By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 hours ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 day ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    2 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    3 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજયની ૧૧૪૧ સરકારી પ્રાથમિક શાળામાં પીટી ટીચરની ભરતી કરાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજયની ૧૧૪૧ સરકારી પ્રાથમિક શાળામાં પીટી ટીચરની ભરતી કરાશે

Editor
Last updated: 2026/07/23 at 3:49 PM
2 hours ago
Share
રાજયની ૧૧૪૧ સરકારી પ્રાથમિક શાળામાં પીટી ટીચરની ભરતી કરાશે
SHARE

રાજયની ૧૧૪૧ સરકારી પ્રાથમિક શાળામાં પીટી ટીચરની ભરતી કરાશે

૫૦૧થી વધુ છાત્રો ધરાવતી શાળામાં કરાશે ભરતી પ્રક્રિયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને રમતગમતને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ અને શારીરિક શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે શિક્ષણ વિભાગે 501થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી રાજ્યની 1,141 સરકારી પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની નવી જગ્યાઓ ઊભી કરવાનો ઠરાવ કર્યો છે.

શિક્ષણ વિભાગના નિર્ણય અનુસાર પ્રથમ તબક્કામાં આ તમામ શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ત્યારબાદ રાજ્યની અન્ય સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ જરૂરિયાતના આધારે વ્યાયામ શિક્ષકોની નિમણૂક કરવા અંગે ઉચ્ચ સ્તરે વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

વ્યાયામ શિક્ષકોની ભરતી માટે યોગ્ય લાયકાત અને ભરતીના ધોરણો નક્કી કરવા શિક્ષણ વિભાગે વિશેષ સમિતિની રચના કરી છે. આ સમિતિ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત, ભરતીની પ્રક્રિયા તેમજ અન્ય જરૂરી નિયમો અંગે વિગતવાર અભ્યાસ કરીને સરકારને ભલામણો કરશે.

સમિતિની પ્રથમ બેઠક આગામી 28 જુલાઈ, 2026ના રોજ બપોરે 12 વાગ્યે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે યોજાનાર છે. સમિતિમાં શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત શારીરિક શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ભાષા શિક્ષણ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના નિયામક, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ડીન, જિલ્લા શિક્ષણાધિકારીઓ, રાજ્ય શારીરિક શિક્ષણ નિરીક્ષક તેમજ ડાયેટના લેક્ચરર અને રિસર્ચ એસોસિયેટ જેવા સભ્યોનો સમાવેશ થાય છે.

શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં રમતગમતની પ્રવૃત્તિઓને નવી ગતિ મળશે અને વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે ગુણવત્તાયુક્ત શારીરિક શિક્ષણ અને નિયમિત તાલીમનો લાભ મળશે. સમિતિનો અહેવાલ સરકારને સોંપાયા બાદ વ્યાયામ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા અને તેના અંતિમ માપદંડો જાહેર કરવામાં આવશે.

You Might Also Like

NEET પેપર લીક મુદ્દે રાજકોટમાં ‘આપ’ના આક્રમક ધરણા : ભાજપ નેતાઓના મોંમાં મગ ભરાયાનો આરોપ

રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતાં આરોગ્યતંત્ર એલર્ટ

રાજકોટ જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકો માટે નિયમો કડક: નોકરીએ રાખતા પહેલા ઓળખના દસ્તાવેજોની ચકાસણી ફરજિયાત

મનપાના ફૂડ તંત્રએ ૧ મહિનામાં ૧૦૯૫ સ્થળે દરોડા, ૨૬ એકમો સીલ અને ₹૭.૨૭ લાખનો દંડ વસુલ્યો

શિક્ષકોને બદલીમાં વન ટાઇમ વિકલ્પ અપાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાયલા મહાજન પાંજરાપોળ ખાતે શનિવારે નિર્માણધીન પશુ-પક્ષી હોસ્પિટલની મુલાકાત લેશે મુખ્યમંત્રી
સુરેન્દ્રનગર

સાયલા મહાજન પાંજરાપોળ ખાતે શનિવારે નિર્માણધીન પશુ-પક્ષી હોસ્પિટલની મુલાકાત લેશે મુખ્યમંત્રી

Editor By Editor 2 hours ago
સોનમ વાંગચૂકના સમર્થનમાં આવતા કોંગ્રેસના પ્રવકત્તા તૂષિત પાણેરી
મોટાદડવાની પરિણીતાએ બ્લેક મેઇલીંગથી કંટાળી પુત્રી સાથે કર્યો તો આપઘાત
માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
હથિયાર લે વેચ રેકેટમાં ભાજપના સક્રિય સભ્ય સહિત વધુ બેને ઝડપી લેતુ PCB
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?