By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા ૪૨૦૦ જોડી નવા સ્લીપરનું વિતરણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા ૪૨૦૦ જોડી નવા સ્લીપરનું વિતરણ

Editor
Last updated: 2026/05/30 at 3:10 PM
2 months ago
Share
સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા ૪૨૦૦ જોડી નવા સ્લીપરનું વિતરણ
SHARE

સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા ૪૨૦૦ જોડી નવા સ્લીપરનું વિતરણ

આકરા તાપથી રક્ષણ આપવા સંસ્થા દ્વારા સેવાકાર્ય

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ નગરમાં જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી પ્રતિવર્ષ ઉનાળાના દિવસો દરમ્યાન ધૂળિયા કે ડામરના રસ્તા પર ઉઘાડાપગે ફરતા બાળકો, બહેનો, ભાઈઓ,વડીલો સૌ કોઈને શહેરના સુખી અને માનવતાપ્રેમી દાતાઓના સહયોગથી નવા સ્લીપરનું વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ આકરા તડકા અને અસહ્ય ગરમી ઉનાળામાં પડી રહી છે ત્યારે માનવતા જેના લોહીમાં વહે છે તેવા સેવાના રંગે રંગાયેલ કાર્યકર્તાઓ બળબળતા તાપ કે ૪૩ થી વધુ ડીગ્રી ગરમીમાં સાયકલ સ્કૂટર પર શહેરના ન્યુ ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા રોડ, કાલાવડ રોડ,યુનિવર્સિટી રોડ, જામનગર રોડ, ઢેબર રોડ,મવડી વિસ્તાર, સ્પીડવેલ પાર્ટી પ્લોટ, રેસ્કોર્સ, ભુપેન્દ્ર રોડ સહિતના વિસ્તારમાં રૂબરૂ જઈને ફૂટપાથ પર કે ખુલ્લા મેદાનમાં રહેતા, રસ્તા પર ઉઘાડા પગે જતા તેમજ બાંધકામ સાઈટ પર કામ કરતા મજદૂરો મજદૂરોના બાળકોને સાઇઝ મુજબના ૪૨૦૦ જોડી નવા સ્લીપરનું વિતરણ કરવામાં આવેલ છે.

સંસ્થાની જનસેવાની ઉમદા પ્રવૃતિમાં જયંતિલાલ એમ.પટેલ, રેસ્કોર્સ લાફીંગ ક્લબ, ઘનશ્યામભાઈ ઠક્કર, પ્રવીણભાઈ નથવાણી, મધુબેન રુઘાણી, નીરૂબેન અરૂણભાઈ રુઘાણી, ડો.સ્નેહલ બેટ, રામભાઈ જામંગ, ચંદુભાઈ રાયચુરા, ભાવેશ હરસોડા, સુનિલભાઈ એસ.શાહ, બાબુભાઈ પટેલ,હસુભાઈ રાયચુરા,પંકજ ઓઝા,નીતિનભાઇ કક્કડ સહિતના દાતાઓનો આર્થિક સહયોગ મળેલ છે

સ્લીપર વિતરણ પ્રવૃતિ વરસાદ પડશે ત્યાં સુધી ચાલુ રહેશે સ્લીપર વિતરણ પ્રવૃતિમાં સહયોગ આપવા માંગતા દાતાઓએ વિશેષ માહિતી પૂછપરછ માટે અનુપમ દોશી ૯૪૨૮૨૩૩૭૯૬ નો સંપર્ક સાધવા જણાવાયું છે

સ્લીપર વિતરણ કાર્યમાં ૪૩ ડીગ્રી ગરમી કે આગ ઝરતી લુ ની કે તડકાની પરવા કર્યા વગર સંસ્થાના કાર્યકર્તાઓ અનુપમ દોશી, પંકજ રૂપારેલિયા, દિનેશભાઈ ગોવાણી, હસુભાઈ શાહ, જીતુભાઈ ગાંધી, જનાર્દન આચાર્ય, જયેન્દ્રભાઈ મહેતા, વિપુલભાઈ ભટ્ટ, રમેશ શિશાંગીયા,હાર્દિક દોશી, જીતુભાઈ ચૌહાણ, મહારાજ વગેરે કાર્યરત રહ્યા હતાં.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જાફરાબાદના બાબરકોટમાં ૭૫ હેક્ટર રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને સોંપવાની હિલચાલ સામે રોષ !
સૌરાષ્ટ્ર

જાફરાબાદના બાબરકોટમાં ૭૫ હેક્ટર રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને સોંપવાની હિલચાલ સામે રોષ !

Editor By Editor 3 days ago
બ્યુટી પાર્લરની નોકરીનું સપનું બતાવી યુવતીને રાજકોટ લાવી દેહવ્યાપારના દલદલમાં ધકેલી
ઉમરાળામાં સગીરાના અપહરણના ગુન્હાના આરોપીઓને પાંચ કલાકમાં દબોચી લેવાયા
ખોડાપીપરમાં સરકારી જમીન પર પાંચ દુકાનો ઊભી કરી દેવાતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી
રાજકોટની સરકારી પોલીટેકનિક ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?