By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાંઢિયા પુલનું શનિવારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સાંઢિયા પુલનું શનિવારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

Editor
Last updated: 2026/06/11 at 4:16 PM
11 minutes ago
Share
સાંઢિયા પુલનું શનિવારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
SHARE

લાખો વાહન ચાલકોની હાડમારીનો અંત

સાંઢિયા પુલનું શનિવારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

આજે ફરીથી ઓવરબ્રિજની મુલાકાત લેતા મનપાના પદાધિકારીઓ-અધિકારીઓ, કામગીરીની સમીક્ષા કરી

સવારે ૧૦ વાગ્યે બ્રિજને ખુલ્લો મૂકાશે : મહાનગરપાલિકાની જાહેરાત

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર અને જામનગર તરફથી આવતા-જતા વાહનચાલકો માટે લાંબા સમયના પ્રતીક્ષાના અંતે ખૂબ જ સારા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે નવનિર્મિત ફોરલેન સાંઢીયા પુલની મોટાભાગની ક્ષતિઓ દૂર કરવામાં આવી છે. આજે આ કામગીરીની મુલાકાતે મેયર સહિતના પદાધિકારીઓ અને મ્યુ. કમિશ્નર સહિત તમામ અધિકારીઓએ લીધી હતી. આ બ્રિજ તા.૧3ને શનિવારના રોજ સવારે ૧૦ વાગ્યે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે તેવી જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ ગત 29 મેનાં રોજ મેયર સહિતના પદાધિકારીઓએ સાંઢીયા પુલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નવનિર્મિત બ્રિજની કામગીરીમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં હોવા સહિત કેટલીક ગંભીર ખામીઓ સામે આવી હતી. કરોડોના ખર્ચે બનેલા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ટેકનિકલ – ફિનિશિંગ સ્તરની ખામીઓ જોઈને મેયર ભારે નારાજ થયા હતા અને ઘટનાસ્થળે જવાબદાર અધિકારીઓની સાથે સાથે કોન્ટ્રાક્ટરનો કડક શબ્દોમાં ઉધડો લીધો હતો. એટલું જ નહીં વાહનચાલકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ થાય નહીં તે હેતુથી તમામ ખામીઓને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે કડક આદેશો આપ્યા હતા.

અધિકારીઓએ પદાધિકારીઓના આદેશને પગલે તમામ ખામીઓ સુધારી લીધી હોવાનો અહેવાલ આપતા આજે ફરી એકવાર મેયર સહિતના પદાધિકારીઓ અને કમિશ્નર સહિતના અધિકારી દ્વારા ઓવરબ્રીજનું ફરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મેયર અને મ્યુ. કમિશ્નર સહિતના તમામે ઓવરબ્રીજ ઉપર પગપાળા ચાલીને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ખાસ પાણીના નિકાલની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ તકે હવે પછીના પ્રોજેકટમાં પાણી નિકાલ માટે વધારે મોટી સાઈઝનાં પાઇપ લગાવવા માટે સૂચના પણ મેયરે અધિકારીઓને આપી હતી.

આખા બ્રીજનું પગપાળા નિરીક્ષણ કર્યા બાદ મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું કે, અમે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે આ બ્રિજની મુલાકાત લીધી હતી અને જે નાની-મોટી ત્રુટીઓ દેખાતી હતી તે તાત્કાલિક દૂર કરવા સૂચના આપી હતી. ગઈકાલે જ તંત્ર દ્વારા અમને તમામ સૂચનો મુજબ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાની માહિતી મળતા આજે અમે ફરી આરએમસી કમિશનર અને અન્ય પદાધિકારીઓ સાથે અહીં આવ્યા છીએ. અત્યારે મોટાભાગની કામગીરી સંતોષકારક જણાઈ રહી  હોવાથી આગામી શનિવારે ડે.સીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 18 મહિનાનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો હતો. રાજકોટ મનપા દ્વારા કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા માટે પહેલાથી જ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ માટે ભોમેશ્વર પાસેથી ડાઈવર્ઝન કાઢવામાં આવ્યું હતું. ત્યાંથી ચાલતા વાહનવ્યવહારમાં લોકોને ખૂબ મુશ્કેલીઓ પડતી હતી. જોકે સાંઢિયા પુલમાં તમામ 120 ગર્ડર સફળતાપૂર્વક મુકાઈ ગયા છે. ઉપરાંત, પુલ પર અન્ય સ્લેબ ભરવાની પ્રક્રિયા તેમજ સર્વિસ રોડ સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે પદાધિકારીઓ દ્વારા ફાઇનલ વિઝીટ પણ કરી લેવામાં આવી છે.

You Might Also Like

ધરમનગરમાં મહિનાથી દુષિત પાણીનું વિતરણ : મહિલાઓ રણચંડી બની

વોર્ડ નં.૭ અને ૧3માં શુક્ર-શનિવાર પાણી વિતરણ બંધ

રાજકોટ-જેતપુર હાઇવે પર ચોમાસામાં વધશે હેરાનગતિ

આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કવાયત

મધ્યાહન ભોજનમાં ગ્રાન્ટના અભાવે કઠોળનો જથ્થો અટકયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિયારણ, ખાતર, દવાઓ વેંચતા 3૫૨૬ વેપારીને ત્યાં દરોડા, ૭૫૨ને ફટકારી નોટીસ
ગાંધીનગર

બિયારણ, ખાતર, દવાઓ વેંચતા 3૫૨૬ વેપારીને ત્યાં દરોડા, ૭૫૨ને ફટકારી નોટીસ

Editor By Editor 4 hours ago
રેલવેના બંધ ફાટકને ગેરકાયદેસર રીતે ખોલવાનો પ્રયાસ ન કરવા સૂચન
 ભારતીય સંસ્કૃતિના આદર્શો સમાજમાં પુનઃ પ્રસ્થાપિત ન થઈ શકે?
ભૂતપૂર્વ શિક્ષિકા પરના દુષ્કર્મ કેસમાં વોન્ટેડ વિદ્યાર્થી જામકંડોરણાથી ઝડપાયો
NEET-UGની રી-ટેસ્ટનું પ્રશ્નપત્ર તૈયાર કરનાર અધિકારીઓને ગુપ્ત સ્થળે લઇ જવાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?