By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    24 minutes ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Hajj 2024: હજ યાત્રીઓ માટે સારા સમાચાર,સાઉદી અરબે પહેલીવાર શરૂ કરી સુવિધા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Hajj 2024: હજ યાત્રીઓ માટે સારા સમાચાર,સાઉદી અરબે પહેલીવાર શરૂ કરી સુવિધા

agragujaratnews
Last updated: 2024/06/10 at 4:35 PM
2 years ago
Share
Hajj 2024: હજ યાત્રીઓ માટે સારા સમાચાર,સાઉદી અરબે પહેલીવાર શરૂ કરી સુવિધા
SHARE

  • તીર્થયાત્રીઓ પેમેન્ટ માટેસ્થાનિક એટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકશે
  • આ કાર્ડ આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે જ હોવું જોઈએ
  • MADA દ્વારા પણ રોકડ ઉપાડવાની મળશે સુવિધા

હજ યાત્રીઓની સુવિધા માટે સાઉદી અરેબિયાએ મોટી જાહેરાત કરી છે. આ વખતે હજ દરમિયાન યાત્રાળુઓ તેમના દેશ દ્વારા જારી કરાયેલ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. કિંગડમની સેન્ટ્રલ બેંકે રવિવારે (9 જૂન, 2024) આની જાહેરાત કરી હતી. સેન્ટ્રલ બેંકે યાત્રાળુઓની માગ અને વ્યવહારોને સરળ બનાવવા માટે ઘણી સેવાઓ શરૂ કરી છે.

મતી માહિતિ અનુસાર સેન્ટ્રલ બેંકે કહ્યું કે હજ યાત્રીઓ સાઉદી અરેબિયામાં તેમના દેશ દ્વારા જારી કરાયેલ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. બેંકે એ પણ સ્પષ્ટ કર્યું કે આ કાર્ડ આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે જ હોવું જોઈએ. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તીર્થયાત્રીઓ પેમેન્ટ માટે તેમના સ્થાનિક એટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. તમે MADA દ્વારા પણ રોકડ ઉપાડી શકો છો. MADA એ સાઉદી અરેબિયાની રાષ્ટ્રીય ચુકવણી સિસ્ટમ છે, જે સેન્ટ્રલ બેંક દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ પેમેન્ટ સિસ્ટમ દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યવહારો કરી શકાય છે.

હજ યાત્રાળુઓ કયા કાર્ડનો ઉપયોગ કરી શકે છે?

  • વિઝા
  • માસ્ટરકાર્ડ
  • યુનિયન પે
  • ડિસ્કવર
  • અમેરિકન એક્સપ્રેસ
  • ગલ્ફ પેમેન્ટ કો. Acuff નેટવર્ક

મક્કા, જેદ્દાહ અને મદીનામાં રોકડના વધુ ઉપયોગને જોતા સેન્ટ્રલ બેંકે આ વિસ્તારોની બેંક શાખાઓમાં 5 અબજ સાઉદી રિયાલ બેંક નોટ અને સિક્કા મોકલ્યા છે. ભારતીય રૂપિયામાં આ કિંમત 1 લાખ કરોડ 11 અબજ 35 કરોડ 46 લાખ 63 હજાર 350 રૂપિયા છે.

હજ એ ઇસ્લામના પાંચ પવિત્ર સ્તંભોમાંથી એક

દરેક આર્થિક અને શારીરિક રીતે સક્ષમ મુસ્લિમ માટે જીવનમાં એકવાર હજ કરવી જરૂરી છે. આ વર્ષે હજ યાત્રા 14 જૂનથી શરૂ થઈ રહી છે અને 19 જૂન સુધી ચાલશે. વિશ્વભરમાંથી મુસ્લિમો હજ માટે સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં આવી રહ્યા છે. આ વખતે સાઉદી અરેબિયાએ હજ યાત્રીઓ માટે નિયમો વધુ કડક બનાવ્યા છે. આ વર્ષે કોઈપણ હજયાત્રી પરમિટ વિના હજ માટે આવી શકશે નહીં અને જો કોઈ તેનું ઉલ્લંઘન કરશે તો તેને 2 લાખ 22 હજાર 651 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તેમજ હજના નિયમોનો ભંગ કરનાર વિદેશી નાગરિકોને દેશનિકાલ કરવામાં આવશે.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ બન્યું સર્જિકલ જ્ઞાનનું કેન્દ્ર: AWR & Obesity Meet 2026ને મળ્યો જંગી પ્રતિસાદ
રાજકોટ

 રાજકોટ બન્યું સર્જિકલ જ્ઞાનનું કેન્દ્ર: AWR & Obesity Meet 2026ને મળ્યો જંગી પ્રતિસાદ

Editor By Editor 2 days ago
લખનૌ સ્ટેશન પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીથી રાજકોટ ડિવિઝનની ટ્રેનોને થશે અસર
લોધિકાના હરિપર (પાળ) ગામે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવની ઉજવણી
જાફરાબાદના ટીંબી ગામે રૂપેણ નદીના પટ વિસ્તારમાં મામલતદારના દરોડા
અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા યોગ પ્રશિક્ષણ શિબિર યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?