મોઢવણિક જ્ઞાતિના ડો.જીલ મેસ્વાણીએ MS (ઓર્થોપેડિક)માં મેળવ્યો ગોલ્ડ મેડલ
પ્રથમ નંબર આવતા સુવર્ણ પદક એનાયત
અગ્ર ગુજરાત, રાજકોટ
મોઢ વણિક જ્ઞાતિ અગ્રણી સ્વ. અમૃતલાલ નરોત્તમદાસ મેસ્વાણી નાં. પૌત્ર તથા મોઢ વણિક યુવા ગ્રુપ – રાજકોટ નાં કારોબારી સભ્ય અને જ્ઞાતિ અગ્રણી શ્રી જિગ્નેશ મેસ્વાણી નાં પુત્ર ચિ. ઙો. જીલ ને ગુજરાત યુનિવર્સિટી દ્રારા બી. જે. મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે યોજવામં આવેલ દીક્ષાંત સમારોહ માં એમ. એસ. ( ઓર્થોપેડીક ) માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મળતા સમગ્ર મોઢ વણિક જ્ઞાતિ નું ગૌરવ વધારેલ છે
ડો. જીલ એ M.B.B.S. , M.S. ( Ortho ) તથા S.R. Ship. બી. જે. મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે કરેલ છે ઙો. જીલ ની સફળતા માટે મોઢ વણિક જ્ઞાતિ ની તમામ સંસ્થાઓ તથા જ્ઞાતિજનો એ ગૌરવ ની લાગણી અનુભવી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે
ડો. જીલ આગામી જીવનના દરેક ક્ષેત્રમાં ઉતરોતર પ્રગતિ નાં સોપાન સર કરી મેસ્વાણી પરીવાર તથા મોઢ વણિક જ્ઞાતિ નું ગૌરવ વધારે તેવી લાખેણી શુભકામના પાઠવી છે.


