By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 day ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સંજય રાઉતનું મોટું નિવેદન, ઈડીએ મહારાષ્ટ્ર, ઝારખંડમાં રમી ગેમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

સંજય રાઉતનું મોટું નિવેદન, ઈડીએ મહારાષ્ટ્ર, ઝારખંડમાં રમી ગેમ

agragujaratnews
Last updated: 2024/02/07 at 12:05 AM
2 years ago
Share
સંજય રાઉતનું મોટું નિવેદન, ઈડીએ મહારાષ્ટ્ર, ઝારખંડમાં રમી ગેમ
SHARE

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તપાસ ચાલુ
  • મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ
  • સંજય રાઉતે કહ્યું ઈડી ભાજપના ઈશારે કામ કરે છે

મની લોન્ડરિંગની તપાસના મામલામાં આજે EDની ટીમ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પાર્ટી સાથે જોડાયેલા લોકોના ઘરની તપાસ કરી રહી છે. આ કાર્યવાહી પર સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. ED મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવના નિવાસસ્થાન અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા અન્ય લોકો સહિત લગભગ 10 સ્થળોએ સર્ચ કરી રહી છે. ANIએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. હવે આ અંગે ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવ્યું છે. શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે કહ્યું, “ED એ ભાજપની વિસ્તૃત શાખા છે, RSS પછી, જો ભાજપ કોઈનું સન્માન કરે તો તે EDને માન આપે છે. EDએ મહારાષ્ટ્ર, ઝારખંડ, પશ્ચિમની રમત રમી છે… અજિત પવાર વડાપ્રધાન પોતે જ આ વિશે કહ્યું હતું, પરંતુ શું ED ત્યાં પહોંચ્યું હતું?…” તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય એજન્સીના અધિકારીઓ બિભવ કુમાર અને દિલ્હી જલ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય શલભ કુમાર અને અન્ય કેટલાક લોકોના પરિસરમાં સર્ચ કરી રહ્યા છે.

ઈડીના દરોડા પર દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું- ‘આપને ડરાવવાનો પ્રયાસ’

મની લોન્ડરિંગની તપાસના મામલામાં આજે ઈડીની ટીમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકોની ઘરની તપાસ કરી રહી છે. આ કાર્યવાહી પર સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. ઈડીએ મની લોન્ડરિંગની તપાસના ભાગરુપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવના નિવાસસ્થાન અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા અન્ય કેટલાક લોકો સહિત લગભગ 10 સ્થળોએ સર્ચ કરી રહી છે.

ઈડીએ મહારાષ્ટ્ર, ઝારખંડ, પશ્ચિમમાં ગેમ રમી
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હવે આ અંગે ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું છે કે, ઈડી એ ભાજપની વિસ્તૃત શાખા છે, આરએસએસ પછી જો ભાજપ કોઈનું સન્માન કરે છે તે તે ઈડીને માન આપે છે. ઈડીએ મહારાષ્ટ્ર, ઝારખંડ, પશ્ચિમમાં ગેમ રમી છે. અજીત પવારે વડાપ્રધાન મોદી વિશે શું કહ્યું હતું? પરંતુ શું ઈડી ત્યાં પહોચી હતી?

લોકશાહી હત્યા છેઃ સંજય રાઉત

શિવસેના યુબીટીના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે આમ આદમી પાર્ટીના નેતાઓના ઘર પર EDના દરોડા પર કેન્દ્ર સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, ‘આ પણ લોકશાહીની હત્યા છે. દેશમાં કોઈ સરકાર વિરુદ્ધ બોલે તો ઈડી તેના ઘરે પહોંચી જાય છે. લોકશાહીની હત્યા માત્ર ચંદીગઢમાં જ નથી થઈ, સમગ્ર દેશમાં થઈ છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ આવું બન્યું છે.સુપ્રીમ કોર્ટ લોકશાહીની હત્યા કરવાની વાત કરે છે, પરંતુ લોકશાહી બચાવવા માટે કંઈ કહેતી નથી. તે શું કરી રહી છે?આ જનતાનો પ્રશ્ન છે.

અમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

મહત્ત્વનું છે કે, ઈડીના અધિકારીઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સચિવ બિભવ કુમાર અને દિલ્હી જળ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય સલભ કુમાર અને અન્ય કેટલાકો લોકોના ઘરે સર્ચ ઓપરેશન કરી રહ્યાં છે. આ મુદ્દે આપના નેતા અઆતિશીએ કહ્યું હતું કે, અમારી પાર્ટીને નેતાઓના ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે અને અમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમે ડરવાના નથી.

આપના નેતા આતિશી એ શું કહ્યું?

આજે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આપના નેતા આતિશીએ ઈડીના દરોડાને લઈને ઘણા મોટા ખુલાસા કર્યાં છે, આતીશીએ કહ્યું છે કે, અમને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું કે, અમે ડરવાના નથી. ઈડી દરોડા પછી પૈસા રિકવર થઈ રહ્યાં છે, પરંતુ બે વર્ષ અને ઘણા દરોડા પછી પણ પૈસા મળ્યાં નથી. બીજી મહત્ત્વની વાત જુબાની છે, પરંતુ તેઓને પણ કોઈ જુબાની મળી નથી. આજે હું ખુલાસો કરીશ કે કેવી રીતે ઈડીએ સમગ્ર નિવેદનને ખોટું ઠરાવ્યું, ઘણા સાક્ષીઓ આગળ આવ્યા અને કહ્યું કે તેમના નિવેદનો દબાણ હેઠળ લેવામાં આવ્યા હતા. એક સાક્ષીએ કહ્યું કે ‘મારા કાન પર જોરથી થપ્પડ મારવામાં આવી હતી.’ બીજા સાક્ષીને પૂછવામાં આવ્યું, ‘તમારી દીકરી કોલેજ કેવી રીતે જશે?’ જ્યારે ત્રીજાને કહેવામાં આવ્યું કે ‘તારી પત્નીનું ધ્યાન અમે રાખીશું.’

You Might Also Like

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત

ભારત માટે ક્રૂડ 80 ડોલરથી નીચે છતાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાની આશા ધૂંધળી

18 રાજ્યોનું દેવું 90 લાખ કરોડને પાર

ત્રણ વર્ષમાં 6 કરોડ નવા દર્દીઓ ઉમેરાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ
આંતરરાષ્ટ્રીય

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

Editor By Editor 1 day ago
કૃષિમંત્રી ખેડૂતોને ન્યાય આપશે તો તેના પગ ધોઈને પાણી પીશ: કિર્તી પટેલ
ઉપલેટામાં પુરૂષોત્તમ માસે અઘેરા પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરાઇ
વેરાવળના મંડોરમાં ગેરકાયદે સિંહ દર્શનનો પર્દાફાશ, મોરબીના બે સહિત સાત શખ્સો ઝડપાયા
પૈસાની માંગણીમાં પરિણીતા સાથે નિર્લજ્જ હરકત, વેપારીના પુત્ર પર હુમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?