By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    21 hours ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    4 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    5 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: આરોપી ધવલ ઠક્કરની પેઢીના નામે હતું TRPનું લાયસન્સ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

આરોપી ધવલ ઠક્કરની પેઢીના નામે હતું TRPનું લાયસન્સ

agragujaratnews
Last updated: 2024/05/29 at 8:05 PM
2 years ago
Share
આરોપી ધવલ ઠક્કરની પેઢીના નામે હતું TRPનું લાયસન્સ
SHARE

આબુથી ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતા ૧3 દિવસના રિમાન્ડ મંજૂર

ટીઆરપી ગેમ ઝોન આગકાંડમાં પોલીસ દ્વારા આબુથી આરોપી ધવલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી અને તેને રાજકોટ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવ્યો હતો. જેમાં ગેમઝોનનું લાયસન્સ ધવલ ઠક્કરની પેઢીના નામે હોવાનું ખુલ્યું છે. ક્રાઇમ બ્રાંચે આરોપી ધવલ ઠક્કરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડની મંજૂરી માંગવામાં આવી હતી. જેના ૧3 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.

તાલુકા પોલીસમાં જે એફઆઈઆર નોંધાઈ છે તેમાં ધવલને આરોપી તરીકે પ્રથમ ક્રમાંકે મૂકાયો છે. તે ધવલ કોર્પોરેશનનો પ્રોપરાઇટર છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે ટીઆરપી ગેમ ઝોનનું લાયસન્સ તેની પેઢીના નામે લેવાયું હતું.

ક્રાઇમ બ્રાન્ચે આજે તેને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. ગઇકાલે રજૂ કરાયેલા આરોપીઓનાં રિમાન્ડ રિપોર્ટમાં જે ૧૪ કારણો દર્શાવાયા હતા તે જ ૧૪ કારણો ધવલના રિમાન્ડ રિપોર્ટમાં પણ ક્રાઈમ બ્રાન્ચે દર્શાવ્યા હતા. સાથોસાથ વધુ ત્રણ કારણો પણ દર્શાવ્યા હતાં. આ ત્રણ કારણોમાં ક્રાઈમ બ્રાન્ચે એવી રજૂઆત કરી હતી કે આરોપી ધવલની પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓ સાથે ક્રોસ પૂછપરછ કરી વધુ વિગત તથા પૂરાવા મેળવવાના છે. આરોપી નં. ૪ના નામે ટીઆરપી ગેમ ઝોનનું લાયસન્સ ધવલ કોર્પોરેશનના નામથી છે. જેથી આરોપી ગેમ ઝોનની પૂરી માહિતી જાણતો હોવાની શક્યતા છે. પરંતુ આરોપી પૂરતી માહિતી આપતો નથી. જેથી તેની કસ્ટડીની જરૂરિયાત છે. બનાવ બાદ આરોપી ક્યા હતો, કોની મદદથી જતો રહ્યો હતો. તે અંગે સંતોષકારક જવાબ આપતો ન હોવાથી તે અંગેના પૂરાવા મેળવવા પણ આરોપીની કસ્ટડીની જરૂરિયાત છે.

આ કેસમાં સ્પેશિયલ પીપી તરીકે મૂકાયેલા તુષાર ગોકાણીએ રિમાન્ડ માટે કોર્ટમાં દલીલો કરી હતી. બંને પક્ષોની દલીલો-રજૂઆતો બાદ અદાલતે આરોપી ધવલને ૧૩ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે પ્રાથમિક પૂછપરછમાં આરોપી ધવલ એમ કહી રહ્યો છે કે તે ટીઆરપી ગેમ ઝોનમાં માત્ર સ્લીપીંગ પાર્ટનર છે. દર મહિને તે પેટેના પૈસા મળી જતાં હતા. જે રકમ ૧૫ હજારની આસપાસ હોવાનું તે કહી રહ્યો છે. પરંતુ આ બાબત ગળે ઉતરે તેવી નથી. જેથી તમામ મુદ્દે તેની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવશે.

You Might Also Like

વી. વી.પી. એન્જીનીયરીંગ કોલેજના બાયોટેક એન્જીનીયરીંગ વિભાગમાં પ્રોફેસર ઓફ પ્રેક્ટીસની નિમણુક

લાયન્સ ક્લબ રાજકોટ મિડટાઉનની 42મી ઇન્સ્ટોલેશન સેરેમનીની ભવ્ય ઉજવણી

રેલનગરમાં આવેલ ઓમ યોગ સેન્ટરનો 17 માં વર્ષમાં મંગલ પ્રવેશ

સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુકિતધામમાં અસ્થિતનું પૂજન કરાયું

અક્ષરધામ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન સંપન્ન :  ‘કેશવ કાવ્ય કલરવ ૨૦૨૬’માં શબ્દોની સુવાસ પ્રસરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરતા અરૂણ નિર્મળ
રાજકોટ

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરતા અરૂણ નિર્મળ

Editor By Editor 2 days ago
 બાળકનો કિશોરાવસ્થા સુધીનો સ્વાસ્થ્ય રિપોર્ટ એક કલીકમાં મળશે
વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
આયુષ ફેડરેશન ઓફ રાજકોટ દ્વારા મેગા ગ્રાન્ડ સી.એમ.ઈ. (CME) યોજાઇ
 રાજકોટ જિલ્લા જમીન દફતર નિરીક્ષક કચેરીનું તાલુકાકક્ષાએ વિકેન્દ્રીકરણ : ૧૬ વડા નિયત કરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?