થાય છે

રાજકોટ જામનગરને જોડતા સાંઢીયા પુલ ઉપરથી દરરોજ હજારો વાહન પસાર થાય છે. અગાઉ પુલ બન્યો ન હતો ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો કાયમી સર્જાતા હતા. સાડા ચાર દાયકા પહેલા સાંઢીયો પુલ બન્યો હતો અને હવે તે સાંકડો પડી રહ્યો છે. વળી નબળો પણ જણાય રહ્યો છે. ત્યારે મનપાએ 68 કરોડના ખર્ચે ફોર લેન પુલ નિર્માણની કામગીરી હાથ ધરી છે.જેમાં પુલની બાજુમાંથી ડાયવર્ઝન કાઢવાનું જરૂરી હતું અને આ માટે મંદિરની જમીન સંપાદિત કરી એરપોર્ટ ફાટક પાસેથી ડાયરેકટ જામનગર રોડ તરફ નિકળી શકાય તે માટે રસ્તો પહોળો કરાયો છે. રસ્તાનું મેટલિંગ કામ પુરૂ થયું છે અને હવે ડામર રોડ બની ગયો છે.

You Might Also Like

લાઠીમાં ભારે વરસાદથી ચાંવડ ગામે મકાન ધરાશાયી થતાં બાળક ઈજાગ્રસ્ત

રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન મકવાણા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ

આંદોલન પાર્ટ-3: મોરબીના જેતપરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની બેઠક

સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓ પર જળુંબતુ જોખમ, મંદિર પાસે આખલાનો ત્રાસ

ગીરમાં આડેધડ ખડકાયેલા ૮૦થી વધુ રિસોર્ટના કારણે શહેરો તરફ વળ્યા સિંહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 બાળકનો કિશોરાવસ્થા સુધીનો સ્વાસ્થ્ય રિપોર્ટ એક કલીકમાં મળશે
ગાંધીનગર

 બાળકનો કિશોરાવસ્થા સુધીનો સ્વાસ્થ્ય રિપોર્ટ એક કલીકમાં મળશે

Editor By Editor 6 days ago
કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘જગન્નાથ પુરી યાત્રા’માં આધ્યાત્મિક આનંદની અનુભૂતિ
MCXમાં સોના-ચાંદીમાં મિશ્ર વલણ, ક્રૂડ ઓઈલમાં તેજી; ડોલર સામે રૂપિયો સ્થિર
યુનિવર્સિટી પોલીસ વિરૂધ્ધ મોરચો માંડતા ધારાશાસ્ત્રીઓ
ભારત પધારેલા આચાર્ય લોકેશજીનું જૈન સંતો, અગ્રણીઓ દ્વારા અભિવાદન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?