By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: બિયારણ, ખાતર, દવાઓ વેંચતા 3૫૨૬ વેપારીને ત્યાં દરોડા, ૭૫૨ને ફટકારી નોટીસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

બિયારણ, ખાતર, દવાઓ વેંચતા 3૫૨૬ વેપારીને ત્યાં દરોડા, ૭૫૨ને ફટકારી નોટીસ

Editor
Last updated: 2026/06/11 at 12:26 PM
2 months ago
Share
બિયારણ, ખાતર, દવાઓ વેંચતા 3૫૨૬ વેપારીને ત્યાં દરોડા, ૭૫૨ને ફટકારી નોટીસ
SHARE

નકલી પ્રોડકટ અટકાવવા સરકાર એકશનમાં

બિયારણ, ખાતર, દવાઓ વેંચતા 3૫૨૬ વેપારીને ત્યાં દરોડા, ૭૫૨ને ફટકારી નોટીસ

છેલ્લા ત્રણ મહિનામાં નિયમોનો ભંગ કરનાર ૫૪ વેપારીના લાયસન્સ રદ, બે સામે નામ જોગ ફરિયાદ

 

અગ્ર ગુજરાત, ગાંધીનગર

ગુજરાતના ધરતીપુત્રોના આર્થિક હિતો સાથે ચેડાં કરનારા નફાખોરો અને નકલી કૃષિ સામગ્રી વેચનારાઓ સામે રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ખેડૂતોને આપવામાં આવતા બિયારણ, ખાતર  અને જંતુનાશક દવાઓની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની અનિયમિતતા કે બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં. સરકાર આ મામલે ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરી રહી છે અને ખેડૂતોના પાક તેમજ મહેનતને નુકસાન પહોંચાડતા તત્વોને જેલભેગા કરવામાં આવશે.

કૃષિ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં એક સાથે મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ખાસ ઝુંબેશ હેઠળ અત્યાર સુધીમાં કુલ 3,526 કૃષિ ઉત્પાદકો અને વિક્રેતાઓના ગોડાઉન તેમજ દુકાનો પર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ વ્યાપક તપાસ દરમિયાન સ્ટોક રજિસ્ટર અને કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન કરનારા 752 વિક્રેતાઓને તાત્કાલિક અસરથી કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. તદુપરાંત, માત્ર છેલ્લા 3 મહિનાના ટૂંકા ગાળામાં જ નિયમો નો ભંગ કરનારા 54 વેપારીઓના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયા છે, જ્યારે ગંભીર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા 2 તત્વો સામે નામજોગ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

કૃષિ મંત્રીએ કાળાબજારી (Black Marketing) અને કૃત્રિમ સંગ્રહખોરી કરનારા તત્વોને આખરી ચેતવણી આપતા જણાવ્યું છે કે, હવે માત્ર લાયસન્સ રદ કરીને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે નહીં. જો કોઈ વેપારી સંગ્રહખોરી કરતા અથવા નકલી દવા-બિયારણ વેચતા પકડાશે, તો તેની સામે કાયદાની વિવિધ કડક કલમો હેઠળ સીધી પ્રથમ માહિતી અહેવાલ એટલે કે એફઆઈઆર નોંધીને ધરપકડ કરવામાં આવશે. સરકારના આ સખત વલણને કારણે નકલી કૃષિ પ્રોડક્ટ્સ વેચતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

246 લાયસન્સ રદ અને 26  જેલમાં

રાજ્ય સરકાર ખેડૂત હિત માટે કેટલી ગંભીર છે તેનો અંદાજ ગત વર્ષની કામગીરીના આંકડા પરથી લગાવી શકાય છે. ગત વર્ષે પણ કૃષિ વિભાગે મોટી કાર્યવાહી કરીને નિયમોનું ઉલ્લંઘન કરનારા 246 વિક્રેતાઓના લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દીધા હતા. આ ઉપરાંત આર્થિક ગેરરીતિ અને નકલી ખાતર-દવાના નેટવર્ક ચલાવતા 26 અસામાજિક તત્વો સામે કડક એફઆઈઆર (FIR) નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. સરકારે ખેડૂતોને પણ અપીલ કરી છે કે જો કોઈ વેપારી તેમની પાસે વધુ કિંમત વસૂલે અથવા નકલી માલ આપે, તો તેની તાત્કાલિક જિલ્લા કૃષિ અધિકારીને સત્તાવાર ફરિયાદ કરવી.

You Might Also Like

શાળાઓનું મુલ્યાંકન ૬ ક્ષેત્રના ૨૧૧ માપદંડના આધારે થશે

ધો.૫ સુધીના છાત્રોના બેઝલાઈન સર્વેનો પ્રારંભ

ગુજરાત વિધાનસભાનું તા.૮થી ૧૦ સપ્ટેમ્બર યોજાશે ચોમાસુ સત્ર

ભારે વરસાદની આગાહીથી GPSC અને TATની આવતીકાલની પરીક્ષાઓ મોકુફ

કલેકટરોને એલર્ટ રહેવા મુખ્યમંત્રીનો આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાવનગર રોડની આંગડીયા પેઢીમાં ફિલ્મી સ્ટાઇલે રૂ. 19 લાખની લૂંટ
ગુજરાતરાજકોટ

ભાવનગર રોડની આંગડીયા પેઢીમાં ફિલ્મી સ્ટાઇલે રૂ. 19 લાખની લૂંટ

Editor By Editor 6 days ago
 એક લાખ શાળા એક માસ્તરના ભરોષે
MCXમાં સોના-ચાંદીમાં મિશ્ર ચાલ, ક્રૂડ ઓઈલ દબાણમાં; ડોલર સામે રૂપિયાની ચાલ પર શેરબજારની નજર
પોરબંદરમાં નવોદય વિદ્યાલય દ્વારા પેન્ટીંગ-વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનું પ્રદર્શન યોજાયું
જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?