By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Sunita વિલિયમ્સ અને બૂચ વિલમોરને 9 મહિના ઓવરટાઈમનો આટલો પગાર મળશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Sunita વિલિયમ્સ અને બૂચ વિલમોરને 9 મહિના ઓવરટાઈમનો આટલો પગાર મળશે

AgraGujarat Rajkot
Last updated: 2025/03/22 at 11:17 PM
1 year ago
Share
Sunita વિલિયમ્સ અને બૂચ વિલમોરને 9 મહિના ઓવરટાઈમનો આટલો પગાર મળશે
SHARE

અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલમોર તાજેતરમાં જ 9 મહિના પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પરત ફર્યા છે. આ અવકાશયાત્રીઓ માત્ર 8 દિવસ માટે સ્પેસ સ્ટેશન ગયા હતા, પરંતુ કેટલાક કારણોસર તેમને આખા 9 મહિના સુધી અવકાશમાં રહેવું પડ્યું હતું.આ પછી, રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે કહ્યું કે તેઓ જાણતા ન હતા કે અવકાશયાત્રીઓને અવકાશમાં વધેલા દિવસો માટે ઓવરટાઇમ પગાર મળ્યો નથી. આ કારણે ટ્રમ્પે કહ્યું કે તે અવકાશયાત્રીઓને પોતાના ખિસ્સામાંથી પૈસા આપશે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે તેઓ જાણતા નથી કે નાસાના અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર તેમન અચાનક આ રીતે રીતે લાંબા રોકાણ માટેનો કોઈ ઓવરટાઇમ પગાર મળ્યો નથી.

ટ્રમ્પે જ્યારે પૈસા આપવાની વાત કરી

વ્હાઇટ હાઉસ ખાતે પ્રેસ બ્રીફિંગ દરમિયાન, ફોક્સ ન્યૂઝના પીટર ડૂસીએ ડોનાલ્ડ ટ્રમ્પને જાણ કરી હતી કે અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશન પર તેમના વિસ્તૃત રોકાણ માટે ઓવરટાઇમ પગાર મળ્યો નથી, જ્યારે તે દરરોજ 5 ડોલરનો હકદાર હતો – કુલ $1,430 (ભારતના રૂ. 1 લાખ 22 હજાર 980) તેને 286 દિવસ માટે આપવા જોઈએ.

આ માહિતી મળ્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેમને આ અંગે કોઈએ જાણ કરી નથી. જો જરૂર પડશે તો હું મારા ખિસ્સામાંથી તેમનો પગાર ચૂકવીશ. તેઓએ જે સહન કર્યું છે તે ધ્યાનમાં લેવું આ કોઈ મોટી વાત નથી.

એલન મસ્કનો માન્યો આભાર

ત્યારબાદ ટ્રમ્પે અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ, બૂચ વિલ્મોર, નિક હેગ અને રોસકોસમોસ અવકાશયાત્રી એલેક્ઝાંડર ગોર્બુનોવને પૃથ્વી પર પાછા લાવવા માટે સ્પેસએક્સના એલોન મસ્કનો આભાર માન્યો. આ તમામ અંતરીક્ષયાત્રીઓ બુધવારે સ્પેસએક્સના ડ્રેગન અંતરીક્ષયાનમાં ધરતી પર પાછા આવ્યા હતા.

સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર બોઇંગના નવા સ્ટારલાઇનર કેપ્સ્યુલનું પરીક્ષણ કરવા માટે 8 દિવસ માટે મિશન પર ગયા હતા, પરંતુ તકનીકી ખામીને કારણે, મિશનને 9 મહિના સુધી લંબાવવામાં આવ્યું હતું. સ્પેસક્રાફ્ટ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મુસાફરો વિના પરત ફર્યું હતું.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત સરકારે મિનિમમ ગવર્મેન્ટ ખર્ચનું મોડલ અપનાવ્યું
ગાંધીનગર

ગુજરાત સરકારે મિનિમમ ગવર્મેન્ટ ખર્ચનું મોડલ અપનાવ્યું

Editor By Editor 17 hours ago
NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર
ખેડબ્રહ્માના ઉમ્બોરા ગામમાં ચૂરમુ ખાધા બાદ ૧૦૦ લોકોને ઝેરી અસર
રોડથી લઈને દરિયા માર્ગે ઘુસાડાતો 2.50 કરોડનો શરાબનો જથ્થો ઝડપાયો
ખેત મજૂરના ચાર વર્ષના બાળક પર દીપડાનો જીવલેણ હુમલો.:આણંદપુરમાં ઘરમાં કીડીઓ નીકળતા બહાર સૂવા ગયેલા પરિવાર પાસે સુતેલા બાળક પર દીપડાનો ત્રાટક્યો, ચાર વર્ષના માસૂમનું મોઢું ફાડી ખાધું.
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?